સિગ્નેચર પોયમ્સ/જૂનું તો થયું રે – મીરાંબાઈ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 3: Line 3:
<center><big><big>'''જૂનું તો થયું રે'''</big></big>
<center><big><big>'''જૂનું તો થયું રે'''</big></big>
'''મીરાંબાઈ'''
'''મીરાંબાઈ'''
{{Block center|  
{{Block center|જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું,  
જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું,  
મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું.  
મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું.  
આ રે કાયા રે હંસા, ડોલવાને લાગી રે,  
આ રે કાયા રે હંસા, ડોલવાને લાગી રે,  

Latest revision as of 15:45, 17 April 2024

જૂનું તો થયું રે

મીરાંબાઈ

જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું,
મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું.
આ રે કાયા રે હંસા, ડોલવાને લાગી રે,
પડી ગયા દાંત માંયલી રેખું તો રહ્યું. – મારો
તારે ને મારે હંસા પ્રીત્યું બંધાણી રે,
ઊડી ગયો હંસ પિંજર પડી રે રહ્યું. – મારો
બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,
પ્રેમનો પ્યાલેા તમને પાઉં ને પીઉં. – મારો