તારાપણાના શહેરમાં/રાસ ચાલે છે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 01:02, 15 May 2024




રાસ ચાલે છે
1968-98



આ છેલ્લા શ્વાસ જઈ રહ્યા છે અંધકારના
હમણાં નીકળશે કોઈ કિરણ, સાંભળ્યા કરો