ગાતાં ઝરણાં/ઉપમા (મુક્તક): Difference between revisions
Jump to navigation
Jump to search
ઉપમા
(Created page with "{{SetTitle}} <center><big><big><big>'''ઉપમા'''</big></big></big></center> {{Block center|<poem> હૃદયને આપના, પથ્થરની ઉપમા જ્યારે મેં આપી, દ્રવ્યું પર્વતનું હૈયું, અશ્રુઓ રૂપે ઝરણ ફૂટ્યાં; દુખાવી એના મનને, આપનું મન જોઈ લીધું મેં, ખરે ચેતનન...") |
(No difference)
|
Latest revision as of 17:05, 13 February 2024
હૃદયને આપના, પથ્થરની ઉપમા જ્યારે મેં આપી,
દ્રવ્યું પર્વતનું હૈયું, અશ્રુઓ રૂપે ઝરણ ફૂટ્યાં;
દુખાવી એના મનને, આપનું મન જોઈ લીધું મેં,
ખરે ચેતનની જડતા, જડનું ચેતન જોઈ લીધું મેં.