Thus Spoke Zarathustra: Difference between revisions

(Created page with "__NOTOC__   {{fine|‘એકત્ર' સંકલિત શ્રેણી }} frameless|center  {{large|વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ}}

{{BookCover |cover_image = File:Thus Spoke Zarathustra cover.jpg |title = Thus Spo...")

(3 intermediate revisions by the same user not shown)
Line 71: Line 71:
== મુખ્ય બિંદુઓ :==
== મુખ્ય બિંદુઓ :==

{{hi|1,25em|૧ . સુપરમેન/ઓવરમેન : એવો માનવી, જે પરંપરાગત નૈતિકતા અને સામજિક ધારા-ધોરણોને અતિક્રમી જાય અને માનવજાતના અંતિમ ધ્યેયનું પ્રતિનિધિત્વ કરે,-આત્મખોજ અને વ્યક્તિની આંતરિક મહાનતાને ઉજાગર કરે... નિત્શેનો આ Ubermenschનો ખ્યાલ છે.}}
{{hi|1.25em|૧ . સુપરમેન/ઓવરમેન : એવો માનવી, જે પરંપરાગત નૈતિકતા અને સામજિક ધારા-ધોરણોને અતિક્રમી જાય અને માનવજાતના અંતિમ ધ્યેયનું પ્રતિનિધિત્વ કરે,-આત્મખોજ અને વ્યક્તિની આંતરિક મહાનતાને ઉજાગર કરે... નિત્શેનો આ Ubermenschનો ખ્યાલ છે.}}
{{hi|1,25em|૨ . શાશ્વતીનું પુનરાવર્તન : નવલકથાનું આ કેન્દ્રવર્તી થીમ છે. આપણા જીવનની પ્રત્યેક ક્ષણ અનંતકાળ સુધી પુનરાવર્તિત થનારી હોય છે. તેથી નિત્શે વાચકોને પડકાર આપે છે કે તમે એવી રીતે જીવો કે જાણે તમે તે ક્ષણને re-Live કરતા હો, તમારા દરેક કાર્યના મૂલ્ય અને અર્થને પ્રશ્ન કરતા રહો.}}
{{hi|1.25em|૨ . શાશ્વતીનું પુનરાવર્તન : નવલકથાનું આ કેન્દ્રવર્તી થીમ છે. આપણા જીવનની પ્રત્યેક ક્ષણ અનંતકાળ સુધી પુનરાવર્તિત થનારી હોય છે. તેથી નિત્શે વાચકોને પડકાર આપે છે કે તમે એવી રીતે જીવો કે જાણે તમે તે ક્ષણને re-Live કરતા હો, તમારા દરેક કાર્યના મૂલ્ય અને અર્થને પ્રશ્ન કરતા રહો.}}
{{hi|1,25em|૩. શક્તિ-સામર્થ્યની ઈચ્છા : એ માનવજીવનનું ચાલક બળ છે. દરેક વ્યક્તિને સ્વ-શક્તિમાન થવાની અને બીજા ઉપર પ્રભાવક બનવાની ઈચ્છા હોય છે, અન્યનાં કાર્યો અને નિર્ણયો પોતાની ઈચ્છા મુજબનાં હોય એવી ઝંખના રહે છે.}}
{{hi|1.25em|૩. શક્તિ-સામર્થ્યની ઈચ્છા : એ માનવજીવનનું ચાલક બળ છે. દરેક વ્યક્તિને સ્વ-શક્તિમાન થવાની અને બીજા ઉપર પ્રભાવક બનવાની ઈચ્છા હોય છે, અન્યનાં કાર્યો અને નિર્ણયો પોતાની ઈચ્છા મુજબનાં હોય એવી ઝંખના રહે છે.}}
