ચિત્રદર્શનો/કલાપીનો સાહિત્યદરબાર: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 17: Line 17:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|નક્ષત્રોમાં હું ચન્દ્રમા.}}
{{center|નક્ષત્રોમાં હું ચન્દ્રમા.}}
{{Block center|<poem>એ નક્ષત્રપતિની નક્ષત્રાવલિનાં દર્શને આજે જઈએ સાહિત્યના ગ્રહો, ઉપગ્રહો ને ઉગતા તારલાઓનાં ત્ય્હાં દર્શન થશે.
{{Poem2Open}}
એ નક્ષત્રપતિની નક્ષત્રાવલિનાં દર્શને આજે જઈએ સાહિત્યના ગ્રહો, ઉપગ્રહો ને ઉગતા તારલાઓનાં ત્ય્હાં દર્શન થશે.
કલાપીના સાહિત્યદરબારમાં હતી રાજકુમારીઓ ને હતા રાજકુમારો. એક હતી નાગરવેલ શી નમણી સુન્દરતાની વેલ. એક હતો કાન્ત—સકલ કાન્તિમત્તાનો ભક્ત એક હતો સર્વસંચારી સાહિત્યસ્વામી. એક હતો સિંહગર્જનાએ ગર્જતો સિંહનો બાળકો. જોબનઝૂલન્તાં હરણકાંઓ તો કંઈ કંઈ આવતાં ને જતાં. કલાપીના કલાપમાં અનેક સમાતાં.

કલાપીસાહિત્યદરબારનાં મહારાણી હતાં રમાબાકચ્છનાં કોડ ને રૂપ હતાં, ઉછળતી દેહછટા હતી, સિંહણસમો સીનો હતો. રમાબા હતાં જાજરમાન; ભલભલા કનેમાન મૂકાવે. આંખનાં આકર્ષણ પણ સિંહણઆંખડીનાં હતાં. એમના બોલ ન્હોતા ઝરતા, આજ્ઞાટંકાર થતા. ભજન ગાય ત્ય્હારે પડઘા પડતા. મહેમાનોની મહેમાની એ રમાધર્મ હ તો. નિર્ધારદૃઢતામાં અચળા સમું અચળત્વ, ભજનધૂનમાં રણકા સમો શબ્દગોરમ્ભો, રાજરમતમાં અવસર જીતતાં જાદુ રમાબાનાં હતાં. રાજદરબારીઓ એ સહુ જાણતા ને સર્વેયે રમાવશ વર્તતા. સ્વયં કલાપીને રમાનાં ગુરુત્વાકર્ષણ ઘટા પેરે ઘેરી વળતાં. આદ્યશક્તિની રમા કુંવરી હતીઃ પ્રતાપી, શક્તિશાલિની, જયકલગી વરેલી.

Line 36: Line 37:
નથી મેલ્યાં કંઈ ઘોડિયે ન્હાનાં બાળ રે,— સીબન્ધી ટુકડીને મોખરે ચ્હડી આશારામભાઈ વાવે ગયા, બ્હારવટિયાને પડકાર્યો કે વાલા! સોરઠના બ્હારવટિયા યે સિંહ જેવા સજ્જન હતા. વાલા નામેરીએ બન્ધૂક ન ચ્હડાવી, પણ પાર્થ સમો ઉત્તર વાળ્યોઃ ‘આશારામભાઈ! આપની સામે સામનો ન હોય. બીજો હોત તો ભાળી જાત. માન્યું’તું કે આશારામભાઈ છે તે મહેમાનીએ આવ્યા’તા. આ હાલ્યા, લ્યો રામરામ, જીવશું તો વળીક મળશું.’ વણરંજાડ્યે વાલો લાઠીની સીમ વળોટી ગયો. વાઘ સમોવડા મિયાણાઓ યે આશારામભાઈ ને એ અન્તર્ભાવે સન્માનતા. કલાપીને તો આશારામભાઈ વડીલપદે હતા.

કૉલેજિયન ગોઠિયાઓમાં બીજા હતા આણંદરાય દવે. આણંદરાય પણ કંઈક રજાઓ લાઠીમા માણતા. કલાપીનું કૉલેજજીવન કૉલેજિયનોની ઘટાઘેર વચ્ચે વીતતું. આસપાસ સાહિત્યનાં તેજ ઢોળાતાં. સંસ્કૃત હિન્દી ગુજરાતી ઇંગ્રેજી કવિતાની રમઝટ બોલતી. બપ્પોરે બપ્પોરે સાહિત્યવાંચન થતાં; નમતે પહોર ચ્હા–નાસ્તા લેવાતા; સ્હાંજે સ્હાંજે ટેનિસખેલ ખેલાતા. સહુ યૌવનની વસન્તમાં વિલાસતા. જોબનઝુલન્તા થનગનતા વછોરાઓમાં લાઠીનો રાજવીકવિ ઉછરતો. વણમાગ્યાં ને વણદીઠાં સાહિત્યામૃત ચોમેરથિ કલાપીઅન્તરમાં સીંચાતાં.

