વિનોદ જોશીનાં કાવ્યો/સર્જક-પરિચય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with " {{Heading| કવિ-પરિચય | }} {{Poem2Open}} કવિનું નામ : વિનોદ હરગોવિંદ જોશી જન્મ તારીખ : ૧૩-૦૮-૧૯૫૫ જન્મસ્થળ : ભોરીંગડા, જિ. અમરેલી વતન : બોટાદ, જિ.ભાવનગર અભ્યાસ : એમ.એ., પીએચ.ડી. વ્યવસાય : પૂર્વ અધ્યાપક અને અધ્...")
 
(+1)
 
Line 23: Line 23:
સરનામું  : ‘પ્રયાગ’, ૩ર, શ્વેતકમલ સોસાયટી, વિદ્યાનગર, ભાવનગર-૩૬૪૦૦૧
સરનામું  : ‘પ્રયાગ’, ૩ર, શ્વેતકમલ સોસાયટી, વિદ્યાનગર, ભાવનગર-૩૬૪૦૦૧
મો. : ૯૮૨૫૯ ૮૯૭૩૭
મો. : ૯૮૨૫૯ ૮૯૭૩૭
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = પ્રારંભિક
|next = કૃતિ-પરિચય
}}

Latest revision as of 01:09, 21 February 2024

કવિ-પરિચય

કવિનું નામ : વિનોદ હરગોવિંદ જોશી જન્મ તારીખ : ૧૩-૦૮-૧૯૫૫ જન્મસ્થળ : ભોરીંગડા, જિ. અમરેલી વતન : બોટાદ, જિ.ભાવનગર અભ્યાસ : એમ.એ., પીએચ.ડી. વ્યવસાય : પૂર્વ અધ્યાપક અને અધ્યક્ષ : ગુજરાતી ભાષાસાહિત્યભવન,

ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર

સાહિત્યક્ષેત્રે : ૧. કાવ્યસંગ્રહ : ૧. પરંતુ, ૨. શિખંડી, ૩. તુણ્ડિલતુણ્ડિકા, ૪. ઝાલર વાગે જૂઠડી, ૫. સૈરન્ધ્રી ૨. કાવ્યાસ્વાદ : ૧ કાવ્યપટ, ૨. કાવ્યરટ, ૩. કાવ્યતટ ૩. પત્રકથા : ૧. મોરપિચ્છ ૪. નિબંધો : ૧. વીજળીના ચમકારે ૫. પ્રસંગકથાઓ : ૧. ખોબામાં જીવતર ૬. વિવેચન : ૧. નિભ્રાન્ત, ૨. વિશદ, ૩. સૉનેટ, ૪. અભિપ્રેત, ૫. અમૃત ઘાયલ : વ્યક્તિમત્તા અને વાઙ્‌મય, ૬. ઉદ્‌ગ્રીવ, ૭. નિવેશ ૭. સંપાદન : ૧. નીરક્ષીર, ૨. રેડિયોનાટક ૩. સાહિત્યનો આસ્વાદ, ૪. રાસ તરંગિણી, ૫. આજ અંધાર ખુશ્બોભર્યો લાગતો, ૬. વિજયરાય વૈદ્ય સ્મારકગ્રંથ, ૭. કાવ્યચયન-૨૦૦૬ સંશોધન : ૧. રેડિયોનાટક - સ્વરૂપ સિદ્ધાંત મહત્ત્વનાં સન્માન : ૧. સાહિત્ય ગૌરવ પુરસ્કાર : ૨૦૧૫ ૨. આદ્યકવિ નરસિંહ મહેતા એવૉર્ડ : ૨૦૧૮ સરનામું  : ‘પ્રયાગ’, ૩ર, શ્વેતકમલ સોસાયટી, વિદ્યાનગર, ભાવનગર-૩૬૪૦૦૧ મો. : ૯૮૨૫૯ ૮૯૭૩૭