ગાતાં ઝરણાં/પ્રારંભિક: Difference between revisions

no edit summary
(Created page with " ગાતાં ઝરણાં કર્તા “ગની” દહીંવાલા પ્રાપ્તિસ્થાન ગોપીપુરા, સુભાષચોક, સુરત કર્તા : ગની સુરત (કૃતિઓના સર્વ હક્ક કર્તાને આધીન છે) જેમનો હું ઋણી છું એવાં મારી કૃતિઓને મમત...")

No edit summary
Line 1: Line 1:

{{SetTitle}}

<poem>

ગાતાં ઝરણાં
ગાતાં ઝરણાં

Line 15: Line 10:
કર્તા
કર્તા
“ગની” દહીંવાલા
“ગની” દહીંવાલા

પ્રાપ્તિસ્થાન
પ્રાપ્તિસ્થાન
ગોપીપુરા, સુભાષચોક, સુરત
ગોપીપુરા, સુભાષચોક, સુરત

</poem>
{{dhr}}{{page break|label=}}{{dhr}}
<poem>
કર્તા :
કર્તા :
ગની
ગની
સુરત
સુરત

Line 46: Line 25:

(કૃતિઓના સર્વ હક્ક કર્તાને આધીન છે)
(કૃતિઓના સર્વ હક્ક કર્તાને આધીન છે)

Line 52: Line 30:

જેમનો હું ઋણી છું એવાં મારી કૃતિઓને
જેમનો હું ઋણી છું એવાં મારી કૃતિઓને
મમત્વપૂર્વક પ્રકટ કરનાર કેટલાંક પત્રોના નામો

કુમાર, સંસ્કૃતિ, પ્રજબંધુ, સારથિ, બે ઘડી મોજ, ગુજરાતી, મુંબઈ સમાચાર, સંસ્કાર, પ્રવાસી, વતન, બેગમ, લીલા, વીસમી સદી, ક્રેસન્ટ, ચિરાગ, કિતાબ, પટેલ મિત્ર, બહાર તથા (સ્થાનિક) ગુજરાત મિત્ર, પ્રતાપ, ગુજરાત વિ.

Line 58: Line 36:

</poem>

{{સ-મ|પ્રકાશક :
‘ગની કાવ્ય-સંગ્રહ પ્રકાશન સમિતિ’ વતી
ગની દહીંવાલા,
ગોપીપુરા, સુભાષચોક, સુરત||મુદ્રક :
ધ્રુવકુમાર ન. માલવી
ગાંડીવ મુદ્રણાલય,
હવાડિયો ચકલો, સુરત}}

પ્રકાશક :
{{dhr}}{{page break|label=}}{{dhr}}
‘ગની કાવ્ય-સંગ્રહ પ્રકાશન સમિતિ’ વતી
ગની દહીંવાલા,
ગોપીપુરા, સુભાષચોક, સુરત

મુદ્રક :
ધ્રુવકુમાર ન. માલવી
ગાંડીવ મુદ્રણાલય,
હવાડિયો ચકલો, સુરત

Line 86: Line 50:

'''મિત્રો અને મુરબ્બીઓને'''

{{Block center|<poem>હતી એ અલ્પતા ધરતીને ખૂણે,

મિત્રો અને મુરબ્બીઓને

હતી એ અલ્પતા ધરતીને ખૂણે,
ગગનગામી હતો જેનો વસીલો.
ગગનગામી હતો જેનો વસીલો.
“ગની” કોનું હશે સદ્ભાગ્ય એવું!
“ગની” કોનું હશે સદ્ભાગ્ય એવું!
મળે આ દોસ્ત ને આવા વડીલો.
મળે આ દોસ્ત ને આવા વડીલો.</poem>}}

