The Alchemist: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "__NOTOC__   {{fine|‘એકત્ર' સંકલિત શ્રેણી }} frameless|center  {{large|વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ}}

{{BookCover |cover_image = File:The Alchemist - Book Cover.jpg |title = The Alchem...")

No edit summary

(One intermediate revision by the same user not shown)
Line 28: Line 28:
પાઉલો કોએલ્હો ૨૪ ઑગસ્ટ, ૧૯૪૭ના રોજ જન્મેલા, બ્રાઝિલના નવલકથાકાર અને કવિ છે. એમનાં પ્રેરણાત્મક લખાણો તત્ત્વજ્ઞાન સભર વિષયવસ્તુઓ—ભાગ્ય, આધ્યાત્મિકતા, વ્યક્તિગત સ્વપ્નની પૂર્તિ વગેરેની સુંદર રજૂઆત કરે છે, જેથી એમને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળી છે. ‘Brida’, ‘Veronica Decides to Die’, ‘The Pilgrimage’ એમનાં અન્ય પુસ્તકો છે.

{{Poem2Close}}
{{Poem2Close}}

== પ્રસ્તાવના :==
== પ્રસ્તાવના :==
Line 47: Line 46:
{{Poem2Close}}
{{Poem2Close}}

== આપણાં અળવીતરાં અરમાનો, તોફાની તુક્કાઓ અને વંઠેલી વૃત્તિઓનાં દ્વાર સ્વપ્નમાં જ તો ખૂલે છે અને તે આપણને સંબંધિત સાહસ તરફ દોરી જાય છે. ==

{{Poem2Open}}
{{Poem2Open}}
આપણી ઊંડી ધરબાયેલી અતૃપ્ત ઈચ્છાઓનું તાળું સ્વપ્ન નામની ચાવીથી ખૂલે છે અને તે અર્થપૂર્ણ જીવન અને સંતૃપ્તિ તરફ જવાનો માર્ગ તૈયાર કરે છે.

જુઓ, આવું એક સ્વપ્નચિત્ર કલ્પો :
જુઓ, આવું એક સ્વપ્નચિત્ર કલ્પો :
Line 61: Line 58:
{{Poem2Close}}
{{Poem2Close}}

== આપણા દરેકના ઉપર બ્રહ્માંડમાંથી અનોખી વ્યક્તિગત ઊર્જા વરસતી રહેતી હોય છે, જે આપણને આપણી વિશિષ્ટ જીવનયાત્રામાં દોરતી રહે છે. ==

આ Alchemist નવલકથાનાં આગામી પૃષ્ઠોમાં, Melchizedek નામનો વિશિષ્ટ રાજા અલપઝલપ દેખા દેવાનો છે. તે સેન્ટીયાગો સાથે મહત્ત્વપૂર્ણ વાર્તાલાપ કરશે અને તેના પડઘાં આખી નવલમાં પડઘાશે. રાજાએ કહેલી રહસ્યાત્મક બાબતની ગૂંચ ઉકેલવા તે આખી તેની યાત્રામાં મથામણ કરતો જણાશે. આપણે ‘વિશ્વાત્મા’ની વિભાવનાના છેડા તો મેળવી જોયા, પણ હજી ઘણું પ્રગટીકરણ બાકી છે— સેન્ટીયાગોએ પોતાની ‘વ્યક્તિગત ક્ષમતા’ને શોધવાની બાકી છે. મેલ્ચીઝેડેક રાજાએ કહ્યું તે પ્રમાણે આપણા દરેકનામાં એક Personal Legend - આત્માની ઊંડી તીવ્ર ઈચ્છાની આગ-spark રહેલી હોય છે. પણ તેને ઘણા ઓછા લોકો, વીરલાઓ જ ઓળખી શકે છે, પ્રગટ કરી શકે છે. પણ તેને ઘણા ઓછા લોકો, વીરલાઓ જ ઓળખી શકે છે, પ્રગટ કરી શકે છે. (અબ્દુલ કલામનું Wings Of Fire –અગનપંખ - આ જ વાત કરે છે ને?) એ આંતર જ્યોતિનો લાભ આપણે જવલ્લે જ લઈએ છીએ. વ્યક્તિ યુવાન હોય ત્યારે એનો આ આંતર ઊર્જાધોધ પ્રબળ હોય છે, તેની સ્પષ્ટતા પણ તેને દેખાયા કરે છે, કે હું આમ કરીશ, આ મેળવીશ વગેરે. પરંતુ ઉંમર વધતાંની સાથે એ ઉમંગ ઊભરો ઓછો થતો જાય છે. સ્વપ્નને સાકાર કરવાનું કૌવત ને કરામત કરમાતાં જાય છે. તેમાં વળી આજુબાજુનો સમાજ, પરિજન, પરિસ્થિતિ તમારા પ્રાણ-પુરુષાર્થને પાછળ પાડતાં જણાય છે કે, ભાઈ, તારાં આવાં ઊંચાં અરમાન અવાસ્તવિક છે, એને તું છોડ, ઘેલો થા મા, એના કરતાં તો સલામત અને સગવડભરી જિંદગી જીવ ને, ભાઈ ! શું કામ આટલા ઉધામા કરે છે?

