11,983
edits
(Created page with "{{SetTitle}} <poem> <big><big>'''૯. સ્વવાચકની શોધ □ રાજેન્દ્ર શુકલ'''</big></big> ● ૧. પાનના ગલ્લાની પેટ્રોમેક્સના ઝાંખા ઉજાસમાં, સ્કૂટરોના કર્કશ અવાજ મધ્યે, સાંજે વાયુ ભરેલા ફુગ્ગા અપાવેલા શિશુઓને આંગળીએ વળ...") |
(+1) |
||
Line 5: | Line 5: | ||
● | ● | ||
૧. | '''૧.''' | ||
પાનના ગલ્લાની પેટ્રોમેક્સના ઝાંખા ઉજાસમાં, | પાનના ગલ્લાની પેટ્રોમેક્સના ઝાંખા ઉજાસમાં, | ||
સ્કૂટરોના કર્કશ અવાજ મધ્યે, | સ્કૂટરોના કર્કશ અવાજ મધ્યે, | ||
Line 25: | Line 26: | ||
વાત એટલેથી જ અટકી ગઈ છે… | વાત એટલેથી જ અટકી ગઈ છે… | ||
૨. તા. ૧૨-૧૦-૧૯૭૧ | '''૨. તા. ૧૨-૧૦-૧૯૭૧''' | ||
વેદપુરુષના મનમાંથી જન્મેલા, | વેદપુરુષના મનમાંથી જન્મેલા, | ||
Line 46: | Line 47: | ||
પણ ચપટી તો વાગી શકેને ? | પણ ચપટી તો વાગી શકેને ? | ||
૩. | '''૩.''' | ||
આ ગવાક્ષ ક્યારેય ખૂલ્યા નથી. | આ ગવાક્ષ ક્યારેય ખૂલ્યા નથી. | ||
ક્યાંક કંડારેલા ક્યારે ય ખૂલી શક્યા જ નથી. | ક્યાંક કંડારેલા ક્યારે ય ખૂલી શક્યા જ નથી. | ||
Line 80: | Line 81: | ||
આ વૃદ્ધજનોની મને ઈર્ષ્યા આવે છે... | આ વૃદ્ધજનોની મને ઈર્ષ્યા આવે છે... | ||
૪. સ્વવાચકની શોધ | '''૪. સ્વવાચકની શોધ''' | ||
પૂર્વે કોઈ એક સમયે | પૂર્વે કોઈ એક સમયે | ||
સાથે જ બહાર નીકળ્યા હતા અમે. | સાથે જ બહાર નીકળ્યા હતા અમે. | ||
Line 111: | Line 113: | ||
કે અમારું ઘણુંબધું સહિયારું હતું.. | કે અમારું ઘણુંબધું સહિયારું હતું.. | ||
૫. | '''૫.''' | ||
ગતજન્મના અસ્પષ્ટ સંકેતોનું | ગતજન્મના અસ્પષ્ટ સંકેતોનું | ||
અનિયત બિંદુ | અનિયત બિંદુ | ||
Line 122: | Line 125: | ||
એવું તો ક્યાંથી બને ? | એવું તો ક્યાંથી બને ? | ||
૬. | '''૬.''' | ||
સુપરિપક્વ ક્ષણોને ગાળીને | સુપરિપક્વ ક્ષણોને ગાળીને | ||
સ્ફટિકપાત્રમાં | સ્ફટિકપાત્રમાં | ||
Line 138: | Line 142: | ||
સડસડાટ પસાર થઈ જાય છે.. | સડસડાટ પસાર થઈ જાય છે.. | ||
૭. | '''૭.''' | ||
દસ-પાંત્રીસને દસ મિનિટની વાર છે હજુ, | દસ-પાંત્રીસને દસ મિનિટની વાર છે હજુ, | ||
ખાલી બસ ઊભી છે તડકામાં | ખાલી બસ ઊભી છે તડકામાં | ||
Line 164: | Line 169: | ||
ખેલિયેં કેમ રે કરીને કૂડી ખાંતથી ? | ખેલિયેં કેમ રે કરીને કૂડી ખાંતથી ? | ||
૮. બસમાં ચઢતાં રહી ગયેલી એક મોનાલિસાને- | '''૮. બસમાં ચઢતાં રહી ગયેલી એક મોનાલિસાને-''' | ||
અડવડતી આંખ | અડવડતી આંખ | ||
અડકે છે પરસ્પર જો, | અડકે છે પરસ્પર જો, | ||
Line 231: | Line 237: | ||
ક્યાં કોઈનાય હાથની વાત હતી ક્યારેય વળી ? | ક્યાં કોઈનાય હાથની વાત હતી ક્યારેય વળી ? | ||
૯. | '''૯.''' | ||
ક્યારેક ચાલતાં ચાલતાં | ક્યારેક ચાલતાં ચાલતાં | ||
આ કાયમની ખાલી ઝોળી | આ કાયમની ખાલી ઝોળી | ||
Line 271: | Line 278: | ||
કોઈને જરૂરે ન જ રહેતને ? | કોઈને જરૂરે ન જ રહેતને ? | ||
૧૦. એક દૈવજ્ઞનું સ્વગત | '''૧૦. એક દૈવજ્ઞનું સ્વગત''' | ||
મરી ગયેલી ઈચ્છાઓને | મરી ગયેલી ઈચ્છાઓને | ||
જીવતી જાણીને | જીવતી જાણીને | ||
Line 316: | Line 324: | ||
તો પાછું વળવાની વેળાએ તારે ચાલવું નહીં પડે, મન. | તો પાછું વળવાની વેળાએ તારે ચાલવું નહીં પડે, મન. | ||
૧૧. | '''૧૧.''' | ||
નગરના સૂમસામ રસ્તા પર | નગરના સૂમસામ રસ્તા પર | ||
પગપાળો થાઉ છું પસાર જ્યારે | પગપાળો થાઉ છું પસાર જ્યારે | ||
Line 342: | Line 351: | ||
લાંબાટૂંકા થાય. | લાંબાટૂંકા થાય. | ||
૧૨. | '''૧૨.''' | ||
લિસ્સું લિસ્સું ચળકતા સળિયા સાથે | લિસ્સું લિસ્સું ચળકતા સળિયા સાથે | ||
નિરંતર ઘસાઈ ઘસાઈને | નિરંતર ઘસાઈ ઘસાઈને | ||
Line 363: | Line 373: | ||
મૌન વાર્તાલાપ પણ કેવો થતો હોય છે! | મૌન વાર્તાલાપ પણ કેવો થતો હોય છે! | ||
૧૩. | '''૧૩.''' | ||
બસ એક આવે છે | બસ એક આવે છે | ||
ઊભી રહે છે નહીં જેવું | ઊભી રહે છે નહીં જેવું |