સંચયન-૬૧: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 148: Line 148:
{{right|'''{{color|Brown|(મણિલાલ હ. પટેલ)}}'''}}
{{right|'''{{color|Brown|(મણિલાલ હ. પટેલ)}}'''}}


{{dhr}}{{page break|label=}}{{dhr}}
==કવિતા==
 
<big>{{color|Orangered|આયુષ્યના અવશેષે : રાજેન્દ્ર શાહ
}}</big><br>
<big>{{color|Orangered|(સૉનેટમાળા : પ સૉનેટ)}}</big>
 
{{color|Orangered|૧. ઘર ભણી}}
 
{{Block center|<poem>ખખડ થતી ને ખોડંગાતી જતી ડમણી જૂની,

વિજન પથને ચીલે ચીલે તમિસ્ત્ર મહીં ઘન;

સ્વપન મધુરી નિદ્રાનું તે દૃગો મહીં અંજન

ભરતી ઘૂઘરી ધોરી કેરી મીઠા રણકારથી.


ચરમ પ્રહરે ઠંડી ધીમા સમીર મહીં ભળી,

સ્મૃતિદુઃખ મન વ્યાપે તેવી બધે પ્રસરી રહી.

લઘુક દીવડે સૂતી સીમા બધી બનતી લહી

સજગ, તમ-ને ઓઢી પાછું જતી પડખું ફરી.


==કવિતા==
પથ-તરુ તણા નીડે પંખી ક્યહીં ફરકે અને 

કદિક અથવા તારો કોઈ ખરે, બસ એટલું

કળિત બનતું, ત્યાંયે ઊંડા મન કરણો સહુ

કણકણની આ માટી કેરી કથા નીરખી રહે.
 
જનમ-સ્થળની ઝાંખી આયુષ્યની અવધે કરું,

ભર્યું જવ હતું તેની યાદે સૂને ઘર સંચરું.</poem>}}