નારીસંપદાઃ વિવેચન/લોકનાટ્યઃ ભવાઈ: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 59: Line 59:
‘ઇ ગાઇને બેસવું જણા બેને અને સુખીઆએ રૂમાલ લઈ કુવરરો મુરછલ કરતે રહેવું ને ચત્રુંને રતનાને પાસે એક કોર બેસવું તે પછે રતના તથા કુંવરે પરસ્પરે દોહરા કેવા...' વગેરે.
‘ઇ ગાઇને બેસવું જણા બેને અને સુખીઆએ રૂમાલ લઈ કુવરરો મુરછલ કરતે રહેવું ને ચત્રુંને રતનાને પાસે એક કોર બેસવું તે પછે રતના તથા કુંવરે પરસ્પરે દોહરા કેવા...' વગેરે.
આ જોતાં લાગે છે કે ગુજરાતી -મારવાડી ભાષાઓનો કેવો અચ્છો સુમેળ આમાં થયો છે! અને એ બન્ને પ્રદેશોનો સાંસ્કૃતિક સંબંધ પણ એ કલાપ્રયોગ દ્વારા કેવો વ્યક્ત થાય છે?
આ જોતાં લાગે છે કે ગુજરાતી -મારવાડી ભાષાઓનો કેવો અચ્છો સુમેળ આમાં થયો છે! અને એ બન્ને પ્રદેશોનો સાંસ્કૃતિક સંબંધ પણ એ કલાપ્રયોગ દ્વારા કેવો વ્યક્ત થાય છે?
આ મારુ–ગુર્જર ઉપરાંત બીજી ભાષાઓ અને બોલીઓ પણ ભવાઈમાં છૂટથી વપરાય છે. ગુર્જર હિંદુસ્તાની તથા ગુજરાતી ભાષાની જુદા જુદા વળોટવાળી વિશિષ્ટ લોકબોલીઓ પણ વેશોમાં વપરાય છે, તો છેક૫
આ મારુ–ગુર્જર ઉપરાંત બીજી ભાષાઓ અને બોલીઓ પણ ભવાઈમાં છૂટથી વપરાય છે. ગુર્જર હિંદુસ્તાની તથા ગુજરાતી ભાષાની જુદા જુદા વળોટવાળી વિશિષ્ટ લોકબોલીઓ પણ વેશોમાં વપરાય છે, તો છેક ૫
<ref>૫ એ જ, પૃ. ૧૨-૨૨</ref> આધુનિક સમયમાં બોલચાલની ભાષામાં આવી ગયેલા અંગ્રેજી શબ્દો પણ એમાં આવે છે.
<ref>૫ એ જ, પૃ. ૧૨-૨૨</ref> આધુનિક સમયમાં બોલચાલની ભાષામાં આવી ગયેલા અંગ્રેજી શબ્દો પણ એમાં આવે છે.

Line 105: Line 105:
ઘટમાં ગાળ્યાં કેસૂડાં, અબિલ ગુલાલો રંગ  
ઘટમાં ગાળ્યાં કેસૂડાં, અબિલ ગુલાલો રંગ  
એવી રસ્તે પિયુ ચાલિયા, મારા સૂતા ફાગ વસંત  
એવી રસ્તે પિયુ ચાલિયા, મારા સૂતા ફાગ વસંત  
જરે જીરે રહોને બટાઉજી.'૧૨
જરે જીરે રહોને બટાઉજી.'૧૨ <ref>૧૨ એ જ, પૃ. ૨૯૭.</ref> ”</poem>}}  
<ref>૧૨ એ જ, પૃ. ૨૯૭.</ref> ”</poem>}}  
{{Poem2Open}}
{{Poem2Open}}

Line 117: Line 116:
{{Poem2Open}}
{{Poem2Open}}

આ અને આવાં અત્યંત ગંભીર વિચારશીલ વાણી તરીકે ઓળખી શકાય તેવાં કેટલાંય કથનો ‘ભવાઈ'ના વેશોમાં આવે છે. ઝંડાના વેશના ઉત્તરાર્ધમાં આવતી કેટલીક ‘જકડીઓ’ અને ‘કવિતા’ તથા ‘કુંડળિયા'ની કડીઓ ગહન ચિંતનની વાતો કહી જાય છે.૧૪
આ અને આવાં અત્યંત ગંભીર વિચારશીલ વાણી તરીકે ઓળખી શકાય તેવાં કેટલાંય કથનો ‘ભવાઈ'ના વેશોમાં આવે છે. ઝંડાના વેશના ઉત્તરાર્ધમાં આવતી કેટલીક ‘જકડીઓ’ અને ‘કવિતા’ તથા ‘કુંડળિયા'ની કડીઓ ગહન ચિંતનની વાતો કહી જાય છે.૧૪ <ref>૧૪ એ જ, પૃ. ૨૭૬-૨૭૮.</ref>
<ref>
૧૪ એ જ, પૃ. ૨૭૬-૨૭૮.</ref>

'''ભવાઈની ભજવણી'''
'''ભવાઈની ભજવણી'''
Line 142: Line 139:
'''ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ-૨, ખંડ-૨, શોધિત-વર્ધિત બીજી આવૃત્તિ, પૃ.૩૦૯-૩૨૧, ૨૦૧૫'''
'''ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ-૨, ખંડ-૨, શોધિત-વર્ધિત બીજી આવૃત્તિ, પૃ.૩૦૯-૩૨૧, ૨૦૧૫'''

{{Poem2Close}}
{{Poem2Close}}
 
<hr>
'''સંદર્ભનોંધ'''
'''સંદર્ભનોંધ'''
{{reflist}}
{{reflist}}