EDUCATED: Difference between revisions

16 bytes removed ,  02:11, 18 March 2024
no edit summary
(+1)
 
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 45: Line 45:
આ પુસ્તકમાં આપ વાંચશો કે –
આ પુસ્તકમાં આપ વાંચશો કે –
{{Poem2Close}}
{{Poem2Close}}
•  વેસ્ટોવર પરિવાર,તિરસ્કાર અને ઘૃણાના દિવસો એમને માથે મરાયા જ છે એવું માનતો હતો.
* {{Gap}}વેસ્ટોવર પરિવાર,તિરસ્કાર અને ઘૃણાના દિવસો એમને માથે મરાયા જ છે એવું માનતો હતો.
•  મનોવિજ્ઞાનનો વર્ગ કેવા જીવન-પરિવર્તક વળાંક તરફ દોરી ગયો.
* {{Gap}}મનોવિજ્ઞાનનો વર્ગ કેવા જીવન-પરિવર્તક વળાંક તરફ દોરી ગયો.
•  ટેરાએ તેના શિક્ષણ માટે કેવી સાચી કિંમત ચૂકવી.  
* {{Gap}}ટેરાએ તેના શિક્ષણ માટે કેવી સાચી કિંમત ચૂકવી.
 
== <span style="color: red">ચાવીરૂપ ખ્યાલો :</span>==

Line 69: Line 68:
આથી ટેરા પણ અભ્યાસના પ્રયત્ને ગંભીર બની. તેનો ઉછેર તો ધાર્મિક હતો જ, તે તેમની જ્ઞાતિનું સાહિત્ય અને બાઈબલનું ન્યૂ ટેસ્ટામેન્ટ વાંચતી અને શ્રદ્ધા અને ત્યાગ-બલિદાન જેવા વિષયો ઉપર નિબંધો પણ લખતી... આ તબક્કેથી એના મનમાં ઊંડે ઊંડે સ્કૂલે જવાની ઝંખના, જિજ્ઞાસા અને શક્યતા સળવળવા લાગી.

{{Poem2Close}}===૩. ટેરાની પહેલી નોકરીએ તેને બહારની દુનિયાનો પરિચય કરાવ્યો.===  
===૩. ટેરાની પહેલી નોકરીએ તેને બહારની દુનિયાનો પરિચય કરાવ્યો.===  
{{Poem2Open}}
{{Poem2Open}}
ટેરા ૧૧ વર્ષની થઈ ત્યાં સુધીમાં એના ભાઈઓ અને બહેન ઓડ્રી ઘર છોડી ચૂક્યાં હતાં... પિતાને ખેતીમાં કોઈ મદદ કરનાર ન રહેતાં હવે તેમણે  ખેતી પર ટમકું મૂકી ભંગાર લેવા-વેચવાના ધંધા તરફ નજર દોડાવી, એમાં ટેરા એને મદદ પણ કરી શકે.... જોકે માત્ર ૧૧ જ વર્ષની છોકરી ટેરાને પણ હવે મુક્તિની ઝંખના જાગી હતી કે ચાલો, કંઈક નોકરી શોધી કાઢીએ. તેથી બીજે દિવસે એ તો એની સાયકલનાં પેડલ મારતી નીકળી પડી. ગામની પોસ્ટઓફિસે પહોંચી અને ત્યાં પોતાની જાહેરાત ચીપકાવી કે ‘બેબીસીટરની સેવાઓ મળશે - ટેરા વેસ્ટોવરનો સંપર્ક કરવો.’  

Line 83: Line 82:
થોડાં વર્ષો પહેલાં પણ, એરિઝોનાથી ઘરે આવતાં, Tylerને સ્ટીયરીંગ વ્હીલ ઉપર ઝોકું આવી ગયેલું અને કાર વીજળીના થાંભલા સાથે અથડાઈને ટ્રેક્ટર સાથે ભટકાયેલી. તે વખતે પણ કોઈએ સીટબેલ્ટ ન પહેર્યા હોવા છતાં કોઈ જાનહાની નહોતી થઈ એ નવાઈ કહેવાય. પણ મમ્મી Fayeના મોં ઉપર લાલ-ભૂરાં ચકામાં થયેલાં તે મટતાં ઘણો સમય ગયેલો. તેને માથામાં સખત વાગેલું હોવાથી અવારવાર માથું દુખવાની ફરિયાદ રહેતી અને યાદદાસ્તમાં પણ વિક્ષેપ પડતો હતો, છતાં કોઈને એમ સૂઝતું નહિ કે ચાલો ડૉક્ટરને બતાવી દવા કરાવીએ...

