(6 intermediate revisions by 2 users not shown) |
Line 7: |
Line 7: |

| {{Center block|width=23em|title={{color|red|અર્પણ:}}| | | |
| {{Poem2Open}}
| | {{Box |
| {{color|blue|પ્રિયકાન્ત, હસમુખ અને નલિનને }}
| | |title = પ્રારંભિક |
| {{Poem2Close}}
| | |content = |
| | * [[૩૩ કાવ્યો/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]] |
| | * [[૩૩ કાવ્યો/પ્રારંભિક | પ્રારંભિક]] |
| | * [[૩૩ કાવ્યો/સર્જક-પરિચય|સર્જક-પરિચય]] |
| | * [[૩૩ કાવ્યો/કૃતિ-પરિચય|કૃતિ-પરિચય]] |

| == હાથ મેળવીએ == | | {{Box |
| | | |title = અનુક્રમ |
| <poem>
| | |content = |
| લાવો તમારો હાથ, મેળવીએ
| | * [[૩૩ કાવ્યો/હાથ મેળવીએ|1 હાથ મેળવીએ]] |
| (કહું છું હાથ લંબાવી)!
| | * [[૩૩ કાવ્યો/ઘર|2 ઘર]] |
| કહો શું મેળવી લેવું હશે મારે? તમારા હાથમાં તો કેટલુંયે –
| | * [[૩૩ કાવ્યો/પથ્થર થરથર ધ્રૂજે|3 પથ્થર થરથર ધ્રૂજે]] |
| ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે...
| | * [[૩૩ કાવ્યો/ટગર ટગર|4 ટગર ટગર]] |
| શું શું નથી હોતું તમારા હાથમાં?
| | * [[૩૩ કાવ્યો/અજાણ્યું એકે ના|5 અજાણ્યું એકે ના]] |
| મારે કશાનું કામ ના,
| | * [[૩૩ કાવ્યો/મુખ અને મહોરું|6 મુખ અને મહોરું]] |
| ખાલી તમારો હાથ...
| | * [[૩૩ કાવ્યો/શું ધૂણો?|7 શું ધૂણો?]] |
| ખાલી તમારો હાથ?
| | * [[૩૩ કાવ્યો/ભવ્ય એકલતા|8 ભવ્ય એકલતા]] |
| ના, ના, આપણા આ બે ય ખાલી હાથમાંયે કેટલું છે!
| | * [[૩૩ કાવ્યો/રિલ્કેનું મૃત્યુ|9 રિલ્કેનું મૃત્યુ]] |
| આપણા આ હાથમાં ઉષ્મા અને થડકો,
| | * [[૩૩ કાવ્યો/પૂર્ણાંક|10 પૂર્ણાંક]] |
| અરે, એના વડે આવો, પરસ્પરના હૃદયનો ભાવ ભેળવીએ,
| | * [[૩૩ કાવ્યો/પુનશ્ચ|11 પુનશ્ચ]] |
| અને બિનઆવડત સારું નઠારું કેટલુંયે કામ કરતા
| | * [[૩૩ કાવ્યો/આ પાનખરમાં|12 આ પાનખરમાં]] |
| આપણા આ હાથ કેળવીએ!
| | * [[૩૩ કાવ્યો/માઘની પૂર્ણિમા|13 માઘની પૂર્ણિમા]] |
| અજાણ્યા છો? ભલે!
| | * [[૩૩ કાવ્યો/દેશવટો|14 દેશવટો]] |
| તોયે જુઓ, આ હાથ લંબાવી કહું,
| | * [[૩૩ કાવ્યો/સંવાદ|15 સંવાદ]] |
| લાવો તમારો હાથ, મેળવીએ!
| | * [[૩૩ કાવ્યો/ભીડ|16 ભીડ]] |
| | | * [[૩૩ કાવ્યો/મેદાનમાં|17 મેદાનમાં]] |
| {{સ-મ|૩–૧૨–૧૯૫૬}}