{{dhr}}{{page break|label=}}{{dhr}}

કવિ અને કલાકાર

જીવનનો કોઈ પ્રસંગ કે પ્રકૃતિનું કોઈ દૃશ્ય, જીવનના પ્રસંગોનું કે પ્રકૃતિનાં દૃશ્યોનું કોઈ વૈચિત્ર્ય જોઈ હરકોઈ સંસ્કારી માણસને કશુંક સંવેદન થાય છે અને એ સંવેદનમાં એ શાંતિ, સમતા, આમોદ, ઉલ્લાસ, ઉત્સાહ કે ગમગીની અનુભવે છે. વિશિષ્ટ રસવૃત્તિનો કે અતીવ વેદનાશીલ માણસ એવું સંવેદન કે સ્ફુરણ કે સ્પંદન અનુભવીને બેસી નથી રહેતો, તેને પોતામાંથી છૂટું પાડવા મથે છે, એને તટસ્થતાથી નિહાળે છે અને પોતાની રસવૃત્તિના કે સ્વભાવના વલણ અનુસાર કે ઘડતર અનુસાર પોતાની વિદગ્ધતા કે તાલીમ અનુસાર, તે સ્ફુરણને પૂરું સમજવા, પૂરું ઉતારવા, શબ્દ, રવ, આકાર, રંગ, પથ્થર, આદિ વાપરે છે. કવિની વૃત્તિવાળો માણસ પોતાના પેલા આગ્રહી, આકાર લેવા માગતા અનુભવને શબ્દોમાં ઉતારે છે, શબ્દોમાં તે બરાબર ઊતરી રહે ત્યારે જ તેને મૂળ અનુભવમાં શું રહસ્ય છુપાયેલું હતું તે સમજાય છે. કવિ શબ્દમાં પોતાનો ભાવ ઉતારે છે એનો અર્થ એ કે શબ્દની શકિત જેમાં ઉત્તમ રીતે જળવાય વા ઊતરે એવા શબ્દસ્વરૂપમાં–શબ્દોના આકારમાં તે ભાવને એ ઉતારે છે. મતલબ કે કોઈ વિશિષ્ટ લયવાળી શબ્દરચનામાં ઉતારે છે. ભાવ કે ઊર્મિ કે અનુભવનું સ્વરૂપ એવું ડહોળાયેલું, આતુર, આકુલ અને મસ્ત હોય છે કે એને ચોક્કસ લયમાં ઉતારવાનું ના હોય તો ભાષાની ભેખડ તોડીને વીખરાઈ જાય. માટે જ કવિ ચોક્કસ છંદરચના પોતાના કાવ્ય માટે રાખે છે, જેથી પોતાના ભાવને યથેચ્છ સંયમ પણ મળે અને વેગ પણ મળે. આ કર્મનું તાત્પર્ય એ કે કવિતા એ અર્થની અનુભૂતિની, ઊર્મિની કલા છે. અર્થથી જે એ સાર્થક છે. એ અર્થ એક ચોક્કસ અનુભૂતિનો, ભાવોર્મિનો, ભાવવિશેષ(mood )નો છે. એ સાર્થકતા ના હોય તો કોઈ કાવ્ય કાવ્ય જ બનતું નથી. કવિતા એ શબ્દની કળા છે, કારણ કે કવિનું વલણ કે શિક્ષણ અનુભવને વધારે સફળ રીતે શબ્દમાં ઉતારી શકે છે અથવા એમ કહો કે એની અનુભૂતિ એવી છે કે એને માટે શબ્દ અને છંદ પસંદ કરો તો જ તે ઠીક નિરૂપાય, કિંવા બરોબર કવિને પોતાને જ સમજાય.
'''કવિ અને કલાકાર'''
{{Poem2Open}}

કાવ્ય શબ્દની કળા છે, કારણ કે કવિને આવિષ્કાર માટે શબ્દ અનુકૂળ છે. શબ્દ વિના તેનો અર્થ પ્રકટ થઈ શકે તેમ નથી, પણ તત્ત્વતઃ તો કાવ્ય-કાવ્ય તો શું સર્વ કળા अर्थની કળા છે, ભાવોર્મિની કળા છે. કલ્પના કે વિચારના વૈચિત્ર્યની કળા છે.

