ઇન્ટરવ્યૂઝ/સંસ્કૃતિની યાત્રામાં શ્રદ્ધા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 16: Line 16:

ઉત્તર : હું ક્યાં લઈ જવા ઇચ્છું છું તે વિશે ત્રીજો ભાગ પૂરો ન થાય ત્યાં સુધી કોઈએ કશો મત બાંધવો એ ઉચિત નહીં ગણાય. સ્વભાવની ચર્ચા કરીએ તો ગોપાળબાપાની છાયામાં ઊછર્યાં છે, જેની હવામાં એક પ્રકારના સદ્તત્ત્વ વિશેની શ્રદ્ધા ભરેલી છે. આના જોરે જ ગોપાળબાપાએ ઝરિયા છોડ્યું છે. તે મેં શરૂમાં બતાવી દીધું છે. ગોપાળબાપાનું બીજું લક્ષણ સર્વ ભૂતહિતેરત : જે જગતમાં બધા સંતોનું લક્ષણ છે તે પણ વર્ણવવાનું હું ચૂક્યો નથી અને એનું ત્રીજું લક્ષણ મૂર્તિમાં મૂર્તિ તરીકે તેમને શ્રદ્ધા નથી અને એટલે જ સયાજીરાવ જ્યારે તેને નવું મંદિર બાંધવાની દરખાસ્ત કરે છે ત્યારે નિર્ગુણિયા સંતોની ઢબે તેની ના પાડે છે. આ બધું બંને જણાંએ પચાવ્યું છે અને તેમાં સત્યકામની પાસે જે સવાલ ઊભો થાય છે તેમાં આ વાતાવરણમાં ઊછરેલા પ્રેમને સહજ તેઓ તે નિર્ણય લે છે. પાછું આવવું છે, સાથે રહેવું છે, પણ તે ત્યારે કે જ્યારે શરીરના આવેગોના માર્યા આ સંભવિત ભવિષ્યવાણીને સાચી પાડવાની શક્યતા અસંભાવ્ય હોય. જે વાતાવરણમાં તેઓ ઊછરેલ છે તેમાં, તે જમાનામાં, આવી ભવિષ્યવાણી વિશે આવો પ્રતિભાવ હોવો તે સ્વભાવિક છે અને છતાં નિર્ગુણિયા સંતોનાં જે બે લક્ષણો : પૂરી ભક્તિ છતાં પૂરું બૌદ્ધિક સભાનપણું, જે વાત કબીરે કરી છે :

{{Poem2Close}}
<poem>
‘પાહન પૂજે હરિ મિલે, તો મેં પૂજું પહાર;
‘પાહન પૂજે હરિ મિલે, તો મેં પૂજું પહાર;
તા તે એ ચક્કી ભલી, પીસ ખાય સંસાર.’
તા તે એ ચક્કી ભલી, પીસ ખાય સંસાર.’
 
</poem>
{{Poem2Open}}
તે પણ તેના સંસ્કારોમાંનો એક સંસ્કાર છે. ઇતિહાસ એમ કહે છે કે કબીર અને બુદ્ધ વચ્ચે સામ્ય છે અને તેથી સત્યકામને બુદ્ધધર્મનું આકર્ષણ થાય છે તે સહજ નિયતિ છે.