સરોવરના સગડ/દિલીપ રાણપુરા : મોંમેળાના માણસ: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 3: Line 3:
<center>
<center>

[[File:Sarovar na sagad Image 7.jpg|200px|Center]]
[[File:Sarovar na Sagad - Dilip Ranpura.jpg|200px|Center]]

<big><big>'''‘દિલીપ રાણપુરા: મોંમેળાના માણસ'''</big></big>
<big><big>'''દિલીપ રાણપુરા: મોંમેળાના માણસ'''</big></big>

'''(જ. તા. ૧૪-૧૧-૧૯૩૨, અવસાન તા. ૧૬-૭-૨૦૦૩)'''</center>
'''(જ. તા. ૧૪-૧૧-૧૯૩૨, અવસાન તા. ૧૬-૭-૨૦૦૩)'''</center>
Line 74: Line 74:
'હાઆઆ...’'
'હાઆઆ...’'
‘અરે પણ… તો એની સારવાર કરાવીએ...’
‘અરે પણ… તો એની સારવાર કરાવીએ...’
પેલી પોચી પોચી હથેળીએ મારો હાથ પકડી લીધો.
પેલી પોચી પોચી હથેળીએ મારો હાથ પકડી લીધો.
‘સાંભળ! અથરો ન થા... એ બધું ઘણા વખતથી ચાલે છે. મેં તને કહ્યું નહોતું. હવે તો સમય પણ થોડોક જ રહ્યો છે…થયું કે તારી હાર્યે મોંમેળો કરતો જઉં...’
‘સાંભળ! અથરો ન થા... એ બધું ઘણા વખતથી ચાલે છે. મેં તને કહ્યું નહોતું. હવે તો સમય પણ થોડોક જ રહ્યો છે…થયું કે તારી હાર્યે મોંમેળો કરતો જઉં...’
મારી આંખમાં આંસુ ન આવ્યાં. આખી જાત જાણે બહેર મારી ગઈ. એમણે મારો હાથ મજબૂતીથી પકડી રાખ્યો.  
મારી આંખમાં આંસુ ન આવ્યાં. આખી જાત જાણે બહેર મારી ગઈ. એમણે મારો હાથ મજબૂતીથી પકડી રાખ્યો.