અલ્પવિરામ/કાવ્ય લખતાં અને લખ્યા પછી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 23:58, 26 March 2024

કાવ્ય લખતાં અને લખ્યા પછી

‘અહો’ કહી અહમ્ નહીં જગાડવું,
‘અરે’ કહી ન કાવ્યને બગાડવું.