Ggb: Difference between revisions

Jump to navigation Jump to search
19,710 bytes added ,  23 May
no edit summary
No edit summary
No edit summary
(31 intermediate revisions by 2 users not shown)
Line 12: Line 12:

{{color|red|'''ભૂમિકા'''}}

એકત્ર ફાઉન્ડેશન થકી ગુજરાતી સાહિત્યને ઓનલાઇન મૂકી આપવાની સફળ જહેમત બાદ અમે એક નવું સાહસ કરવા જઈ રહ્યા છીએ – દુનિયાભરનાં જુદા જુદા વિષયનાં હાલનાં શ્રેષ્ઠ પુસ્તકો સંક્ષેપમાં ગુજરાતી વાચક સુધી પહોંચાડવાનું સાહસ. પોતપોતાના  ક્ષેત્રના આગળપડતા વિચારકોએ લખેલાં આ પુસ્તકો સાહિત્ય, સંસ્કૃતિ અને ઇતિહાસથી માંડીને વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી જેવા વિવિધ વિષયોની સચોટ, વિશ્વસનીય ઝલક આપે છે. આજે જ્યારે હાથવગી માહિતીથી તૃપ્ત થઈ જવાનું વલણ છે અને અભિપ્રાયો, તારણો અને ઉપરછલ્લાં વર્ણનોનો મારો થઈ રહ્યો છે ત્યારે દુનિયાને ખરે જ સમજવી હોય તો જ્ઞાનનો પાયો નક્કર જોઈએ અને આવું નક્કર જ્ઞાન સરળતાથી ઉપલબ્ધ નથી હોતું. આવાં પુસ્તકોના સારાંશ તે ખોટ પૂરશે એવી અમને ખાતરી  છે. સામાન્ય વાચકને ધ્યાનમાં રાખીને કાળજીપૂર્વક પસંદ કરાયેલા વિશિષ્ટ વિષયોનો આ ગુચ્છ અનેક વિષયોના સંકુલ વિચારો સમજવા માટેનો દરવાજો ખોલી આપશે.

સાહિત્ય, ઇતિહાસ, શિક્ષણ, વિજ્ઞાન, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન, અર્થશાસ્ત્ર જેવી જ્ઞાનની સતત વિસ્તરતી શાખાઓ, વ્યક્તિત્વ વિકાસ, ઉત્સાહવર્ધક અને પ્રેરણાપોષક વાતો, ઉત્પાદકતાવર્ધન, ટૅક્નૉલૉજી અને ભવિષ્યની વાતોથી દુનિયા સતત ઉત્ક્રાંત થઈ રહી છે ત્યારે જ્ઞાન અને ડહાપણનો આ ખજાનો આપણો માર્ગદર્શક બની શકે તેમ છે; પણ ભાષાની મર્યાદાને કારણે આ કીમતી જ્ઞાન-ખજાના સુધી બધા ગુજરાતી વાચક વંચિત રહી જવા પામે છે. પણ ‘ગ્લોબલ ગુજરાતી બુકશેલ્ફ’ નીવડેલાં પુસ્તકોનું સત્ત્વ ગુજરાતીઓ માટે લાવીને તે ખાઈ પૂરશે.

આજના  ગુજરાતી વાચકોને ખાસ ધ્યાનમાં રાખીને આ નવીન પ્રકલ્પ દુનિયાભરનાં જુદાં જુદાં ક્ષેત્રનાં શ્રેષ્ઠ પુસ્તકોના સંક્ષેપનો સંચય ઊભો કરવા પ્રયત્નશીલ છે. આ સંચયમાં સાહિત્યનાં મોતી, ઐતિહાસિક દસ્તાવેજ, શિક્ષણના વૈશ્વિક પ્રવાહો, વિજ્ઞાનના આવિષ્કાર, મનોવિજ્ઞાનની અંતર્દૃષ્ટિ, દર્શનની વિચારણાઓ, અર્થશાસ્ત્રના સિદ્ધાંતો, વિચારોત્તેજક અને વ્યક્તિત્વવિકાસની માર્ગદર્શિકાઓ, ઉત્સાહવર્ધક–પ્રેરણાપોષક લખાણ, ઉત્પાદકતા વધારવાની ચાવીઓ તથા તકનિકીનાં અન્વેષણો અને આવતીકાલની દુનિયા… જેવા વિષયો હશે.

