અધીત : પ્રમુખીય પ્રવચનો - ૨/લોકવાઙ્‌મયની દિશામાં થોડા વિચારો: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
Line 154: Line 154:
આના અભ્યાસ ને અગત્ય વિષે રણજિતરામ કહેતાં થાક્યા; મેઘાણી કહેતાં થાક્યા; ૧૯૨૪ની ૭મી પરિષદમાં ગિજુભાઈ બોલ્યા, એય ગયું. અરે એ પહેલાં ૧૮૯૧માં ફ. બ.ના વાર્તાસંગ્રહનું અવલોકન કરતાં આપણા પહેલા શિષ્ટમાન્ય વિવેચક નવલરામે ચેતવેલા : આનો સંગ્રહ એ મહાઉપયોગી અને નાના પ્રકારનું જ્ઞાન આપનાર છે. એની ખોટ પંડિતાઈના ગ્રંથોથી પણ પૂરી પડાતી નથી.'' (‘નવલગ્રંથાવલિ' – ભાગ બીજો; પ્રસિદ્ધકર્તા ધીમતરામ; ૧૮૯૧; પૃ. ૧૫) પણ આવી તો કંઈ કેટલીયે શિખામણો પચાવીને આપણે ટાઢો કોઠો જ રાખ્યો છે! કોઠો ટાઢો જ સારો. આભાર!  

{{Poem2Close}}<br>
{{Poem2Close}}<br>
<hr>
{{dhr}}{{page break|label=}}{{dhr}}
<poem>
<poem>
'''મહત્ત્વની સંદર્ભ-સામગ્રી :'''  
'''મહત્ત્વની સંદર્ભ-સામગ્રી :'''