યોગેશ જોષીની કવિતા/કવિ: Difference between revisions
Jump to navigation
Jump to search
કવિ
(+1) |
(No difference)
|
Latest revision as of 00:10, 20 February 2024
સાતેય અશ્વોને
અચાનક જ થંભેલા જોઈ
સૂરજે મને કહ્યું :
ચાવી આપો તમારી ઘડિયાળને
જેથી હું
આગળ ચલાવી શકું રથ.