ચાંદરણાં/સત્ય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 16:54, 22 April 2024


29. સત્ય


  • સત્ય હમણાં આરામ કરે છે!
  • સત્યનું મોઢું સત્તા ગયા પછી ખૂલે છે!
  • સત્યનું મોઢું સત્તાપલટા પછી પણ ખૂલે છે!
  • સત્યની ભઠ્ઠીમાં દાઝનારો સોનું થઈને બહાર આવે.
  • સત્ય અને સૂર્ય છાંયડો પામતાં નથી.