પુનશ્ચ/તમે ધ્રુવ, તમે ધરી: Difference between revisions
Jump to navigation
Jump to search
તમે ધ્રુવ, તમે ધરી
(+1) |
(+1) |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
<center><big><big>''' | <center><big><big>'''તમે ધ્રુવ, તમે ધરી'''</big></big></center> | ||
<poem> | |||
આ મારી આંખો સારા યે સંસારમાં ફરી ફરી, | આ મારી આંખો સારા યે સંસારમાં ફરી ફરી, | ||
પ્રિયે, અંતે એકમાત્ર તમારી પર જ ઠરી. | પ્રિયે, અંતે એકમાત્ર તમારી પર જ ઠરી. |
Latest revision as of 00:13, 29 March 2024
આ મારી આંખો સારા યે સંસારમાં ફરી ફરી,
પ્રિયે, અંતે એકમાત્ર તમારી પર જ ઠરી.
સૌંદર્ય શું એ એણે અહીં જ જાણ્યું,
આનંદ શું એ એણે હવે પ્રમાણ્યું;
મારી આંખો હવે એ બન્નેથી સદા ભરી ભરી.
એ હવે અંતરમાં જ રમ્યા કરે,
તમારી આસપાસ જ નમ્યા કરે;
મારા સંસારમાં હવે તમે ધ્રુવ, તમે ધરી.
૨૦૦૭