| | * [[૩૩ કાવ્યો/બે કૌંસ વચ્ચે|18 બે કૌંસ વચ્ચે]] |
| </poem>
| | * [[૩૩ કાવ્યો/બે પાય ધરવા જેટલી|19 બે પાય ધરવા જેટલી]] |
| | | * [[૩૩ કાવ્યો/આ વસંત|20 આ વસંત]] |
| == ઘર ==
| | * [[૩૩ કાવ્યો/આ નગરની ભીંત પર|21 આ નગરની ભીંત પર]] |
| | | * [[૩૩ કાવ્યો/ઘૂમે વંટોળિયો|22 ઘૂમે વંટોળિયો]] |
| <poem>
| | * [[૩૩ કાવ્યો/બ્રિટાનિયા!|23 બ્રિટાનિયા!]] |
| ઘર તમે કોને કહો છો?
| | * [[૩૩ કાવ્યો/આવો અગર ન આવો|24 આવો અગર ન આવો]] |
| જ્યાં ટપાલી પત્ર લાવે,
| | * [[૩૩ કાવ્યો/ટેકરીની ટોચ પર|25 ટેકરીની ટોચ પર]] |
| શોધતા વણશોધતા મિત્રો અને મહેમાન જ્યાં આવી ચડે,
| | * [[૩૩ કાવ્યો/પૂંઠે પૂંઠે|26 પૂંઠે પૂંઠે]] |
| ક્યારેક તો આવી પડે;
| | * [[૩૩ કાવ્યો/હું ને –|27 હું ને –]] |
| જેનું બધાને ઠામઠેકાણું તમે આપી શકો
| | * [[૩૩ કાવ્યો/નિન્દું ન હું|28 નિન્દું ન હું]] |
| તેને તમે શું ઘર કહો છો?
| | * [[૩૩ કાવ્યો/ચાલ, ફરીએ|29 ચાલ, ફરીએ]] |
| તો પછી જ્યાં જ્યાં તમે પગથી ઉતારીને પગરખાં,
| | * [[૩૩ કાવ્યો/ફરવા આવ્યો છું|30 ફરવા આવ્યો છું]] |
| ભાર – ટોપીનોય – માથેથી ઉતારીને,
| | * [[૩૩ કાવ્યો/સદ્ભાગ્ય|31 સદ્ભાગ્ય]] |
| અને આ હાથ બે પ્હોળા કરીને ‘હાશ’ ક્હો;
| | * [[૩૩ કાવ્યો/વિદાયવેળા|32 વિદાયવેળા]] |
| જ્યાં સર્વનાં મુખ જોઈ તમને સ્હેજમાં મલકી ઊઠે
| | * [[૩૩ કાવ્યો/આ હાથ|33 આ હાથ]] |
| ત્યાં ત્યાં બધે ક્હો શું તમારું ઘર નથી?

| તે ઘર તમે કોને કહો છો?

| | | {{HeaderNav2 |
| {{સ-મ|૪–૧૨–૧૯૫૬}}

| | |previous = |
| </poem>
| | |next = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ |

| == પથ્થર થરથર ધ્રૂજે ==

| <poem>

| :::::પથ્થર થરથર ધ્રૂજે!

| હાથ હરખથી જુઠ્ઠા ને જડ, પથ્થરની ત્યાં કોણ વેદના બૂઝે?

| :::::પથ્થર થરથર ધ્રૂજે!

| :::અનાચાર આચરનારી કો અબળા પર, ભાગોળે,

| :::એક ગામના ડાહ્યાજન સૌ ન્યાય નિરાંતે તોળે;

| ‘આ કુલટાને પથ્થર મારી, મારી નાખો!’ એમ કિલોલે કૂજે!

| :::એક આદમી સાવ ઓલિયો વહી રહ્યો’તો વાટે,

| :::સુણી ચુકાદો ચમક્યો, થંભ્યો, ઉરના કોઈ ઉચાટે;

| હાથ અને પથ્થર બન્નેને જોઈ એનું દિલ દયાથી દૂઝે!

| :::આ દુનિયાના શાણાઓ ના દુનિયાદારી જાણે,

| :::ટોળા પર ત્યાં એમ હસીને બોલ્યો ટેવ પ્રમાણે :

| :::::::‘જેણે પાપ કર્યું ના એકે

| :::::::તે પથ્થર પ્હેલો ફેંકે!’

| એકે એકે અલોપ પેલા સજ્જન, જ્યારે શું કરવું ના સૂઝે!

| અબળા રહી ને રહ્યો ઓલિયો, એનું કવિજન ગીત હજીયે ગુંજે!

| {{સ-મ|૧૮–૧૨–૧૯૫૬}}

| </poem>

| == ટગર ટગર ==

| <poem>

| ::::ટગર ટગર હું જોતો રહું છું ટોળાં,

| ::::અહીં તહીં ભટકે જે ભોળાં ભોળાં!