Line 68: Line 65:
એકવાર તો સેન્ટીયાગોને પણ એનું હૃદય કહે છે કે આ Personal Legendને અનુસરવાનું છોડી દે ! ત્યારે શું થાય છે? જો એ સ્વપ્નિલ ખજાનાની શોધમાં જ મંડ્યો રહેશે તો એની સંપત્તિ અને રોમેન્ટીક સંબંધો તો ભયમાં મૂકાઈ જશે... પણ રસાયણશાસ્ત્રીનો પ્રતિભાવ મક્કમ હતો, કે સેન્ટીયાગોએ એના હૃદય સાથે સંવાદ કરવો જોઈએ, તેને ખાત્રી આપતા રહેવું જોઈએ, તેની અવગણના ન કરવી જોઈએ. જો એકવાર એ હૃદયને સાંભળતાં શીખી જશે તો, તે પાછો ફરી શકશે નહિ. આમ સેન્ટીયાગો એના હૃદયના શાણપણને કાને ધરે તો એને સંશયની ક્ષણોમાં તેનું માર્ગદર્શન મળતું રહે. અને જયારે લાંબે ગાળે એ પોતાના હૃદયને એકનિષ્ઠ રહેવાનું કહેવાની હિંમત કરે છે ત્યારે એનું હૃદય મોકળું થાય છે, ખૂલે છે અને વિશ્વાત્માનું ઊંડું શાણપણ પ્રગટ થાય છે.

== પ્રેમ એટલે માલિકીભાવ અને નિયંત્રણ નહિ, પણ બે આત્મા વચ્ચેનું પાવન જોડાણ અને છતાં પરસ્પરનું સ્વાતંત્ર્ય.==

આ નવલકથા Alchemistનાં ઊંડાં અને વિવિધ અર્થઘટનો વાચકો-વિવેચકોએ કર્યાં છે. પણ એનું હાર્દ જોઈએ તો એ છે : હૃદયને જીતી લેનારી, જકડી રાખનારી પ્રણયકથા... સેન્ટીયાગો અને ફાતિમાની ફરતે વાર્તા ફેરફૂદરડી ફરે છે. એક રણદ્વીપ આશ્રયસ્થાનમાં બંનેના કારવાઁ મળે છે. રસ્તે મળેલી લડતી જાતિઓથી છટકવાં તેઓનાં જૂથ અહીં આશરો લે છે. ફાતિમા ત્યાં એક કૂવે પાણી લેવા આવી છે ત્યારે સેન્ટીયાગોને એની એક મોહક ઝલક મળી જાય છે - અનાયાસ જ ! પછી તો દરરોજ આ નાયક એનાં દર્શન-શ્રવણની પ્રતીક્ષામાં ત્યાં આંટા મારતો થઈ જાય છે. પહેલી નજરે નયન મળ્યાં, હોઠ મળ્યા, હાથ સળવળ્યા અને આખરે હૈયાં પણ અવિભાજ્યરૂપે એક થયાં... કારણ કે બંનેનાં આશા-અરમાનો, સ્વપ્નો એક હતાં.