આ અનુવાદના પ્રકલ્પને કુશળ એવાં ગુજરાતી તથા અંગ્રેજી એમ બેઉ ભાષાના નિષ્ણાતોનો સહયોગ સાંપડ્યો છે. જેથી મૂળ કૃતિનાં સત્ત્વ અને ઊંડાણ ઝીલવાની સાથે સાથે સામાન્ય ગુજરાતી વાચકને સમજાય તેવી પ્રવાહિતાવાળા અનુવાદ મળવાના છે. ચિત્તાકર્ષક વર્ણનો, ખળભળાવી નાખનારા વિચાર અને વ્યક્તિને બદલી નાખનારું જ્ઞાન જેમાં હોય તેવાં પ્રભાવી નૉન-ફિક્શન પુસ્તકોનું રસાળ વાંચન પૂરું પાડવું તે આ પ્રકલ્પનો ઉદ્દેશ છે.

માનવીય સમજણનાં વિવિધ પાસાં જોતાં જઈને પોતાનાં જ્ઞાન-સમજની ક્ષિતિજો વિસ્તારવા ઇચ્છતા ગુજરાતી વાચક માટેનો આ ‘ગ્લોબલ ગુજરાતી બુકશેલ્ફ' બૌદ્ધિકવિકાસ અને આંતરિક સમૃદ્ધિનું વાહક બની શકે. અનુવાદની શક્તિ વડે આ પ્રકલ્પ વાચકને પોતાના માટે નવા વિષય ખોજવા, પોતાની ધારણાઓ પડકારવા અને આધુનિક સમયનાં પડકાર ઝીલી આ સમયના ફેરફારો અપનાવવા સક્ષમ બનાવવા ધારે છે. સર્વાંશે આ પ્રકલ્પ ગુજરાતી વાચક સામે જ્ઞાનની બારી ખોલી આપશે, જેથી એ ઘેર બેઠાં જ્ઞાન-વિજ્ઞાનની વૈશ્વિક સફર ખેડી શકશે.

તો આવો! '''‘ગ્રંથસાર'''' જ્યારે આધુનિક ગુજરાતી વાચક માટે તેના વ્યક્તિગત અને બૌદ્ધિકવિકાસ પર અસર કરે તેવાં, મંત્રમુગ્ધ કરનારાં, જુદાં જુદાં ક્ષેત્રનાં શ્રેષ્ઠ પુસ્તકો આપીને જ્ઞાનના દરવાજા ખોલી રહ્યું છે ત્યારે આ નવજાગૃતિની યાત્રામાં આપ પણ જોડાવ તેવી આશા છે.

{{Right|'''— અતુલ રાવલ'''}}

Line 22: Line 44:

{|style="border-right:૦px #000 solid;width:100%;padding-right:0.5em;"
{|style="border-right:૦px #000 solid;width:100%;padding-right:0.10em;"

|align=center|[[File:Talk Like TED-title.jpg|150px|center|link=Talk Like Ted]]
|align=center|[[File:Talk Like TED-title.jpg|150px|center|link=Talk Like Ted]]
Line 51: Line 73:
|align=center|'''[[Outliers|મૂઠીઊંચેરા માનવીઓ]]'''

જગથી જુદેરા ને મૂઠીઊંચેરા
માનવીઓની સાફલ્યગાથા
|align=center|'''[[Outliers|મૂઠીઊંચેરા માનવીઓ]]'''

જગથી જુદેરા ને મૂઠીઊંચેરા
માનવીઓની સાફલ્યગાથા

|align=center|[[File:101 Essays That Will Change-title.jpg|center|170px|link=101 Essays that will change the way you think…]]
|align=center|[[File:Big Magic book cover.jpg|center|170px|link=Big Magic]]
|align=center|[[File:Deep Work cover.jpg|center|170px|link=Deep Work]]

|align=center|'''[[101 Essays that will change the way you think…|તમારી વિચાર તરેહને બદલી નાખનારા ૧૦૧ નિબંધો..]]'''

