યોગેશ જોષીની કવિતા/તણખલું: Difference between revisions
Jump to navigation
Jump to search
માચુ પિચુનાં ખંડેરોમાં
(+) |
(No difference)
|
Revision as of 05:34, 19 February 2024
તણખલું
ત્રણેક કાળાં વાદળો
એકમેકને છેદતાં હતાં ત્યાં
દેખાતું હતું અજવાળાની બખોલ જેવં.ુ
આકાશમાં માળો ન બંધાય
એ જાણવા છતાંય હું
ઊડવા લાગ્યો એ બખોલ તરફ;
ચાંચમાં
સુક્કું સોનેરી તણખલું લઈ ને!