આટલું સ્પષ્ટ સ્વીકારીએ તો કવિનો ધર્મ પ્રગટ થશે. જે ઊર્મિ સ્વકીય હોય અને આગ્રહી હોય તે જ આવિષ્કારને યોગ્ય કહેવાય. કલાના પરમ પ્રયોજન–આનંદ કે તલ્લીનતા-સિવાયનું પ્રયોજન તેના સર્જનને પ્રસંગે હોય નહિ, કોઈ સિદ્ધાંત સ્થપાયાના ઈરાદાથી, કોઈ લોકને ઈષ્ટ એવી માગણીના પોષણ અર્થે અથવા કામાદિવિષયક લાગણીઓને આડકતરી રીતે સંતોષવા કે ઉત્તેજવા લખેલી કવિતા બીજા વર્ગની કવિતા થઈ જાય. ઊર્મિને કે અનુભૂતિને એકાગ્ર કરી તટસ્થ રીતે નિહાળી, યોગ્ય શબ્દને લય કે છંદમાં ઉતારવી જોઈએ. ભાષાના સ્વરૂપને તથા છંદના સ્વરૂપને (પછી છંદ ગમે તે પસંદ થયા હોય; અલબત્ત, એ છંદ પણ अर्थને અનરૂપ જ હોય) બરાબર જાળવવામાં આવે તો જ મૂળ સ્ફુરણાને ફરી ફરી ચિંતન કરવા યોગ્ય રૂપ મળ્યું કહેવાય. અનુભવનું મૂળ સ્વરૂ૫ માણવું હોય તો તેને અણીશુદ્ધ આકાર મળવો જોઈએ, જેથી તમે તેનો વિવશ, વિહ્વળ કે આકુળ થયા વિના વિમર્શ કરી શકો.

જેની અર્થ ઉપર, ઊર્મિના સ્વરૂપ ઉપર નિષ્ઠા નથી તે કવિ નથી. જેને ભાષાવિષયક કે છંદવિષયક આગ્રહ નથી તે સાચો કલાકાર નથી. કલાકારમાં જેટલું ઊર્મિનું–સાચી ઊર્મિનું, કહેવાતા જોસ્સાનું નહિ–બળ જોઈએ તેટલું શબ્દાકારમાં તેને મૂકતાં ધૈર્ય જોઈએ.

ભાઈશ્રી ગનીને મારી અંતઃકરણની શુભેચ્છા પાઠવું છું.

{{Poem2Close}}
તા. ૧૮-૮-૫ર
{{સ-મ|તા. ૧૮-૮-૫ર
મ. ઠા. બા. કૉલેજ
સુરત

'''વિષ્ણુપ્રસાદ ૨. ત્રિવેદી'''

મ. ઠા. બા. કૉલેજ
સુરત                                                                   વિષ્ણુપ્રસાદ ૨. ત્રિવેદી

{{dhr}}{{page break|label=}}{{dhr}}

દર્દીલી મધુરપ
'''દર્દીલી મધુરપ'''

‘ગની’ ગુજરાત મારો બાગ છે, હું છું ગઝલબુલબુલ,
{{Block center|<poem>‘ગની’ ગુજરાત મારો બાગ છે, હું છું ગઝલબુલબુલ,
વિનયથી સજ્જ એવી પ્રેમ-બાની લઈને આવ્યો છું.

ઊડીને જેમ સાગરનીર વર્ષા થઈને વરસે છે;
ઊડીને જેમ સાગરનીર વર્ષા થઈને વરસે છે;
જીવન ખારું, છતાં દૃષ્ટિ કળાની લઈને આવ્યો છું.

(‘લઈને આવ્યું છું’)
{{right|(‘લઈને આવ્યું છું’)}} </poem>

ગુજરાતના બાગમાં સદ્ભાગ્યે છેલ્લા એક સૈકાથી ખાસ કરીને છેલ્લી વીશીમાં અનેક ગઝલબુલબુલોનો નાદ ગુંજી રહ્યો છે. ભાઈ ‘ગની’ને તેમાં મધુર કંઠની બક્ષિસ મળેલી છે. એમને જેમણે સાંભળ્યા હશે, તેમને એ મંજુલ હલક દ્વારા રેલાતી હૃદયની સરળ દર્દીલી મધુરતાની ચોટ વાગી જ હશે.

ગઝલ એ વિરહની દર્દમય ખુમારીને લલકારવા માટે ઘણું અનુકૂળ વાહન છે. કવિ સૂચવે છે કે પ્રેમની–વિરહની વેદના તો એક માનવી જ ઉપાડી શકે :
ગઝલ એ વિરહની દર્દમય ખુમારીને લલકારવા માટે ઘણું અનુકૂળ વાહન છે. કવિ સૂચવે છે કે પ્રેમની–વિરહની વેદના તો એક માનવી જ ઉપાડી શકે :
{{Poem2Close}}

ઓ સૂરજ, ચંદ્ર, સિતારાઓ, ઓ આકાશે ફરનારાઓ,
{{Block center|<poem>ઓ સૂરજ, ચંદ્ર, સિતારાઓ, ઓ આકાશે ફરનારાઓ,
આ ધરતી પર ચાલી તો જુઓ જ્યાં સાંજ-સવારે ચાલું છું.