જીવન-પરિવર્તક તત્ત્વજ્ઞાન
વિષયક ચિંતન
|align=center|'''[[Big Magic|બિગ મેજિક]]'''

ડરની પેલે પાર, રચનાત્મક
જીવન જીવવાની કળા
|align=center|'''[[Deep Work|ડીપ વર્ક]]'''

વિક્ષેપો વચ્ચે
એકાગ્ર થવાની વિધિ

|align=center|[[File:Mindset cover.jpg|150px|center|link=Mindset]]
|align=center|[[File:The Courage to be Disliked-Cover.jpg|150px|center|link=The Courage to be Disliked]]
|align=center|[[File:Think Like a Monk cover.jpg|150px|center|link=THINK LIKE A MONK]]

|align=center|'''[[Mindset|માઈન્ડસેટ]]'''

સફળતાનું નવું મનોવિજ્ઞાન

|align=center|'''[[The Courage to be Disliked|નાપસંદ હોવાનું સાહસ]]'''

જીવનમાં પરિવર્તન અને અસલી
આનંદ લાવવાની જાપાનીસ પદ્ધતિ
|align=center|'''[[THINK LIKE A MONK|સાધુની જેમ વિચારીએ]]'''

મગજને શાંતિ અને ઉદ્દેશ
માટેની રોજિંદી તાલિમ

|align=center|[[File:Who Moved My Cheese cover.jpg|150px|center|link=Who Moved My Cheese?]]
|align=center|[[File:12 Rules for Life Front Cover.jpg|150px|center|link=12 Rules For Life]]
|align=center| [[File:Bill bryson a short history title.jpg|150px|center|link=The Psychology of Money]]

|align=center|'''[[Who Moved My Cheese?|હૂ મૂવ્ડ માય ચીઝ? ]]'''

તમારા જીવન અને કામમાં પરિવર્તનોનો
સામનો કરવાની એક અદ્‌ભુત રીત
|align=center|'''[[12 Rules For Life|જીવનના ૧૨ નિયમો ]]'''

અરાજકતા નિવારણના ઉપાય

|align=center|'''[[The Psychology of Money|પૈસા અંગેની આપણી માનસિકતા  ]]'''

સંપત્તિ, લોભ અને સુખ-સમૃદ્ધિ
અંગે હંમેશનું માર્ગદર્શન

|align=center|[[File:The Four Agreements - Book Cover.jpg|150px|center|link=The Four Agreements]]
|align=center|[[File:The Alchemist - Book Cover.jpg|150px|center|link=The Alchemist]]
|align=center| [[File:The Art of War cover.jpg|150px|center|link=The Art of War]]

|align=center|'''[[The Four Agreements|ચાર કરાર.....જાત સાથેની ચાર સમજૂતી.]]'''

વ્યક્તિગત મુક્તિની ટૉલ્ટેક માર્ગદર્શિકા
|align=center|'''[[The Alchemist|રસાયણશાસ્ત્રી]]'''

સ્વપ્ન, ભાગ્ય અને કાલાતીત પ્રજ્ઞા તરફની
Alchemist - રસાયણશાસ્ત્રીની યાત્રા.
|align=center|'''[[The Art of War|યુદ્ધકૌશલ્ય અથવા યુદ્ધકળા]]'''

રાજકારણ, બીઝનેસ અને દૈનિક જીવન
માટેની ઉમદા સૈન્ય વ્યૂહરચના

Line 64: Line 122:

{|style="border-right:૦px #000 solid;width:100%;padding-right:0.5em;"
{|style="border-right:૦px #000 solid;width:100%;padding-right:0.10em;"

|align=center|[[File:At The Existentialist Café-Title.jpg|center|170px|link=At The Existentialist Café]]
|align=center|[[File:At The Existentialist Café-Title.jpg|center|170px|link=At The Existentialist Café]]
Line 72: Line 130:
|align=center|'''[[At The Existentialist Café|અસ્તિત્વવાદનો ઉદય- એક કેફેમાંથી ]]'''