| સ્વત્વ નહીં, વ્યક્તિત્વ નહીં, નહીં નામ અને નહીં રૂપ,

| હાથ કોઈને આવે નહીં શું હોય હવામાં ધૂપ,

| ગીત નહીં, ગુંજન નહીં, કિન્તુ ચીસ અગર તો ચૂપ!

| ::::જીવતા જાણે હોય મૃત્યુના ઓળા!

| લાખ ફૂલોના ઢગલાનાં હું રાતે જોતો સપનાં,

| એની નીચે સાપ સરકતા નીરખું છાનાછપના,

| ફૂલ ફૂલને કોરે કીડો; કેવળ આ ન કલપના!

| ::::સોય સમા શા વીંધે મારા ડોળા,

| ::::નગર નગર હું જોતો રહું છું ટોળાં!

| {{સ-મ|૧૮–૧૨–૧૯૫૬}}

| </poem>

| == અજાણ્યું એકે ના ==

| <poem>

| અહીં પૃથ્વીલોકે,

| કશા હર્ષે શોકે,

| મબલક મનુષ્યો સ્થળસ્થળે,

| પથ, વિજન, જ્યાં ત્યાં નિત મળે;

| અજાણ્યું એકે ના, પરિચિત બધાનાં મુખ મને; | |
| અરીસામાં જાણે નિજ મુખ નિહાળું, સુખ મને!

| {{સ-મ|૨૦–૧૨–૧૯૫૬}}

| </poem>

| == મુખ અને મહોરું ==

| <poem>

| તમારા મુખ પરે મહોરું

| કશું રંગીન ને રસથી ભર્યું

| નટની અદાથી છે ધર્યું,

| કાં કે તમે માની લીધું છે કે અસલ મુખ સાવ છે કોરું!

| ક્ષણે ક્ષણ કેટલી ચિંતા અને ભય

| કે રખે સરકી જશે

| ને સત્યનું મુખ સ્હેજમાં ફરકી જશે!

| ક્યાંથી હશે સુખ જ્યાં જીવન છે છેક છલનામય?

| કહો તેના ભલા, સમ ખાઈને કહું

| કે હજુ એકે અસુન્દર મુખ નથી દીઠું.

| હશે આ પૃથ્વી પર કંઈ મુખ સમું મીઠું!

| હું તો મુખદર્શને નિત ધન્યતા લહું.

| રે તમે એકાદ ક્ષણ માટે અસલ મુખ

| સ્હેજ તો પ્રગટો! ભલા, નહીં હોય ત્યારે આટલું દુ:ખ!

| {{સ-મ|૧૯૫૬}}

| </poem>

| == શું ધૂણો? ==

| <poem>

| પ્રેમ! પ્રેમ! શું ધૂણો?

| હે પ્રેમીજન, એકાદો તો ક્યાંક

| :::::: હૃદયમાં ખાલી રાખો ખૂણો!

| પ્રેમ! પ્રેમ! શું ધૂણો?

| નોટબુકમાં પાને પાને લેખ

| ::: પ્રેમનો તમે લખી છો નાખ્યો,

| ક્યાંક સુધારા, ક્યાંક વધારા કાજ

| ::: અગર જો હોય હાંસિયો રાખ્યો!

| ભલે ભાવતાં ભોજન ચાખો!

| ::: જરીક રાખો કોષ ઉદરનો ઊણો!

| પ્રેમ! પ્રેમ! શું ધૂણો?

| સૌ જાણીતા માનીતાથી ભર્યો

| ::: હૃદયનો ખંડ તમે જો ખાસ્સો,

| શું કરશો જ્યાં કોઈ અજાણ્યું

| ::: આવી માગે એક રાતનો વાસો?

| ગળાબૂડ છો ગરક પ્રેમમાં?

| ::: ભલે ડૂબો તો! તમે બધિર, નહીં સુણો!

| પ્રેમ! પ્રેમ! શું ધૂણો!

| {{સ-મ|૨૪–૧૨–૧૯૫૬}}

| </poem>

| == ભવ્ય એકલતા ==

| <poem>

| ‘હું અટૂલો છું, અટૂલા છો તમે!’

| – એ વાત,

| વારંવાર એની એ જ બસ પંચાત

| સૌને કેટલા રસથી

| અને ક્યારેક તો કેવા ચડસથી

| ગીતમાં ગાવી ગમે!

