નારીસંપદાઃ વિવેચન/ગુજરાતના પ્રથમ નારીવાદી સાહિત્યનું સર્જનઃ જમનાબાઈ પંડિતાનાં લખાણો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)

No edit summary

(One intermediate revision by the same user not shown)
Line 3: Line 3:
'''૧૨'''
'''૧૨'''

'''ગુજરાતના પ્રથમ નારીવાદી સાહિત્યનું સર્જન :'''

જમનાબાઈ પંડિતાનાં લખાણો
'''જમનાબાઈ પંડિતાનાં લખાણો'''

શિરીન મહેતા

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 62: Line 63:
સરસ્વતી : શુકદેવે રજૂ કરેલી બધી જ દલીલો સામે તર્કબદ્ધ, ધર્મશાસ્ત્રોનો આશરો લઈ જવાબ આપે છે. સ્ત્રીઓના અધિકારોની વાત રજૂ કરે છે. સ્ત્રીઓ અબળા નહીં પણ શક્તિ સ્વરૂપે છે. શુકદેવની એક એક દલીલનો કરારો જવાબ આપે છે. હકીકતમાં જગત સમક્ષ સરસ્વતી સ્ત્રીઓનો પોકાર કરે છે. સરસ્વતીનો વાદવિવાદ શુકદેવ સાથે એટલો તો સ્વાભાવિક અને સરળ છે કે ગળે વાત કોઈને પણ ઊતરી જાય. તે પડકાર ફેંકે છે કે તેની દલીલોમાં વજૂદ ના હોય તો પુરવાર કરી આપો કે આ બાબતો ખોટી છે. નહિ તો પુરુષોની વિદ્વત્તા માટે કલંક છે. તે નીચે પ્રમાણે રજૂઆત કરે છે,

{{hi|1em|૧. સ્ત્રી સબળા કે અબળા એવી વ્યાખ્યા પુરુષોએ કરી છે. સ્ત્રીની આચાર- સંહિતા પુરુષોએ પોતાના લાભાર્થે રચી છે. એ હકીકત છે કે સ્ત્રી અને પુરુષના લિંગભેદ કુદરતી છે; પરંતુ આ કુદરતી ભેદનો પુરુષોએ લાભ લઈ સ્ત્રીને પછાત, નબળી જાહેર કરી એનું જીવન ગૃહકાર્ય પૂરતું સીમિત રાખ્યું. જો સ્ત્રી અશક્તિમાન હોય તો જગતમાં મહાન સ્ત્રીઓ એક એક ક્ષેત્રમાં થઈ છે. સફળ રાજ્યકર્તા રાણીઓ થઈ વહીવટીતંત્ર પણ સુંદર ચલાવી શકે છે, તે યોદ્ધા પણ બની શકે છે. બહાદૂર રાજપૂતાણીઓની રસકથાઓથી ઇતિહાસ ભરપૂર છે.}}

{{hi|1em|૨. શુકદેવની શાસ્ત્રાર્થ દલીલોનો વળતો જવાબ આપતા, સ્મૃતિ અને સંહિતા ગ્રંથોની ટીકા કરે છે. આખરે આ સાહિત્ય પુરુષો દ્વારા સર્જાયું છે. સ્ત્રીઓના અધિકારો અને સ્વતંત્રતા ઉપર સીધી તરાપ મારવામાં આવી છે. નારી નરકનું દ્વાર શા માટે? પુરુષોને જન્મ આપનારી પણ સ્ત્રી છે તો શું પુરુષોને નરકનો સ્પર્શ નહીં?

{{gap}}સ્ત્રીને માટે કેળવણીના દ્વાર, બાળલગ્ન દ્વારા, આર્થિક અધિકારો છીનવી લઈ, ઘરની ચાર દીવાલમાં કેદ કરી, તેના વિકાસની બધી તકો ઉપર પૂર્ણવિરામ મૂકી એને ચંચળ કેમ કહી શકાય ?}}
સ્ત્રીને માટે કેળવણીના દ્વાર, બાળલગ્ન દ્વારા, આર્થિક અધિકારો છીનવી લઈ, ઘરની ચાર દીવાલમાં કેદ કરી, તેના વિકાસની બધી તકો ઉપર પૂર્ણવિરામ મૂકી એને ચંચળ કેમ કહી શકાય ?}}
{{hi|1em|૩. સ્ત્રી અને પુરુષનું સર્જન ઈશ્વરે કર્યું છે. સૃષ્ટિ ઈશ્વરે બનાવી છે. બંનેને સમાજ અધિકાર બક્ષ્યા છે. સ્ત્રીપુરુષની ભેદરેખા માનવસર્જિત છે. કાળ-ધર્મ, સમાજ સર્જિત છે. શા માટે પુરુષ અને સ્ત્રીના માપદંડો જુદા જુદા છે. પુરુષે પણ એકપત્નીવ્રત પાળવું જોઈએ, પત્નીને વફાદાર રહેવું જોઈએ અને કુટુંબને ઊંચે લાવવાનો પ્રયાસ કરવો જોઈએ.}}

{{hi|1em|૪. સ્ત્રીઓએ કેળવણી લેવી જ જોઈએ. પોતાના વિકાસની ઊજળી તકો તેને પોતે પણ ઊભી કરવાની છે. સમાજ ને દેશ પ્રત્યે તેણે ઋણ ફીટવાનું છે. ગૃહકાર્યથી બહાર નીકળી સમાજ-ઉપયોગી કામો સ્ત્રીઓએ પણ કરવા હતા.}}

Line 76: Line 76:

ગુજરાતમાં નારી ચેતના અને વંચિત મહિલાઓનો પડકાર,  પૃ.૩૮૬-૩૯૯, ૨૦૧૯.
'''ગુજરાતમાં નારી ચેતના અને વંચિત મહિલાઓનો પડકાર,  પૃ.૩૮૬-૩૯૯, ૨૦૧૯.'''
{{Poem2Close}}
{{Poem2Close}}

Navigation menu