ગિરિધરો અને પિચ્છધરોની વચ્ચે/પૂર્વકથન: Difference between revisions

no edit summary
(Created page with " <big><big><center>'''પૂર્વકથન'''</center></big></big> {{Poem2Open}} ‘મથવું – ન મિથ્યા’ (૨૦૦૯)નો આ અનુગામી વિવેચનસંગ્રહ મુખ્યત્વે મારા દીર્ઘ અભ્યાસલેખોને સમાવે છે અને, પહેલીવાર પ્રગટપણે સાહિત્યવિચાર અને વિવેચનવિચા...")
 
No edit summary
 
(3 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
 
{{SetTitle}}
<big><big><center>'''પૂર્વકથન'''</center></big></big>
<big><big><center>'''પૂર્વકથન'''</center></big></big>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 12: Line 12:

વિદ્યાપ્રવૃત્તિ કરતી વખતે આપણે કેટકેટલાંના આભારી હોઈએ છીએ! ઉપર ઉલ્લેખેલાં સંસ્થાઓ-સામયિકો ઉપરાંત, લેખન-અધ્યયન દરમ્યાન જે જે પૂર્વસૂરિઓ અને સમકાલીન વિદ્વાનોના સંદર્ભગ્રંથોમાંથી પસાર થવાનું બન્યું છે એ  સર્વનો પણ હું આભારી છું.

પાર્શ્વ પ્રકાશનના શ્રી બાબુભાઈ સાથેનો સંબંધ છેક ‘વિવેચનસંદર્ભ’ (૧૯૯૪) કાળથી રહ્યો છે. આ પુસ્તક પ્રકાશિત કરવામાંય એમણે એટલો જ રસ લીધો છે. એમનો આભાર.
{{Poem2Close}}
[[File:Signature Raman Soni.png|right|125px]]<br>

<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ
|previous = પ્રારંભિક
|next = સર્જક-પરિચય
|next = સર્જક-પરિચય
}}
}}
પાર્શ્વ પ્રકાશનના શ્રી બાબુભાઈ સાથેનો સંબંધ છેક ‘વિવેચનસંદર્ભ’ (૧૯૯૪) કાળથી રહ્યો છે. આ પુસ્તક પ્રકાશિત કરવામાંય એમણે એટલો જ રસ લીધો છે. એમનો આભાર.
{{Poem2Close}}