(‘જીવનપંથે’)
{{right|(‘જીવનપંથે’)}} </poem>

{{Block center|<poem>
એ પૂરું જાણે છે કે
એ પૂરું જાણે છે કે
હૃદયમાં પ્રેમની પધરામણી સાથે વ્યથા આવી.
{{gap|3em}}હૃદયમાં પ્રેમની પધરામણી સાથે વ્યથા આવી.
(‘વારતા આવી’)
{{right|(‘વારતા આવી’)}} </poem>

{{Block center|<poem>
એ વ્યથા કોઈ પોતાના જેવો જ ઉપાડી શકે એવી એની માન્યતા છે :

મારી વિપદને કોઈની જીભ ઉપર મૂકી જુઓ.
મારી વિપદને કોઈની જીભ ઉપર મૂકી જુઓ.
(‘કથાનો સાર છે’)
{{right|(‘કથાનો સાર છે’)}} </poem>

વિરહમાં આશા¬–નિરાશા વચ્ચે ઝોલાં ખાતું હૃદય આ કૃતિઓમાં ઠીક છતું થયું છે.

{{Poem2Open}}વિરહમાં આશા¬–નિરાશા વચ્ચે ઝોલાં ખાતું હૃદય આ કૃતિઓમાં ઠીક છતું થયું છે.{{Poem2Close}}

{{Block center|<poem>
ચમકંત સિતારા ડુબી ગયા, નભમંડળ પણ વિખરાઈ ગયું;

ઓ આશ, હવે એ ના આવે, પોઢી જા, વ્હાણું વાઈ ગયું

(‘વ્હાણું વાઈ ગયું’)
{{right|(‘વ્હાણું વાઈ ગયું’)}} </poem>

અને છતાં આશાનો ધબકાર નીચેની પંક્તિઓમાં કેવી ચમત્કૃતિભરી રીતે ચીતરાયો છે!¬¬–

{{Poem2Open}}અને છતાં આશાનો ધબકાર નીચેની પંક્તિઓમાં કેવી ચમત્કૃતિભરી રીતે ચીતરાયો છે!¬¬–{{Poem2Close}}

{{Block center|<poem>
પ્રત્યેક શ્વાસ કહી રહ્યો કે કોઈ આવનાર છે,

જાવું હો જિન્દગી! તો જા, મુજને લગીર વાર છે.
જાવું હો જિન્દગી! તો જા, મુજને લગીર વાર છે.
(‘કથાનો સાર છે’)
{{right|(‘કથાનો સાર છે’)}} </poem>
પ્રેમીની મહત્ત્વાકાંક્ષાને તે કોઈ પાર છે? હમણાં તો આશાને પ્રિયતમાનું નામ મૂકી દેવાનું કહીને ઢબૂરી દીધી હતી અને પળવાર પછી પાછા કેવા તો ગગનસ્પર્શી ઓરતા જાગે છે! પ્રિયતમા સામે થઈને બોલાવે ને પોતે હું નહિ આવી શકું એમ કહી શકે એવી તક માટે એ ઝંખે છે :

{{Poem2Open}}પ્રેમીની મહત્ત્વાકાંક્ષાને તે કોઈ પાર છે? હમણાં તો આશાને પ્રિયતમાનું નામ મૂકી દેવાનું કહીને ઢબૂરી દીધી હતી અને પળવાર પછી પાછા કેવા તો ગગનસ્પર્શી ઓરતા જાગે છે! પ્રિયતમા સામે થઈને બોલાવે ને પોતે હું નહિ આવી શકું એમ કહી શકે એવી તક માટે એ ઝંખે છે :
{{Poem2Close}}

{{Block center|<poem>
હે પરવશ પ્રેમ! શું એવો પ્રસંગ એક વાર ના આવે?