{{hi|1,25em|૪. ધર્મની આલોચના : આ નવલકથા સુગ્રથિત ધર્મનાં માળખા-માન્યતા અને પરંપરાગત નૈતિકતાની આલોચનાત્મક તપાસ કરે છે. જરથુષ્ટ્ર પૂર્વસ્થાપિત ધાર્મિક માન્યતાઓને પડકારે છે અને તેને બદલે આધ્યાત્મિકતાના જીવન સંવર્ધક અને વધુ વૈયક્તિક પાસાંનું અનુસરણ કરવાનું પ્રબોધે છે.}}
{{hi|1.25em|૪. ધર્મની આલોચના : આ નવલકથા સુગ્રથિત ધર્મનાં માળખા-માન્યતા અને પરંપરાગત નૈતિકતાની આલોચનાત્મક તપાસ કરે છે. જરથુષ્ટ્ર પૂર્વસ્થાપિત ધાર્મિક માન્યતાઓને પડકારે છે અને તેને બદલે આધ્યાત્મિકતાના જીવન સંવર્ધક અને વધુ વૈયક્તિક પાસાંનું અનુસરણ કરવાનું પ્રબોધે છે.}}
{{hi|1,25em|૫. The Last Man : ‘છેવાડાનો માનવી.’ : સાધારણતા-સરેરાશપણાને શરણે જતો અને સુસંગતતા કે સંવાદિતાભર્યા સમાજનું પ્રતિનિધિત્વ કરતો હોય એવી વિભાવના નિત્શેએ વિકસાવી છે. સ્વ-સંતોષ અને વૈયક્તિકતાના વ્યયના ભયસ્થાનો સામે ચેતવણીરૂપ આ ખ્યાલ છે.}}
{{hi|1.25em|૫. The Last Man : ‘છેવાડાનો માનવી.’ : સાધારણતા-સરેરાશપણાને શરણે જતો અને સુસંગતતા કે સંવાદિતાભર્યા સમાજનું પ્રતિનિધિત્વ કરતો હોય એવી વિભાવના નિત્શેએ વિકસાવી છે. સ્વ-સંતોષ અને વૈયક્તિકતાના વ્યયના ભયસ્થાનો સામે ચેતવણીરૂપ આ ખ્યાલ છે.}}

== નોંધનીય અવતરણો :==
== નોંધનીય અવતરણો :==

{{hi|1,25em|૧. ‘ભગવાન મરી ગયો છે. ભગવાન મરેલો રહે છે અને આપણે જ એને મારી નાખ્યો છે. આપણે બધા ખૂનીઓના ખૂની છીએ. આપણે આપણી જાતનો સામનો કેવી રીતે કરીશું? બોલો?’}}
{{hi|1.25em|૧. ‘ભગવાન મરી ગયો છે. ભગવાન મરેલો રહે છે અને આપણે જ એને મારી નાખ્યો છે. આપણે બધા ખૂનીઓના ખૂની છીએ. આપણે આપણી જાતનો સામનો કેવી રીતે કરીશું? બોલો?’}}
{{hi|1,25em|૨. ‘મનુષ્ય એક દોરડું છે, જે પશુ અને સુપરમેનને બાંધેલું છે, અને નીચે ઊંડી ખીણ છે.’}}
{{hi|1.25em|૨. ‘મનુષ્ય એક દોરડું છે, જે પશુ અને સુપરમેનને બાંધેલું છે, અને નીચે ઊંડી ખીણ છે.’}}
{{hi|1,25em|૩. ‘જે સૌથી ઊંચા પર્વત પર ચઢીને હસે છે, તે સાચા કે કાલ્પનિક કોઈપણ ભયને, કરુણાંતિકાને હસી કાઢે છે.’}}
{{hi|1.25em|૩. ‘જે સૌથી ઊંચા પર્વત પર ચઢીને હસે છે, તે સાચા કે કાલ્પનિક કોઈપણ ભયને, કરુણાંતિકાને હસી કાઢે છે.’}}
{{hi|1,25em|૪. ‘હું તમને overman થવાનું શીખવું છું. Man એટલે એવું કંઈક જે જીતાવું જોઈએ. તેને જીતવા માટે તમે શું પ્રયાસ કર્યા છે, મિત્રો?’}}
{{hi|1.25em|૪. ‘હું તમને overman થવાનું શીખવું છું. Man એટલે એવું કંઈક જે જીતાવું જોઈએ. તેને જીતવા માટે તમે શું પ્રયાસ કર્યા છે, મિત્રો?’}}
