અધીત : પ્રમુખીય પ્રવચનો - ૨/યુનિવર્સિટી કક્ષાએ ‘ગુજરાતી’નો અભ્યાસક્રમ: Difference between revisions

Jump to navigation Jump to search
m
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 55: Line 55:
આવા બધા વિચારોનો મેળો મનમાં ઊમટે છે ત્યારે આપણને જે વિષય સાથે લાગેવળગે છે તેના અભ્યાસક્રમો વિશે વધારે ને વધારે સતર્ક રહેવું પડશે એમ મને લાગે છે. આ અભ્યાસક્રમોની રચનામાં, એના અભિગમોમાં, એની શિક્ષણપદ્ધતિઓમાં, એને સારુ જરૂરી એવાં ક્ષેત્રકાર્યોમાં, એનાં સંશોધનોમાં પરિવર્તનોનો કેટલો બધો અવકાશ છે તે તરફ નજર જાય છે, અને આપણાં દાયિત્વને ચરિતાર્થ કરવાને કેટલા પરિશ્રમને અવકાશ છે તેનો સહજ વિચાર આવે છે; પણ આપણો આવડો વિશાળ અધ્યાપકસમુદાય જોતાં મને કશું અશક્ય જણાતું નથી.  

{{Poem2Close}}
{{Poem2Close}}
{{right|૨૫-૧૦-૧૯૭૫}}
{{right|૨૫-૧૦-૧૯૭૫}}<br>

'''નોંધ'''
{{reflist}}
{{reflist}}
<br>
<br>

Navigation menu