અધીત : પ્રમુખીય પ્રવચનો - ૨/લોકવાઙ્‌મયની દિશામાં થોડા વિચારો: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 153: Line 153:
આના વર્ગીકરણ વિષે, સ્વરૂપો વિષે, ક્ષેત્રકાર્ય વિષે, એની ને અભ્યાસની પદ્ધતિઓ વિષે, શાસ્ત્રીય સંપાદન વિષે, આ શાસ્ત્રના મુખ્ય મુખ્ય સિદ્ધાંતો વિષે, એ સિદ્ધાંતોના ઘડવૈયાઓ વિષે, એના ઇતિહાસ વિષે, મુખ્ય મુખ્ય લોકવિદ્યાધરોનાં નામો-કામો વિષે, આ વાક્રયનાં અવલોકન-ધોરણો ને અભિગમો વિષે, ખાસ કરીને આપણે ત્યાં થયેલાં કામો વિષે, બને તો એનો સિલસિલાબંધ ઇતિહાસ આપવા વિષે એમ ઘણું ઘણું કહેવાનું – કરવાનું બાકી જ છે. યુનિવર્સિટીઓ આ વિષયને આગવું સ્થાન આપીને આ કામ કરી શકે. ખાસ કરીને ગ્રામાભિમુખ હોવાનો દાવો કરતી વિદ્યાસંસ્થાઓ, આ વિષયમાં જાગે ને પહેલ કરે તો સારું. બાકી હાલ બે-ત્રણ યુનિવર્સિટીઓમાં કેવળ વૈકલ્પિક વિષય તરીકે એમ.એ.માં આ વિષયે થોડુંક કામ થાય છે ને એકમાં જ્યાં ફરજિયાત બે પાઠ્યક્રમો એમ.એ. કક્ષાએ હતા ત્યાં પણ એ બંધ થવા જેવી સ્થિતિ છે.  

આના અભ્યાસ ને અગત્ય વિષે રણજિતરામ કહેતાં થાક્યા; મેઘાણી કહેતાં થાક્યા; ૧૯૨૪ની ૭મી પરિષદમાં ગિજુભાઈ બોલ્યા, એય ગયું. અરે એ પહેલાં ૧૮૯૧માં ફ. બ.ના વાર્તાસંગ્રહનું અવલોકન કરતાં આપણા પહેલા શિષ્ટમાન્ય વિવેચક નવલરામે ચેતવેલા : આનો સંગ્રહ એ મહાઉપયોગી અને નાના પ્રકારનું જ્ઞાન આપનાર છે. એની ખોટ પંડિતાઈના ગ્રંથોથી પણ પૂરી પડાતી નથી.'' (‘નવલગ્રંથાવલિ' – ભાગ બીજો; પ્રસિદ્ધકર્તા ધીમતરામ; ૧૮૯૧; પૃ. ૧૫) પણ આવી તો કંઈ કેટલીયે શિખામણો પચાવીને આપણે ટાઢો કોઠો જ રાખ્યો છે! કોઠો ટાઢો જ સારો. આભાર!  

{{Poem2Close}}<br>
{{Poem2Close}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}
<poem>
<poem>
Line 166: Line 166:
(૮) ‘Peasant Customs And Savage Myths'", Vol. I, Ed. R. M. Dorson, Routledge..., London; ૧૯૬૮.  

(૯) ....Vol. II.  
(૯) ....Vol. II.  
[[File:Adhit 2 Image 4.png|center|700px]]
[[File:Adhit 2 Image 5.png|center|700px]]

</poem><br>
</poem><br>