મુક્તિ, અસ્તિત્વ (હોવાપણું), અને
જરદાલુ કોકટેલ
|align=center|'''[[At The Existentialist Café|અસ્તિત્વવાદનો ઉદય- એક કેફેમાંથી ]]'''

મુક્તિ, અસ્તિત્વ (હોવાપણું), અને
જરદાલુ કોકટેલ
|align=center|'''[[The Prophet|વિદાય વેળાએ પયગંબરનો જીવન-સંદેશ]]'''

જીવનના સૌંદર્ય અને માનવીય પરિસ્થિતિ અંગે
ગદ્ય-પદ્યાત્મક પયગંબરી બોધકથાઓ.
|align=center|'''[[The Prophet|વિદાય વેળાએ પયગંબરનો જીવન-સંદેશ]]'''

જીવનના સૌંદર્ય અને માનવીય પરિસ્થિતિ અંગે
ગદ્ય-પદ્યાત્મક પયગંબરી બોધકથાઓ.
|align=center|'''[[The Myth of Sisyphus|ધ સેકન્ડ સેક્સ]]'''

જીવનની અર્થહીનતાને જીવવા લાયક સાબિત
કરતી એક શાનદાર અસ્તિત્વવાદી કૃતિ
|align=center|'''[[The Myth of Sisyphus|સિસિફસનું મિથક]]'''

જીવનની અર્થહીનતાને જીવવા લાયક સાબિત
કરતી એક શાનદાર અસ્તિત્વવાદી કૃતિ

|align=center|[[File:On Being and Becoming-title.jpg|center|170px|link=On Being and Becoming]]
|align=center|[[File:Thus Spoke Zarathustra cover.jpg|center|170px|link=Thus Spoke Zarathustra cover.jpg]]
|align=center|

|align=center|'''[[On Being and Becoming|ઑન બીઇંગ ઍન્ડ બીકમિંગ]]'''

અસ્તિવવાદની ફિલોસોફીનો પરિચય સાથે
સુંદર જિંદગી જીવવાનો રસ્તો
|align=center|'''[[Thus Spoke Zarathustra|જરથુષ્ટ્રનાં બોધ વચન....]]'''

તમારી પૂર્વધારણાઓને પડકારે તેવી
કાલાતીત પ્રશિષ્ટ કૃતિ.
|align=center|

Line 83: Line 151:
{{rule|width=17.5em|style=background-color:red;border:0px solid black}}
{{rule|width=17.5em|style=background-color:red;border:0px solid black}}

Line 99: Line 165:

|align=center|[[File:Becoming-Title.jpg|center|170px|link=Becoming]]
|align=center|[[File:Becoming-Title.jpg|center|170px|link=Becoming]]
|align=center|
|align=center|[[File:Man’s Search for Meaning cover.jpg|150px|center|link=Man’s Search for Meaning]]
|align=center|
|align=center|[[File:Educated cover.jpg|center|170px|link=EDUCATED]]

|align=center|'''[[Becoming|બિકમિંગ]]'''

યુનાઈટેડ સ્ટેટ્સના ભૂતપૂર્વ ફર્સ્ટ લેડીના
પ્રેરણાદાયક, બલિષ્ઠ અને અંગત સંસ્મરણો.
|align=center|'''[[Becoming|બિકમિંગ]]'''

યુનાઈટેડ સ્ટેટ્સના ભૂતપૂર્વ ફર્સ્ટ લેડીના
પ્રેરણાદાયક, બલિષ્ઠ અને અંગત સંસ્મરણો.
|align=center|
|align=center|'''[[Man’s Search for Meaning|જીવનના અર્થની ખોજ]]'''

દ્વિતીય વિશ્વયુદ્ધ દરમ્યાન નાઝી યાતના
છાવણીમાં લેખકના ત્રાસદાયક અનુભવો.
|align=center|
|align=center|'''[[EDUCATED|શિક્ષિતા]]'''

