સિગ્નેચર પોયમ્સ/વીજળીના ચમકારે – ગંગાસતી: Difference between revisions
(+1) |
No edit summary |
||
Line 6: | Line 6: | ||
મેરુ તો ડગે જેનાં મન ના ડગે, મરને ભાંગી પડે બ્રહ્માંડજી; | મેરુ તો ડગે જેનાં મન ના ડગે, મરને ભાંગી પડે બ્રહ્માંડજી; | ||
વિપત્તિ પડે તોય વણસે નહીં, સોઈ હરિજનનાં પ્રમાણજી. | વિપત્તિ પડે તોય વણસે નહીં, સોઈ હરિજનનાં પ્રમાણજી. | ||
ચિત્તની વૃત્તિ જેની સદાય નિરમળ, | ચિત્તની વૃત્તિ જેની સદાય નિરમળ, | ||
{{Gap|8em}}ને કોઈની કરે નહિ આશજી; | {{Gap|8em}}ને કોઈની કરે નહિ આશજી; | ||
દાન દેવે પણ રહે અજાચી | દાન દેવે પણ રહે અજાચી | ||
{{Gap|8em}}રાખે વચનમાં વિશ્વાસ રે જી – મેરુ | {{Gap|8em}}રાખે વચનમાં વિશ્વાસ રે જી – મેરુ | ||
હરખ ને શોકની આવે નહિ હેડકી, | હરખ ને શોકની આવે નહિ હેડકી, | ||
{{Gap|8em}}આઠ પહોર રહે આનંદજી, | {{Gap|8em}}આઠ પહોર રહે આનંદજી, | ||
નિત્ય રે નાચે સત્સંગમાં ને | નિત્ય રે નાચે સત્સંગમાં ને | ||
{{Gap|8em}}તોડે માયા કેરા ફંદજી – મેરુ | {{Gap|8em}}તોડે માયા કેરા ફંદજી – મેરુ | ||
તન મન ધન જેણે પ્રભુને સમર્પ્યાં, | તન મન ધન જેણે પ્રભુને સમર્પ્યાં, | ||
{{Gap|8em}}તે નામ નિજારી નર ને નારજી, | {{Gap|8em}}તે નામ નિજારી નર ને નારજી, | ||
એકાંતે બેસીને આરાધના માંડે તો, | એકાંતે બેસીને આરાધના માંડે તો, | ||
{{Gap|8em}}અલખ પધારે એને દ્વારજી – મેરુ | {{Gap|8em}}અલખ પધારે એને દ્વારજી – મેરુ | ||
સતગુરુ વચનમાં શૂરા થઈ ચાલે, | સતગુરુ વચનમાં શૂરા થઈ ચાલે, | ||
{{Gap|8em}}શીશ તો કર્યાં કુરબાન રે, | {{Gap|8em}}શીશ તો કર્યાં કુરબાન રે, | ||
સંકલપ વિકલપ એકે નહિ ઉ૨માં, | સંકલપ વિકલપ એકે નહિ ઉ૨માં, | ||
{{Gap|8em}}જેણે મેલ્યાં અંતરનાં માન રે – મેરુ | {{Gap|8em}}જેણે મેલ્યાં અંતરનાં માન રે – મેરુ | ||
સંગત કરો તો તમે એવાની કરજો, | સંગત કરો તો તમે એવાની કરજો, | ||
{{Gap|8em}}જે ભજનમાં રહે ભરપુરજી, | {{Gap|8em}}જે ભજનમાં રહે ભરપુરજી, | ||
ગંગાસતી એમ બોલિયાં, | ગંગાસતી એમ બોલિયાં, | ||
{{Gap|8em}}જેને નેણ તે વરસે ઝાઝાં નૂરજી – મેરુ | {{Gap|8em}}જેને નેણ તે વરસે ઝાઝાં નૂરજી – મેરુ | ||
ભગતિ કરો તો એવી રીતે કરજો પાનબાઈ! | ભગતિ કરો તો એવી રીતે કરજો પાનબાઈ! | ||
{{Gap|8em}}રાખજો વચનુંમાં વિશ્વાસ રે, | {{Gap|8em}}રાખજો વચનુંમાં વિશ્વાસ રે, |
Latest revision as of 16:48, 17 April 2024
ગંગાસતી
મેરુ તો ડગે જેનાં મન ના ડગે, મરને ભાંગી પડે બ્રહ્માંડજી;
વિપત્તિ પડે તોય વણસે નહીં, સોઈ હરિજનનાં પ્રમાણજી.
ચિત્તની વૃત્તિ જેની સદાય નિરમળ,
ને કોઈની કરે નહિ આશજી;
દાન દેવે પણ રહે અજાચી
રાખે વચનમાં વિશ્વાસ રે જી – મેરુ
હરખ ને શોકની આવે નહિ હેડકી,
આઠ પહોર રહે આનંદજી,
નિત્ય રે નાચે સત્સંગમાં ને
તોડે માયા કેરા ફંદજી – મેરુ
તન મન ધન જેણે પ્રભુને સમર્પ્યાં,
તે નામ નિજારી નર ને નારજી,
એકાંતે બેસીને આરાધના માંડે તો,
અલખ પધારે એને દ્વારજી – મેરુ
સતગુરુ વચનમાં શૂરા થઈ ચાલે,
શીશ તો કર્યાં કુરબાન રે,
સંકલપ વિકલપ એકે નહિ ઉ૨માં,
જેણે મેલ્યાં અંતરનાં માન રે – મેરુ
સંગત કરો તો તમે એવાની કરજો,
જે ભજનમાં રહે ભરપુરજી,
ગંગાસતી એમ બોલિયાં,
જેને નેણ તે વરસે ઝાઝાં નૂરજી – મેરુ
ભગતિ કરો તો એવી રીતે કરજો પાનબાઈ!
રાખજો વચનુંમાં વિશ્વાસ રે,
ગંગાસતી એમ બોલિયાં
તમે થાજો સતગુરુજીના દાસ રે – મેરુ