પ્રથમ પુરુષ એકવચન/નિવેદન: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|નિવેદન| સુરેશ જોષી}} {{Poem2Open}} આમ તો દરેકના લલિત નિબન્ધોમાં પ્ર...")
 
(No difference)

Latest revision as of 11:05, 6 July 2021


નિવેદન

સુરેશ જોષી

આમ તો દરેકના લલિત નિબન્ધોમાં પ્રથમ પુરુષની જ વાત આવતી હોય છે, પણ આ નિબન્ધોમાં જરા જુદી રીતે પ્રથમ પુરુષ ઉપર ભાર મુકાયો છે. સુરેશ જોષીના સૌ ચાહકો આને આવકારશે એવી આશા છે. આ પ્રકાશન માટે હું મહેન્દ્ર શાહની આભારી છું. – ઉષા જોષી
કાર્તિક પૂર્ણિમા, 2044