૩૩ કાવ્યો/નિન્દું ન હું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 00:45, 28 March 2024

નિન્દું ન હું

નિન્દું ન હું કંટકને કદી હવે!
છો અન્યથા સૌ કવિઓ કવે – લવે!
હું કેમકે કંટકથી સવાયો
ગુલાબની ગંધ થકી ઘવાયો!

૧૯૫૭