કંદરા/માછલીના દાંત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 00:04, 21 March 2024

માછલીના દાંત

હું અને મારો પ્રેમી
લીલી શેવાળના રસ્તે
માછલીના દાંત બનીને
રોજ મળીએ છીએ.