યોગેશ જોષીની કવિતા/કવચ તોડી...: Difference between revisions
Jump to navigation
Jump to search
કવચ તોડી...
(+1) |
(No difference)
|
Latest revision as of 00:25, 20 February 2024
કવચ તોડી
ઈંડામાંથી
બચ્ચું
નીકળ્યું
બહાર...
આખુંયે
આકાશ
જુઓ
આ આવ્યું
માળામાં..!!!