વાસ્તવમાં, આ લોકોને આવા ભયાનક અકસ્માતોની અવગણના કરવાનું કોઠે પડી ગયું હતું. એનો ભાઈ  Shawn તો એકાદ આવી ઘટના પછી હિંસક બની ગયો હતો. તોયે તેને કોઈ ઠપકો નહોતું આપતું. કોઈ સમસ્યા કે તકલીફના મૂળમાં જઈ તેને દૂર કરવાનું વલણ જ તેમનામાં ન હતું.  

ટેરા, પંદર વર્ષની થઈ ત્યારે તેણે મેઈકઅપ કરવો શરૂ કરેલો અને તે થીયેટરમાં તેના સાથી ચાર્લ્સ જોડે ગપસપ કરતી રહેતી. એની સાથે બહુ હળતી-ભળતી... એ જોઈને એક રાત્રે ભાઈ Shawn એના રૂમમાં ગયો અને સૂતેલી ટેરાને વાળ પકડીને ખેંચી કાઢી અને બોલ્યો કે તું આજકાલ વેશ્યા જેવું વર્તન કેમ કરે છે? આ કાંઈ શૉનનું પહેલી વારનું હિંસક વર્તન નહોતું. એવું તો એ કર્યા જ કરતો. એના માબાપને શૉનનું વર્તન ખાસ આપત્તિજનક નહોતું જણાતું. પણ ટેરાને તો શારીરિક અને સાવેંગિક બંને રીતે તકલીફ થઈ જતી. તે રડી પડતી, તો પણ પોતાના મનને મનાવ્યા કરતી.  

===૫. ટેરા કૉલેજ જઈ શકે તે માટે તેણે ACT પરીક્ષા પાસ કરવી જરૂરી હતી.===
{{Poem2Close}}===૫. ટેરા કૉલેજ જઈ શકે તે માટે તેણે ACT પરીક્ષા પાસ કરવી જરૂરી હતી.===
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૬ વર્ષની થઈ ત્યાં સુધી ટેરાને ખાત્રી નહોતી કે પોતાને માટે જે જીવન આયોજિત થયું હશે, તેમાં કોલેજકાળ કેવી રીતે સંયોજાશે. એને તો માબાપે જીવનનો નકશો દોરી જ આપેલો કે “તું ૧૮ કે ૧૯ વર્ષની થશે એટલે પરણાવી દઈશું. ખેતરના એક ખૂણે તને તારા પતિ જોડે રહેવા ઘર બાંધવાની જગ્યા ફાળવી દઈશું અને તમે સંસાર શરૂ કરજો. માતા પાસે તું સુયાણીનું જ્ઞાન મેળવી લેજે, ગામમાં પ્રસૂતિઓ કરાવજે, વનસ્પતિની દવાઓનું જ્ઞાન મેળવી લેજે.. તારાં બાળકોને ઉછેરજે...” બસ, આ ટેરાનો જીવન નકશો હતો.  

પરંતુ ભાઈ Tyler કોલેજમાં ગયેલો હોઈ તે એને ઘર છોડવા અને કૉલેજ જવા પ્રેરણા આપ્યા કરતો. “ટેરા, તું એક વાર મહેનત કરીને ACT પરીક્ષા સારા સ્કોરથી પાસ કરી લે, પછી આપની જ્ઞાતિની Bringham Young University (BYU) Utahમાં છે તેમાં તને પ્રવેશ મળી જશે. તેઓ ઘરેથી ભણેલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપે જ છે.” ટેરાને ભાઈની સલાહ અને માર્ગદર્શન ખૂબ પ્રેરક લાગ્યાં. તેણે ACTની તૈયારી કરવા માંડી.. પહેલાનાં વર્ષોમાં માતાએ એને ગણિત શીખવેલું ત્યારે એને મોટા ભાગાકાર મથાવતા, આથી આ વખતે તેણે એલ્જિબ્રા શીખવા માતાની મદદ લીધી. પણ તેણે જોયું કે બીજગણિતમાં તો આંકડાને બદલે અક્ષરોનો ઉપયોગ થાય છે. તેણે પાયાનાં સમીકરણો અને ગુણાકારોનો ઊંડો અભ્યાસ કરવા માંડયો... મહિનાઓ સુધી તે મંડી રહી. ACTની પ્રવેશ પરીક્ષા તેણે બે પ્રયત્ને પાસ કરી એને જોઈતો સ્કોર આવી ગયો... ACTની પ્રથમ ટ્રાયલ વખતે તે ખૂબ નર્વસ હતી, આગલી રાત્રે ઊંઘી ન શકી, કારણ કે તેવો આવી સ્ટાન્ડર્ડ પરીક્ષા કદી આપી જ નહોતી..  એમાં એનો ૨૨ જ સ્કોર થયો, જોઈતા હતા ૨૭ ..  આથી તેણે બીજી વાર પ્રયાસ કર્યો અને ૨૮ સ્કોર હાંસલ કર્યો.. તે સ્કોરકાર્ડ સાથે તેણે BYUમાં અરજી કરી અને થોડાં સપ્તાહમાં તેને સ્વીકારપત્ર મળી ગયો... હવે તમે શંકા રાખી હશે તે મુજબ પિતા જીનીની પ્રતિક્રિયા કેવી હશે? ટેરાને કૉલેજ જવા દેશે? નહિ જ જવા દે. ખરેખર, દીકરીની ACTની સફળતા અને કૉલેજ પ્રવેશને એણે હકારાત્મક રીતે ન વધાવી. ઊલ્ટાનું એવી દલીલ કરી કે ભગવાને એને (સ્વપ્નમાં?) જાતે આવીને કહ્યું કે આમાં દૈવી કોપ થશે. દેવતાઓ નારાજ છે. ટેરા, તારે કોલેજ જવાનું નથી.. માતૃપક્ષ મક્કમ નીકળ્યો. માતાએ ટેરાને પ્રોત્