એ બોલાવે મને ને હું કહું, ‘આવી નથી શકતો!’

(‘આવી નથી શકતો’)
{{right|(‘આવી નથી શકતો’)}} </poem>

પણ પરવશ ન હોય તો એ પ્રેમ શેનો? પ્રેમમાં, ઉપર કહી તેવી બેફામ મહત્ત્વાકાંક્ષા સેવનારાઓ શું પામે છે એ જાણવું છે? ‘ગની’ને પૂછી જુઓ :
{{Poem2Open}}પણ પરવશ ન હોય તો એ પ્રેમ શેનો? પ્રેમમાં, ઉપર કહી તેવી બેફામ મહત્ત્વાકાંક્ષા સેવનારાઓ શું પામે છે એ જાણવું છે? ‘ગની’ને પૂછી જુઓ :
{{Poem2Close}}

{{Block center|<poem>
મારી સામે જોઈ મોઢું ફેરવી લેવું અને
મારી સામે જોઈ મોઢું ફેરવી લેવું અને
પૂછવું પરને ‘ગની’ કાં આજ દેખાતા નથી?
પૂછવું પરને ‘ગની’ કાં આજ દેખાતા નથી?
(‘દેખાતા નથી?’)
{{right|(‘દેખાતા નથી?’)}} </poem>

એ બોલાવવા કહેણ મોકલે ને પોતે એ કહેણ પાછું ઠેલે–એ વાત તો કોરે રહી. પોતે ગયા. પણ એણે તો આંખ ચોરી અને ઉપરથી બીજાને પૂછ્યું : ‘ગની’ કાં આજ દેખાતા નથી? આ આટલો સવાલ પણ પોતાને જ સીધો પૂછ્યો હોત તો જાણે ધન્ય-ધન્ય થઈ જાત! પણ સવાલ એવો છે કે પોતાને પૂછી ન શકાય. ઊલટું બીજા સાથે વાત કરવા માટેની તક તરીકે પોતાનો ઉપયોગ થાય છે અને એમ ઉપેક્ષામાં ઈર્ષ્યા ઉમેરાય છે.
{{Poem2Open}}એ બોલાવવા કહેણ મોકલે ને પોતે એ કહેણ પાછું ઠેલે–એ વાત તો કોરે રહી. પોતે ગયા. પણ એણે તો આંખ ચોરી અને ઉપરથી બીજાને પૂછ્યું : ‘ગની’ કાં આજ દેખાતા નથી? આ આટલો સવાલ પણ પોતાને જ સીધો પૂછ્યો હોત તો જાણે ધન્ય-ધન્ય થઈ જાત! પણ સવાલ એવો છે કે પોતાને પૂછી ન શકાય. ઊલટું બીજા સાથે વાત કરવા માટેની તક તરીકે પોતાનો ઉપયોગ થાય છે અને એમ ઉપેક્ષામાં ઈર્ષ્યા ઉમેરાય છે.

એની એકલતા અને એકલતા ન નિવારી શકાય તો કાંઈ નહિ પણ એ સંકોરાય નહિ એવી યાચના, જુઓ :
એની એકલતા અને એકલતા ન નિવારી શકાય તો કાંઈ નહિ પણ એ સંકોરાય નહિ એવી યાચના, જુઓ :
{{Poem2Close}}

{{Block center|<poem>
પ્રત્યક્ષ સુણી છે આ ચર્ચા મેં તારલિયાની ટોળીમાં :

રાત્રિએ અવિરત જાગે છે આ એક બિચારો શા માટે?

વર્ષોથી ‘ગની’ નિજ અંતરમાં એક દર્દ લઈને બેઠો છે;

છો એનું તમે ઔષધ ન બનો પણ દર્દ વધારો શા માટે?

(‘શા માટે?’)
{{right| (‘શા માટે?’)}} </poem>

આ બધાં કારસ્તાન જુવાનીનાં છે એમ સમજાતાં હૃદયને આશ્વાસન કેવું સહૃદય રીતે આપવામાં આવ્યું છે!–

તને થઈ પડી ત્રાસ મારી યુવાની,
તને થઈ પડી ત્રાસ મારી યુવાની,
ન રડ દિલ ! હશે એ જ મરજી ખુદાની.
ન રડ દિલ ! હશે એ જ મરજી ખુદાની.