|
|
| (7 intermediate revisions by 2 users not shown) |
| Line 7: |
Line 7: |
| }} | | }} |
|
| |
|
| == મિત્ર મડિયાને (અમેરિકા જતાં) ==
| |
|
| |
|
| <poem>
| | {{Box |
| પ્રતીક નવલાં, પ્રદેશ નવલા, પ્રજાયે નવી;
| | |title = પ્રારંભિક |
| નભોન્નત શું સ્કાયસ્ક્રેઇપર બુદ્ધિની સિદ્ધિ શા,
| | |content = |
| સપાટ શત પ્રેઇરી હૃદયપ્રેમની રિદ્ધિ શા;
| | * [[છંદોલય ૧૯૫૭/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]] |
| ક્ષણેક્ષણ નિહાળ નિત્ય નવતા, સખે, તું કવિ!
| | * [[છંદોલય ૧૯૫૭/પ્રારંભિક | પ્રારંભિક]] |
| ન્યૂયૉર્ક કવિ વ્હિટમૅન સહ ક્રીડતી સ્વર્ગની
| | * [[છંદોલય ૧૯૫૭/સર્જક-પરિચય|સર્જક-પરિચય]] |
| વિલાસપ્રિય અપ્સરા, કવિપ્રિયા જ મૅન્હૅટ્ટન;
| | * [[છંદોલય ૧૯૫૭/કૃતિ-પરિચય|કૃતિ-પરિચય]] |
| પ્રણાલીપ્રિય ધર્મમુક્ત ઋષિ ફૉસ્ટનું બૉસ્ટન;
| | }} |
| સજીવ નિજ અટ્ટહાસ્યમહીં મસ્ત, સૅન્ડબર્ગની
| | <br> |
| વિભીષણ વિશાલસ્કંધ નગરી શિકાગો; અને
| |
| નવાં જ નરનાર ને શિશુ નવાં, નવાં માનવી;
| |
| વળી નવલ રીતભાત, નવ વેશ, ભાષા નવી;
| |
| છતાંય નવતા વિશે અસલ વસ્તુ, – શ્રદ્ધા મને –
| |
| નવું હૃદય ના, હશે કરુણતા જ એમાં વસી;
| |
| નવું ગગન ના, હશે જ કરુણાય ત્યાં ર્હૈ હસી.
| |
|
| |
|
| {{સ-મ|૧૯૫૫}} <br> | | {{Box |
| </poem>
| | |title = અનુક્રમ |
| | |content = |
| | * [[છંદોલય ૧૯૫૭/મિત્ર મડિયાને (અમેરિકા જતાં)|1 મિત્ર મડિયાને (અમેરિકા જતાં)]] |
| | * [[છંદોલય ૧૯૫૭/મિત્ર મડિયાને (અમેરિકાથી પાછા ફરતાં)|2 મિત્ર મડિયાને (અમેરિકાથી પાછા ફરતાં)]] |
| | * [[છંદોલય ૧૯૫૭/અંગ્રેજી ઑનર્સનાં વિદ્યાર્થીઓને વિદાય|3 અંગ્રેજી ઑનર્સનાં વિદ્યાર્થીઓને વિદાય]] |
| | * [[છંદોલય ૧૯૫૭/પૃથ્વી (ઈશ્વરની દૃષ્ટિમાં)|4 પૃથ્વી (ઈશ્વરની દૃષ્ટિમાં)]] |
| | * [[છંદોલય ૧૯૫૭/કલાકોથી|5 કલાકોથી]] |
| | * [[છંદોલય ૧૯૫૭/નિવેદન, ઑગસ્ટ ૧૯૫૬|6 નિવેદન, ઑગસ્ટ ૧૯૫૬]] |
| | * [[છંદોલય ૧૯૫૭/નિવેદન, ઑગસ્ટ ૧૯૫૬|7 નિવેદન, ઑગસ્ટ ૧૯૫૬]] |
| | * [[છંદોલય ૧૯૫૭/લોકલિપિ (જાહેર ઇમારતોની ભીંતો પર)|8 લોકલિપિ (જાહેર ઇમારતોની ભીંતો પર)]] |
| | * [[છંદોલય ૧૯૫૭/સ્વજનોને|9 સ્વજનોને]] |
| | }} |
|
| |
|
| == મિત્ર મડિયાને (અમેરિકાથી પાછા ફરતાં) ==
| | <br> |
| | | {{HeaderNav2 |
| <poem> | | |previous = |
| વિમાનમથકે ન મિત્ર મડિયાતણું સ્વાગત!
| | |next = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ |
| પરંતુ અવ વિશ્વમાનવતણું છ સેવ્યું જગે
| | }} |
| મહાસ્વપન, આછું આછું મુજ નેત્ર સામે ઝગે;
| |
| અધીર ઉર હે! વધાવ અણજાણ અભ્યાગત!
| |
| નસેનસ પ્રચંડ ઊર્મિ ઊછળંત ઍટ્લેન્ટિક,
| |
| છતાંય નિજ ચિત્ત તો સરલ સ્વસ્થ, બેચેન ના,
| |
| ઇફેલ સમ, સેન્ટ પૉલ સમ; ટેમ્સ ને સેનના
| |
| પ્રવાહ સમ શાંત, છો રુધિર હોય રોમૅન્ટિક;
| |
| સ્વદેશ સ્વજનો બધું નીરખશે નવી દૃષ્ટિથી,
| |
| પુરાતનતણું કર્યું અવ નવીનથી સ્પર્શન,
| |
| અને નિકટનું કર્યું અવ સુદૂરથી દર્શન;
| |
| નવી સમજ, સૂઝ પ્રાપ્ત અવ થૈ નવી સૃષ્ટિથી;
| |
| વિમાનમથકે શું માત્ર મડિયા જ મૂર્તિ નવી?
| |
| નવી જ નહીં એહને નયન હોય મારી છવિ?
| |
| | |
| {{સ-મ|૧૯૫૬}} <br>
| |
| </poem>
| |