| એથી ક્ષણેક્ષણ ચિત્ત કેવું યુદ્ધમાં રમતું રમે!

| હું ને તમે સૌ સાથમાં –

| આ આપણી સારીય માનવજાત

| કે જે રાતદિન દિનરાત

| આખા વિશ્વની નિર્જીવતામાં જીવતી ભમતી ભમે

| તે એકલી.

| ના કોઈ છે સંગાથમાં.

| કેવી ભયાનક ભવ્ય એકલતા!

| (અગર જો કે વિરલ ને ધન્ય પણ

| સૌ આપણે એથી થતા!)

| – એ વાત

| એનો એક પણ આઘાત

| તમને કે મને કે કોઈનેયે ના દમે!

| ને તો પછી આ યુદ્ધ તે શાનાં શમે?

| {{સ-મ|૨૪–૧૨–૧૯૫૬}}

| </poem>

| == રિલ્કેનું મૃત્યુ ==

| <poem>

| ગુલાબ અર્પ્યું નિજ પ્રેમપાત્રને

| ને શૂળ કૈં કંટકની સહીને,

| વાંછ્યું’તું જે મૃત્યુ મનુષ્યમાત્રને

| તને મળ્યું ઈપ્સિત, એ લહીને

| તેં હોંસથી દર્દ હશે જ માણ્યું!

| તારે મુખે જે ગયું’તું ગવાઈ

| તે સર્વનું સત્ય હશે પ્રમાણ્યું

| શું આમ આ કંટકથી ઘવાઈ?

| તારી સખી પાસ ગુલાબ જે રહ્યું

| સુવાસ એમાં તવ પ્રેમની ભળી

| (અસ્તિત્વનું શ્રેષ્ઠ પ્રતીક તેં કહ્યું!)

| ને મૃત્યુનીયે સુરખી વળી ઢળી;

| મ્હેકી રહ્યો જીવનનો જ અર્થ :

| ના મૃત્યુ કોઈ કદી ક્યાંય વ્યર્થ!

| {{સ-મ|૨૭–૧૨–૧૯૫૬}}

| </poem>

| == પૂર્ણાંક ==

| <poem>

| અપૂર્ણાંકોનું ના ગણિત કદીયે પ્રેમ ભણતો,

| અને કોઈનુંયે હૃદય નહિ એ પૂર્ણ ગણતો;

| પછી તો બીજાને નિજ હૃદય પોતે જ ધરવું!

| નહીં તો જીતી લૈ અવરજનનું, પૂર્ણ કરવું!

| {{સ-મ|૧૮–૧–૧૯૫૭}}

| </poem>

| == પુનશ્ચ ==

| <poem>

| સંસારનાં સકલ યુગ્મ પુનશ્ચ ધન્ય!

| આ માનવીજગત જે લયતાલભગ્ન

| એમાં તમે વરવધૂ! રચ્યું આજ લગ્ન,

| સંવાદનું પુનિત પર્વ કશું અનન્ય!

| {{સ-મ|૧૯૫૭}}

| </poem>

| == આ પાનખરમાં ==

| <poem>

| આ પાનખરમાં (આપણા યુગમાં) પ્રભાતે | |
| સાવ સૂકાં પર્ણમાં સરતું

| અને સુસવાટ કરતું

| કોણ આ તે?

| સૂર્યતેજે ઝગમગે આ નૂર

| કોનું, જોઈ જેને આંખથી પાણી ઝરે?

| છે કેટલું તો ક્રૂર!

| અને કોની હશે આ તીક્ષ્ણ કાતિલ ધાર?

| એ તો જંગલીની જેમ જે અહીં તહીં ફરે

| તે આ પવનની કેડ પરની છે કટારી ઝૂલતી!

| જો કોઈનીયે હૂંફનું પ્હેર્યું કવચ ના હોય ને

| ::::: તો ના નીકળવું બ્હાર!

| એ તો મૃત્યુની ઠંડક લઈ હૈયામહીં જૈ હૂલતી!

| {{સ-મ|૧૯૫૭}}

| </poem>

| == માઘની પૂર્ણિમા ==

| <poem>

| માઘની પૂર્ણિમારાત્રિનો ચન્દ્ર

| શો ચાલતો મધ્યાકાશમાં મંદ મંદ!