ફાતિમાના પાત્રનો પ્રવેશ કરાવીને લેખક પ્રેમ અને માલિકીભાવ જેવા મુદ્દાઓને ઊંડાણથી સ્પર્શે છે. શું પ્રેમની ખરેખર માલિકી થઈ શકે? હોઈ શકે? અને જો સાચો-દિલનો પ્રેમ ન હોય તો માલિકીભાવ ટકી શકે? સેન્ટીયાગોની સાહસયાત્રા એને હરકદમ એની પ્રિય માલિકીની વસ્તુઓથી વિયોગ કરાવે છે-પહેલાં એનો આજીવિકા-આધાર ઘેટાં વેચી કાઢવા પડ્યાં, સ્પેનથી પૈસા સાથે લઈને ઈજીપ્ત જવા નીકળ્યો તો માર્ગમાં ટેંગીયર્સમાં તેનું ધન ચોરાયું, આગળ ચાલ્યો તો પેલા રસાયણશાસ્ત્રીએ પિરામીડ ખાતે આપેલ સોનું પણ ચોરાઈ ગયું.

Line 95: Line 91:
{{Poem2Close}}
{{Poem2Close}}
== અવતરણક્ષમ વિધાનો :==
== અવતરણક્ષમ વિધાનો :==
<poem>

૧. ‘જયારે તમે કંઈક ખરા દિલથી પ્રાપ્ત કરવા માગો છો, ત્યારે પૂરું બ્રહ્માંડ તમને મદદ કરવા તત્પર હોય છે.’
{{hi|1.25em|૧. ‘જયારે તમે કંઈક ખરા દિલથી પ્રાપ્ત કરવા માગો છો, ત્યારે પૂરું બ્રહ્માંડ તમને મદદ કરવા તત્પર હોય છે.’}}
૨. ‘તમારા કોઈક સ્વપ્નને સાકાર કરવાની સંભાવના જ તમારા જીવનને રસિક બનાવે છે.’
{{hi|1.25em|૨. ‘તમારા કોઈક સ્વપ્નને સાકાર કરવાની સંભાવના જ તમારા જીવનને રસિક બનાવે છે.’}}
૩. ‘તમારા દિલને કહેતા રહો કે યાતના, વેદના કે દુઃખનો ડર, વાસ્તવિક દુઃખ કરતાં વધુ ખરાબ હોય છે.’ (માટે જ ડર કે આગે જીત હૈ.)
{{hi|1.25em|૩. ‘તમારા દિલને કહેતા રહો કે યાતના, વેદના કે દુઃખનો ડર, વાસ્તવિક દુઃખ કરતાં વધુ ખરાબ હોય છે.’ (માટે જ ડર કે આગે જીત હૈ.)}}
૪. ‘જીવનનાં સાદાં સત્યો અને સરળ વસ્તુઓ જ ઘણી અસાધારણ હોય છે અને શાણા માણસો જ તેને જોઈ, સમજી શકતા હોય છે.’
{{hi|1.25em|૪. ‘જીવનનાં સાદાં સત્યો અને સરળ વસ્તુઓ જ ઘણી અસાધારણ હોય છે અને શાણા માણસો જ તેને જોઈ, સમજી શકતા હોય છે.’}}
આવાં અવતરણોમાં આ પુસ્તકનું હાર્દ રહેલું છે, જે સ્વપ્નની શક્તિ, ડરને જીતવાનું મહત્ત્વ અને સાદગીમાં રહેલું સૌંદર્ય વાચકને સમજાવે છે.
{{Gap}}આવાં અવતરણોમાં આ પુસ્તકનું હાર્દ રહેલું છે, જે સ્વપ્નની શક્તિ, ડરને જીતવાનું મહત્ત્વ અને સાદગીમાં રહેલું સૌંદર્ય વાચકને સમજાવે છે.
</poem>

Navigation menu