અધીત : પ્રમુખીય પ્રવચનો - ૪/પરિશિષ્ટ ૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 00:15, 6 March 2024


પરિશિષ્ટ : ૨
* પ્રમુખીય વક્તવ્યો :

▢ 'અધીત' - ૧, સંપા. ચિમનલાલ ત્રિવેદી ચિનુ મોદી પ્રકાશન વર્ષ: ૧૯૭૪)

ગુજરાતીનો અધ્યાપક સંઘ : ૧૯૪૭ – ૧૯૭૪ - ચિમનલાલ ત્રિવેદી
ગુજરાતીના અધ્યાપકોનું કાર્યક્ષેત્ર - વિષ્ણુપ્રસાદ ત્રિવેદી
ગુજરાતી અભ્યાસક્રમો - ઉમાશંકર જોશી
રસાભાસ : તેનું સ્વરૂપ અને કાવ્યમાં સ્થાન - નગીનદાસ પારેખ
ગુજરાતી કોશ - ભોગીલાલ સાંડેસરા
ગુજરાતી સાહિત્યમાં અનુષ્ટુપ - સુંદરજી બેટાઈ
કાવ્યમાં ધ્વન્યાત્મક પ્રતીકનો વિન્યાસ - કાંતિલાલ વ્યાસ
ભાષા ને વ્યાકરણ - કેશવરામ શાસ્ત્રી
સ્નાતક-અનુસ્નાતક અધ્યયન – સંશોધન હરિવલ્લભ ભાયાણી
મધ્યકાલીન સાહિત્યમાં શૃંગારરસ - મશંકર ભટ્ટ
કાવ્યમાં રહસ્ય ઘટકાંશ અને કાવ્યપ્રયોજન - હીરાબેન પાઠક
નવલકથામાં પ્રથમ પુરુષ પ્રયોગ - ધીરુભાઈ ઠાકર
ગુજરાતીના અભ્યાસક્રમમાં નાટકનું શિક્ષણ - ચંદ્રવદન મહેતા
અર્વાચીન સંદર્ભમાં સાહિત્યનું અધ્યાપન - સુરેશ જોશી


▢ 'અધીત : પ્રમુખીય પ્રવચનો' (પ્રકાશન વર્ષ : ૧૯૯૭)

સંપા. ચંદ્રકાન્ત શેઠ, જયદેવ શુક્લ, ભરત મહેતા, જગદીશ ગૂર્જર

(“અધીત —બે' થી ‘અધીત એકવીસ’માં સંપાદિત પ્રમુખીય વક્તવ્યો)

યુનિવર્સિટી કક્ષાએ ગુજરાતીનો અભ્યાસક્રમ આચાર્યશ્રી મોહનભાઈ પટેલ
થોડોક કાવ્યવિચાર ડૉ. ઉપેન્દ્ર પંડયા
ગુજરાતી, બંગાળી અને હિન્દી કવિતામાં રાધાસ્વરૂપ ડૉ. ચંદ્રકાન્ત મહેતા
અનુગાંધીયુગીન ગુજરાતી કવિતામાં છાંદસ પ્રવૃત્તિ અને શિખરિણી શ્રી ઉશનસ્
કવિતા : વસ્તુ અને વ્યાકરણ ડૉ. જયંત પાઠક
સાહિત્યમીમાંસાના બે સિદ્ધાંતો:સાધારણીકરણ અને Objective Correliative ડૉ. ઈશ્વરલાલ ૨. દવે
પરાવ્યક્તિ અને સંદિગ્ધતા ડૉ. ચંદ્રકાન્ત ટોપીવાલા
સેટાયર : તેનું સ્વરૂપ ડૉ. મધુસુદન પારેખ
લોકવાઙમયની દિશામાં થોડા વિચારો પ્રા. કનુભાઈ જાની
સર્જન-વિવેચનના સંબંધો ડૉ. રમણલાલ જોશી
નાટક : લેખકથી પ્રેક્ષક સુધી આચાર્યશ્રી વિનોદ અધ્વર્યુ
આપણા માત્રિક છંદો ડૉ. ચિમનલાલ ત્રિવેદી
વિવેચક - વિવેચનવિચાર જસવંત શેખડીવાલા
ગુજરાતી વિવેચનને એક દિશાસૂચન પ્રા. જયંત પારેખ
બારમાસી સાહિત્ય સ્વરૂપ અને લોકસાહિત્ય ડૉ. પ્રભાશંકર તેરૈયા
સાહિત્ય સ્વરૂપ : નવી વિભાવના ડૉ. પ્રમોદકુમાર પટેલ
કાવ્ય: સર્જનથી અવબોધન સુધી ડૉ. હર્ષદ ત્રિવેદી 'પ્રાસન્નેય'
તુલનાત્મક સાહિત્યનો શૈક્ષણિક અભિગમ ડૉ. ધીરુ પરીખ
ગ્રંથાવલોકન : પરંપરા અને પ્રયોગ આચાર્યશ્રી ગંભીરસિંહ ગોહિલ
સ્વાધ્યાયને નથી સામાં તીર આચાર્યશ્રી નરોત્તમ પલાણ
ભાષાસાહિત્યના અધ્યાપનમાં સર્જનાત્મક અભિગમ ડૉ. ચંદ્રકાન્ત શેઠ