| ટાઢમાં થરથરે,

| કિન્તુ કોને જઈ કરગરે?

| બંધ સૌ બારી ને દ્વાર,

| ર્હે કોણ તે આ સમે બ્હાર?

| ને વૃક્ષ પર પર્ણના પુંજ જો હોત, એ ઓઢતો

| ત્યાં ઘટામાં પડ્યો ર્હેત

| :::: આ રાતભર ટૂંટિયું વાળીને પોઢતો!

| કિન્તુ જ્યાં ક્ષિતિજ પરથી જરી

| :::: ડાળ પકડી અને આભ ચડવા જતો

| ત્યાં જ શા તીક્ષ્ણ વાગી ગયા ન્હોર,

| :::: તે હજુય છે મુખ પરે નખક્ષતો!

| શ્વેત હિમ ઓગળી ના રહ્યું, ચાંદની એમ ઢોળાય;

| પણ જ્યાં પડે સાવ સૂકાં કડક પર્ણ પર, શાંતિ ડ્હોળાય!

| આ હૃદયમાં હૂંફ છે, ચન્દ્ર જો ત્યાં વસે!

| ચિત્ત આ સ્વચ્છ છે, ચાંદની જો રસે!

| {{સ-મ|૧૫–૨–૧૯૫૭}}

| </poem>

| == દેશવટો ==

| <poem>

| આ દેશની બ્હાર ગયા વિના જ

| મળી શકે દેશવટો સદાયનો,

| છો ત્યાં થકી દૂર થયા વિના જ

| પ્રસંગ હા, પ્રાપ્ત થતો વદાયનો;

| હૈયાથકી હેતભર્યો સર્યો છતાં

| એ શબ્દનો જો પડઘો પડે ના,

| પ્રસાદ હો કૈં રસનો ધર્યો છતાં

| જો કોઈની અંગુલિયે અડે ના;

| એકાંત ત્યારે અનિવાર્ય, જાણે

| અજ્ઞાત કોઈ પરદેશ જેવું,

| ને જાત સાથે વસવું પરાણે

| જેની ન હો ઓળખ, ક્રૂર કેવું!

| લખ્યો ન આ દેશવટો અનન્ય

| લલાટ સૌને, કવિનેય, ધન્ય?

| {{સ-મ|૨૧–૨–૧૯૫૭}}

| </poem>

| == સંવાદ ==

| <poem>

| બે જણ મળ્યા,

| વાતે વળ્યા,

| ને કેટલાયે શબ્દ બસ મુખથી સર્યા, | |
| સૌ રસભર્યા;

| ને જીભ જ્યાં થાકી, | |
| વળી લાગ્યું હવે કૈં ના રહ્યું બાકી;

| અને શોધ્યા છતાં યે શબ્દ ના જ્યારે જડ્યા,

| છૂટા પડ્યા.

| શું શું પરસ્પરનું સુણ્યું? બહુ બહુ સ્મર્યું,

| ત્યારે જ જાણ્યું અન્યનું એકેય તે ન્હોતું કશું

| :::: કાને ધર્યું;

| તો શું કર્યું?

| હા, આત્મસંભાષણ નર્યું!

| એકાંત હાવાં શાંત નિજનિજનું રચે,

| સંવાદ ત્યાં સાચો મચે!

| {{સ-મ|૧–૩–૧૯૫૭}}

| </poem>

| == ભીડ == | |

| <poem>

| અસહ્ય આ માનવની ન ભીડ?

| રાતી થતી આંખ કદીક વાગતી

| જો કોકની ઝૂંક જરીક, ભાંગતી

| કૈં પાંસળી જો કદી પેસી જાય

| કોણી, કદી તો ચગદાય પાય;

| મેલી હવા, કેમ ભરાય શ્વાસ?

| શું ખાનગી? ના પરદૃષ્ટિથી બચો!

| કોલાહલે શું કવિતાય તે રચો?

| અન્યોન્ય હૈયા પર હોય વાસ;

| ત્યારે ચડે શું મનમાં ન ચીડ?

| અસહ્ય આ માનવની છ ભીડ!

| એકાંતમાં હોય રચ્યું જ નીડ...

| ત્યાં શૂન્યતાની નહિ હોય પીડ?

| અસહ્ય આ માનવની ન ભીડ!

| {{સ-મ|૮–૩–૧૯૫૭}}

| </poem>