{{Poem2Close}}સાહન આપ્યું. દીકરી ટેરાના ૧૭મા જન્મદિન પૂર્વે, તે જાતે ગાડી હંકારીને ટેરાને કૉલેજ મૂકવા ગઈ અને BYUના દરવાજે પ્રવેશતી દીકરીને જોઈ ખુશીનાં આંસુ વહાવી રહી.
સાહન આપ્યું. દીકરી ટેરાના ૧૭મા જન્મદિન પૂર્વે, તે જાતે ગાડી હંકારીને ટેરાને કૉલેજ મૂકવા ગઈ અને BYUના દરવાજે પ્રવેશતી દીકરીને જોઈ ખુશીનાં આંસુ વહાવી રહી.
 
{{Poem2Close}}
===૬. કૉલેજે આવતાં ટેરાએ જોયું કે પોતે તો બીજી જ દુનિયામાંથી આવી છે. અને ભણવાનું જરા   મુશ્કેલ છે.===
===૬. કૉલેજે આવતાં ટેરાએ જોયું કે પોતે તો બીજી જ દુનિયામાંથી આવી છે. અને ભણવાનું જરા મુશ્કેલ છે.===
{{Poem2Open}}
{{Poem2Open}}
Utahના કૉલેજ ટાઉન Provoમાં જ્યારે ટેરા ગઈ ત્યારે ઘરેથી બહુ સામાન નહોતી લઈ ગઈ..  એક પોતાનાં કપડાંની બેગ અને કેન્ડ પીચની એક ડઝન બરણી.. જે એપાર્ટમેન્ટમાં તે રહેવા ગઈ ત્યાં પહેલેથી બીજી બે BYU વિદ્યાર્થિની રહેતી હતી. તેમણે ટેરાને આઘાત આપ્યો. તેની પહેલી રૂમમેટ શેનને ટેરાનું અભિવાદન કર્યું. તેણે પીળો પાયજામો અને ટાઈટ વ્હાઈટ ટ્રંક ટોપ પહેર્યું હતું, ખભાં ખુલ્લાં, પટ્ટીવાળી સ્પેગેટી હતી. એ જ્યારે પાછળ ફરી તો ટેરાએ જોયું કે એના પેન્ટ ઉપર પાછળ બેઠકના ભાગે Juicy(રસદાર) શબ્દ લખેલો હતો. ટેરા, બિચારી રૂઢિચુસ્ત ગ્રામ્ય પરિવારમાંથી આવેલી, તેણે કદી આવાં વસ્ત્રો જોયેલાં નહિ... તેની બીજી રૂમપાર્ટનર મેરીએ તેને જરા ઓછો આંચકો આપ્યો. પછી મેરી Sabbathમાં શોપિંગ કરવા ગઈ, ત્યાં ઈશુનાં દસ આદેશોનો સંપૂર્ણ ભંગ થતો ટેરાએ જોયો. તે પાછી આવી તો ફ્રીજને એક અઠવાડીયાના ખોરાકથી ભરી દીધું. ટેરાને આ બધુ અસાધારણ લાગતું રહ્યું. એ તો બાપડી એનાં રૂમમાં સરકી ગઈ. એણે અનુભવ્યું કે આ બહારની દુનિયાથી પોતે કાંઈક જુદી છે. આની જોડે સેટ થવાશે કે કેમ ?  

Line 165: Line 164:
૪. “અનિશ્ચિતતાનો સ્વીકાર એટલે નબળાઈનો સ્વીકાર, નિર્વીર્યતાનો સ્વીકાર અને એ બંને હોવા છતાં તમારા પોતાનામાં તમારી સ્વ-શ્રદ્ધા... એ એક નબળાઈ કે ખામી છે તોયે એમાં એક પ્રકારની તાકાત છે. તમે તમારા પોતાના મન મુજબ જીવો, અન્યના મન અને મત મુજબ ન જીવો એ જ જરૂરી છે.”

***