ટેરા વેસ્ટોવરની સ્મરણગાથા

|align=center|[[File:The Kite Runner cover.jpg|center|170px|link=The Kite Runner]]
|align=center|[[File:Memoirs by Pablo Neruda-title.jpg|170px|link=The Complete Memoris]]
|align=center|[[File:The Immortal Life Of Henrietta Lacks-title.jpg|center|170px|link=The Immortal Life Of Henrietta Lacks]]

|align=center|'''[[The Kite Runner|કાઈટ રનર (પતંગ પકડનાર)]]'''

૧૯૭૦ના દાયકાના અફઘાનિસ્તાનની વિશ્વાસઘાત
અને વિમુક્તિની એક લાગણીસભર દાસ્તાન...
|align=center|'''[[The Complete Memoris|જીવન સંસ્મરણો - પાબ્લો નેરુદા ]]'''

ચીલીના કવિ, રાજદૂત અને રાજકારણી - પાબ્લો નેરુદાના
જીવન સંસ્મરણો એમનું આત્મકથાત્મક પુસ્તક
|align=center|'''[[The Immortal Life Of Henrietta Lacks|હેન્રીએટ્ટા લેક્સની અમર જીવનકથા]]'''

એક સ્ત્રીના રક્તકોષે, વૈજ્ઞાનિક વિચારણાને
સદાને માટે કેવી રીતે બદલી કાઢી ?

Line 119: Line 194:

{|style="border-right:૦px #000 solid;width:100%;padding-right:0.5em;"
{|style="border-right:૦px #000 solid;width:100%;padding-right:0.10em;"

|align=center|[[File:Sapiens-Title.jpg|center|170px|link=Sapiens]]
|align=center|[[File:Sapiens-Title.jpg|center|170px|link=Sapiens]]
Line 131: Line 206:
|align=center|[[File:The Silk Roads-title.jpg|center|150px|link=The Silk Roads]]
|align=center|[[File:The Silk Roads-title.jpg|center|150px|link=The Silk Roads]]
|align=center|[[File:The Tipping Point-title.jpg|center|150px|link=The Tipping Point]]
|align=center|[[File:The Tipping Point-title.jpg|center|150px|link=The Tipping Point]]
|align=center|[[File:War and Peace-title.jpg|center|150px|link=War and Peace]]

|align=center|'''[[The Silk Roads|ધ સિલ્ક રોડ્સ ]]'''

વૈશ્વિક વેપાર-વાણિજ્યના (રેશમ) માર્ગો
|align=center|'''[[The Tipping Point|ધ ટીપિંગ પોઈન્ટ ]]'''

નાની નાની વસ્તુઓ/વિચારો, કેવી રીતે બહુ મોટો તફાવત
પાડી દે છે? વ્યાપક પ્રસારનું સર્વોચ્ચ શિખર (ટીપીંગ પોઈન્ટ)
|align=center|'''[[War and Peace|યુદ્ધ અને શાંતિ ]]'''

નૈતિકતા, આધ્યાત્મિકતા અને માનવીય અનુભવો
પર આધારીત ટૉલ્સટોયની નવલકથા

|align=center|[[File:A Room of One's Own-Title.jpg|center|150px|link=A Room of One's Own]]
|align=center|[[File:India After Gandhi-cover.jpg|center|150px|link=India After Gandhi]]
|align=center|[[File:Bill bryson a short history title.jpg|center|150px|link=A Short History of Nearly Everything]]

|align=center|'''[[A Room of One's Own|મારો પોતાનો ઓરડો, એ મારી પોતાની દુનિયા]]'''

એક આવશ્યક સાહિત્યિક અને નારીવાદી કથની
|align=center|'''[[India After Gandhi|ગાંધીજી પછીનું ભારત.]]'''