{{hi|1,25em|૫. ‘જીવવું એટલે જ (દુઃખ-પીડા) સહન કરવું. અને ટકી રહેવું એટલે એ દુઃખમાં પણ કંઈક અર્થ શોધવો.’}}
{{hi|1.25em|૫. ‘જીવવું એટલે જ (દુઃખ-પીડા) સહન કરવું. અને ટકી રહેવું એટલે એ દુઃખમાં પણ કંઈક અર્થ શોધવો.’}}
{{hi|1,25em|૬. ‘પ્રત્યેક ખરેખરા માણસમાં એક બાળક છૂપાયેલું છે અને તેને રમવાનું મન થાય છે.’}}
{{hi|1.25em|૬. ‘પ્રત્યેક ખરેખરા માણસમાં એક બાળક છૂપાયેલું છે અને તેને રમવાનું મન થાય છે.’}}
{{hi|1,25em|૭. ‘હજી પણ દરેકનામાં એક પ્રકારની અતંત્રતા, અવ્યવસ્થા રહેલી છે, જે ડાન્સીંગ સ્ટારને જન્મ આપવા સક્ષમ હોય છે.’}}
{{hi|1.25em|૭. ‘હજી પણ દરેકનામાં એક પ્રકારની અતંત્રતા, અવ્યવસ્થા રહેલી છે, જે ડાન્સીંગ સ્ટારને જન્મ આપવા સક્ષમ હોય છે.’}}
{{hi|1,25em|૮. ‘તમે તમારા સ્વને, તમારી જ આગમાં સળગાવવા માટે તૈયાર હોવા જોઈએ: જો, ‘તમે’ એકવાર રાખ નહિ બનશો, તો ‘નવા’ કેવી રીતે ઉદિત થશો?’}}
{{hi|1.25em|૮. ‘તમે તમારા સ્વને, તમારી જ આગમાં સળગાવવા માટે તૈયાર હોવા જોઈએ: જો, ‘તમે’ એકવાર રાખ નહિ બનશો, તો ‘નવા’ કેવી રીતે ઉદિત થશો?’}}
{{hi|1,25em|૯. ‘આપણે જેટલા ઊંચા જઈશું, તેટલા, જેઓ ઊડી શકતા નથી તેમની નજરોમાં નાના દેખઈશું’}}
{{hi|1.25em|૯. ‘આપણે જેટલા ઊંચા જઈશું, તેટલા, જેઓ ઊડી શકતા નથી તેમની નજરોમાં નાના દેખઈશું’}}
{{hi|1,25em|૧૦. ‘આત્મહત્યાનો વિચાર મોટો સમાધાનકારી છે, જેના દ્વારા વ્યક્તિ ઘણી કાલરાત્રિઓને વિટંબણાઓને વળોટી જાય છે.’}}
{{hi|1.75em|૧૦. ‘આત્મહત્યાનો વિચાર મોટો સમાધાનકારી છે, જેના દ્વારા વ્યક્તિ ઘણી કાલરાત્રિઓને વિટંબણાઓને વળોટી જાય છે.’}}
{{hi|1,25em|૧૧. ‘એકવાર તમે જાગૃતિમાં, સભાનતામાં આવી ગયા ને, પછી તમે સદાકાળ જાગૃતિમાં જ રહેવાના છો, એ નક્કી!’}}
{{hi|1.75em|૧૧. ‘એકવાર તમે જાગૃતિમાં, સભાનતામાં આવી ગયા ને, પછી તમે સદાકાળ જાગૃતિમાં જ રહેવાના છો, એ નક્કી!’}}
{{hi|1,25em|૧૨. ‘જે આપણને હણી શકતું નથી, તે આપણને વધુ સામર્થ્યવાન, બળવાન બનાવે છે.’}}
{{hi|1.75em|૧૨. ‘જે આપણને હણી શકતું નથી, તે આપણને વધુ સામર્થ્યવાન, બળવાન બનાવે છે.’}}
{{hi|1,25em|૧૩. ‘જે કોઈ રાક્ષસ(દુષ્ટતા)ની સામે લડવા મેદાને પડે છે, તેણે એ ધ્યાનમાં રાખવાનું છે કે ક્યાંક પોતે પણ રાક્ષસ(દુષ્ટ)ન બની જાય. અને જો તમે ઊંડી ખીણ તરફ લાંબો વખત જોયા કરશો, તો ખીણ પણ તમારા તરફ પરત જોતી દેખાશે.’}}
