હરીશ મીનાશ્રુની કવિતા/પર્જન્યસૂક્ત : ૨: Difference between revisions
Jump to navigation
Jump to search
પર્જન્યસૂક્ત : ૨
(+1) |
(No difference)
|
Latest revision as of 02:51, 26 February 2024
અહીં તો
પ્રિય અને પર્જન્ય,
નથી કો અન્ય–
કેવળ
હું
તે
ઝળહળ જળમાં અંતર્ધાન :
(રખે ને આજ કવિતા લખે)
મૌનમાં
શબ્દ સકળ તે મ્યાન!