દુનિયાની સૌથી મોટી
લોકશાહીનો ઇતિહાસ
|align=center|'''[[A Short History of Nearly Everything|લગભગ બધી વસ્તુઓનો સંક્ષિપ્ત ઇતિહાસ]]'''

આ સૃષ્ટિ કેવી રીતે રચાઈ, અને આજે
આપણે આ તબક્કે કેવી રીતે પહોંચ્યા છીએ?

|align=center|[[File:The-Communist-Manifesto.jpg|center|150px|link=The Communist Manifesto]]
|align=center|
|align=center|
|align=center|

|align=center|'''[[The Silk Roads|ધ સિલ્ક રોડ્સ ]]'''

વૈશ્વિક વેપાર-વાણિજ્યના (રેશમ) માર્ગો
|align=center|'''[[The Communist Manifesto|સામ્યવાદનું ઘોષણાપત્ર ]]'''

કાર્લ માર્ક્સ અને ફ્રેડરિક એંજલ્સ કૃત
સામ્યવાદનું ઘોષણાપત્ર
|align=center|'''[[The Tipping Point|ધ ટીપિંગ પોઈન્ટ ]]'''

નાની નાની વસ્તુઓ/વિચારો, કેવી રીતે બહુ મોટો તફાવત
પાડી દે છે?વ્યાપક પ્રસારનું સર્વોચ્ચ શિખર (ટીપીંગ પોઈન્ટ)
|align=center|
|align=center|
|align=center|

Line 149: Line 241:

{|style="border-right:૦px #000 solid;width:100%;padding-right:0.5em;"
{|style="border-right:૦px #000 solid;width:100%;padding-right:0.10em;"

|align=center|[[File:Creativity by Mihaly Csikszentmihalyi.jpg|center|170px|link=Creativity]]
|align=center|[[File:Creativity by Mihaly Csikszentmihalyi.jpg|center|170px|link=Creativity]]
|align=center|
|align=center|[[File:The Iliad cover.jpg|center|170px|link=THE ILIAD]]
|align=center| [[File:The Creative Act - Book Cover.jpg|center|170px|link=The Creative Act]]

|align=center|'''[[Creativity|સર્જનાત્મકતા ]]'''

શોધો અને આવિષ્કારોનું માનસશાસ્ત્ર
|align=center|'''[[THE ILIAD|ઇલિયડ]]'''

ટ્રોજન યુદ્ધના અંત અને એકિલસના
ક્રોધ ઉપરનું એક રોચક ગ્રીક મહાકાવ્ય.
|align=center|'''[[The Creative Act|એક સંગીતકારની નજરે સર્જનાત્મકતા]]'''

સર્જનાત્મક પ્રક્રિયા વિશે મ્યુઝીક પ્રોડ્યુસર
રીક રુબીનની આંતરદૃષ્ટિ.

|align=center|[[File:How to Read Literature Like a Professor - Book Cover.jpg|center|170px|link=How to Read Literature Like a Professor]]
|align=center|
|align=center|
|align=center|

|align=center|'''[[Creativity|સર્જનાત્મકતા ]]'''

શોધો અને આવિષ્કારોનું માનસશાસ્ત્ર
|align=center|'''[[How to Read Literature Like a Professor|અધ્યાપકની જેમ સાહિત્યવાચનની રીત]]'''

બે લાઈનોની વચ્ચેનું વાંચતા શીખવતું
જીવંત અને રસપ્રદ માર્ગદર્શન
|align=center|
|align=center|
|align=center|
|align=center|

Line 183: Line 284:

|align=center|[[File:Welcome to the Universe-title.jpg|center|170px|link=Homo Deus]]
|align=center|[[File:Welcome to the Universe-title.jpg|center|170px|link=Welcome to the Universe]]
|align=center|
|align=center|
|align=center|
|align=center|
Line 191: Line 292:
|align=center|
|align=center|

Line 212: Line 314:
|align=center|
|align=center|

Line 224: Line 327:

{|style="border-right:૦px #000 solid;width:100%;padding-right:0.5em;"
{|style="border-right:૦px #000 solid;width:100%;padding-right:0.10em;"

|align=center|[[File:Rich Dad Poor Dad.jpg|center|170px|link=Rich Dad, Poor Dad]]
|align=center|[[File:Rich Dad Poor Dad.jpg|center|170px|link=Rich Dad, Poor Dad]]
Line 234: Line 337:
|align=center|
|align=center|

Line 310: Line 412:
* [[12 Rules For Life | 12 Rules For Life]]
* [[12 Rules For Life | 12 Rules For Life]]
* [[Atomic Habits]]
* [[Atomic Habits]]
* [[101 Essays that will change the way you think…]]

Navigation menu