{{hi|1.75em|૧૩. ‘જે કોઈ રાક્ષસ(દુષ્ટતા)ની સામે લડવા મેદાને પડે છે, તેણે એ ધ્યાનમાં રાખવાનું છે કે ક્યાંક પોતે પણ રાક્ષસ(દુષ્ટ)ન બની જાય. અને જો તમે ઊંડી ખીણ તરફ લાંબો વખત જોયા કરશો, તો ખીણ પણ તમારા તરફ પરત જોતી દેખાશે.’}}
{{hi|1,25em|૧૪. ‘હું એક જંગલ છું અને ગાઢ વૃક્ષોની રાત્રિ છું, પણ જે મારી અંધિયારી પ્રગાઢતાથી ડરતો નથી, તેને મારી પ્રગાઢતામાં ફૂલો ભરેલી ડાળીઓ નજરમાં આવશે.’}}
{{hi|1.75em|૧૪. ‘હું એક જંગલ છું અને ગાઢ વૃક્ષોની રાત્રિ છું, પણ જે મારી અંધિયારી પ્રગાઢતાથી ડરતો નથી, તેને મારી પ્રગાઢતામાં ફૂલો ભરેલી ડાળીઓ નજરમાં આવશે.’}}
{{hi|1,25em|૧૫. ‘પ્રત્યેક સુંદર અને મહાન કળાનું સારતત્ત્વ છે: આભારવશતા !’}}
{{hi|1.75em|૧૫. ‘પ્રત્યેક સુંદર અને મહાન કળાનું સારતત્ત્વ છે: આભારવશતા !’}}
{{hi|1,25em|૧૬. ‘સંગીત ને સૂર વિનાની જિંદગી એ ભૂલભરેલી જિંદગી છે.’}}
{{hi|1.75em|૧૬. ‘સંગીત ને સૂર વિનાની જિંદગી એ ભૂલભરેલી જિંદગી છે.’}}
{{hi|1,25em|૧૭. ‘પ્રેમની કમી નહિ, પણ મૈત્રીની કમી લગ્નજીવનને દુઃખી બનાવી દે છે.’}}
{{hi|1.75em|૧૭. ‘પ્રેમની કમી નહિ, પણ મૈત્રીની કમી લગ્નજીવનને દુઃખી બનાવી દે છે.’}}
{{hi|1,25em|૧૮. ‘જે દિવસે તમે એકપણ વાર નાચ્યા નથી, નાચી ઊઠ્યા નથી, નૃત્ય નથી કર્યું. તે દિવસે નકામો ગયેલો ગણજો.’}}
{{hi|1.75em|૧૮. ‘જે દિવસે તમે એકપણ વાર નાચ્યા નથી, નાચી ઊઠ્યા નથી, નૃત્ય નથી કર્યું. તે દિવસે નકામો ગયેલો ગણજો.’}}
{{hi|1,25em|૧૯. ‘જે માણસ ‘જીવવું શા માટે’ એમ પૂછી શકે છે, તેની પાસે ‘જીવવું કેવી રીતે’ના રસ્તાઓ પણ હોય છે.’}}
{{hi|1.75em|૧૯. ‘જે માણસ ‘જીવવું શા માટે’ એમ પૂછી શકે છે, તેની પાસે ‘જીવવું કેવી રીતે’ના રસ્તાઓ પણ હોય છે.’}}
{{hi|1,25em|૨૦. ‘પોતાની જાતિ કે સમાજથી અંજાયા વિના પ્રભાવમુક્ત રહેવાને માટે વ્યક્તિએ હંમેશા મથવું પડે છે. જો તમે એવો પ્રયાસ કરો છો, તો તમારે ઘણીવાર એકલા પડી ગયાનો અનુભવ પણ કરવો પડે; ક્યારેક ભય પણ લાગે, પરંતુ તમને તમારા સ્વ-ના, તમારી જાતના માલિક બનવામાં એટલી કિંમત ચૂકવવી પડે તો તે કાંઈ વધુ નથી.’}}
{{hi|1.75em|૨૦. ‘પોતાની જાતિ કે સમાજથી અંજાયા વિના પ્રભાવમુક્ત રહેવાને માટે વ્યક્તિએ હંમેશા મથવું પડે છે. જો તમે એવો પ્રયાસ કરો છો, તો તમારે ઘણીવાર એકલા પડી ગયાનો અનુભવ પણ કરવો પડે; ક્યારેક ભય પણ લાગે, પરંતુ તમને તમારા સ્વ-ના, તમારી જાતના માલિક બનવામાં એટલી કિંમત ચૂકવવી પડે તો તે કાંઈ વધુ નથી.’}}