અને એ સકળ શારદમંડળની મધ્યે મહાલતો હતો કલાપી; કોડીલો, ભાવભર્યો, યૌવનઉભરાતો, નિજનું ભવિષ્ય વાંચતોઃ જાણે નક્ષત્રોમાંહિ ચન્દ્રમા. એનાં નયનોમાં કવિતા ચમકતી. શિલા જેવો દેહપાટ, સુદૃઢ સ્નાયુબન્ધો, ઈંટો જેવી માંસપેશીઓ, વિશાળું હૈયું, ભર્યો ભર્યો સીનોઃ મ્હોટેરા કહેવાતા ઘણાઓથી એ મ્હોટેરો હતો. રાજકાજ એને ગૌણ હતાં; સાહિત્યસૃજન એને પ્રધાન હતું. ક્‌ય્હારેક કવિતાવાદળીએ ચ્હડીને રમતો, તો ક્‌ય્હારેક નવલકથાની કલ્પનાકુંજોમાં ઘૂમતો. ક્‌ય્હારેક તત્ત્વજ્ઞાનને શોધતો પૃથ્વીપટોળામાં ઉતરતો, ક્‌ય્હારેક સંવાદોની શબ્દઘટાઓમાં સંચરતો. ક્‌ય્હારેક મહાકાવ્યને શિખરે બેસવાને ઝંપલાવતો. મયૂરપિચ્છમાંના સપ્ત રંગોની રેખાવલિઓના સમા એના માનસરંગોનાં ઇન્દ્રકિરણો ઉછળતાં. સાતે કિરણરંગો ગૂંથાઈ તેજકિરણ સરજાય છે એમ એની યે અનેક રંગરેખાઓ ગૂંથાઈ નિત્યતેજનો પ્રેમવર્ણ પ્રગટતો. બીજાઓ આયુષ્ય આદરે છે ત્ય્હારે એણે આયુષ્ય સંકેલ્યાં. વિધવિધના સાહિત્યહીરલાઓનો એ આકર્ષણસ્તંભ હતો, દિશાદિશામાંથી શારદસન્તાનોને આકર્ષી લાવતો અને પોતે પણ કોક ગેબી ગૂઢ અગોચર મહત્‌તત્ત્વથી આકર્ષાતો આકર્ષાતો આભના આરા ભણી પગલીઓ ભરતો. એની કલાપકલામાં વિધવિધના વાતા વાયુ ભરાતા. ક્‌ય્હારેક ઘડીક કલાકલાપ નમી જતો; ફન રાજછત્ર સમો અખંડ છત્રછાયા ઢાળતો. એની કલગી અણનમ હતી. એનો કંઠમરોડ માનવમનોહારી હતો. એનાં કલ્પનાનૃત્ય ચન્દ્રીનૃત્ય સમાં હતાં. દૃશ્યનાં એને આકર્ષણ હતાં એથી અદૃશ્યનાં અધિકાં આવતાં. ગેબની ગુફા ભણી કાળ એને દોરી જતો. એ જતો; જાણતો કે કાળમુખમાં આ પગલીઓ ભરૂં છું, ત્હો યે એ જતો. કોક સંકલ્પબળની નિર્બળતા કહેશે; કોક કુળપતિધર્મની ઉવેખના કહેશે, કોક રાજધર્મની પ્રમાદાવસ્થા કહેશેઃ એ સહુને એ આગન્તુક ધર્મ માનનો. આઘેઆઘેનો તદ્‌દૂરે તદ્વન્તિકે સમો કોક ધ્રુવતારલો પણ નીરખ્યો હતો ને એને ઝાલવાને તે જતો. જાગૃત અવસ્થામાં યે ક્‌ય્હારેક આ સ્વપ્નાવસ્થામાં ચાલતો. પૃથ્વીપાટે હરતાં ફરતાં યે તે અન્તર્વાસી હતો. દેહને એ પાર્થિવ માનતો, ક્ષણભંગુર કહેતો; અને ત્હો યે પૃથ્વીની પૂતળી માટે પછાડા ખાતો, મૂર્તિનો મોહ એની માનવતાની સાક્ષી પૂરે છે, રસતત્ત્વની ઉપાસના એના ચેતનભાવની અમીરી ઉદાત્તતા વર્ણવે છે. એના આયુષ્યનો ઉચ્ચાર હતો સૌન્દર્યની શોધ. એની અવિરામ નિત્ય બાંગ હતીઃ</poem>}}
અને એ સકળ શારદમંડળની મધ્યે મહાલતો હતો કલાપી; કોડીલો, ભાવભર્યો, યૌવનઉભરાતો, નિજનું ભવિષ્ય વાંચતોઃ જાણે નક્ષત્રોમાંહિ ચન્દ્રમા. એનાં નયનોમાં કવિતા ચમકતી. શિલા જેવો દેહપાટ, સુદૃઢ સ્નાયુબન્ધો, ઈંટો જેવી માંસપેશીઓ, વિશાળું હૈયું, ભર્યો ભર્યો સીનોઃ મ્હોટેરા કહેવાતા ઘણાઓથી એ મ્હોટેરો હતો. રાજકાજ એને ગૌણ હતાં; સાહિત્યસૃજન એને પ્રધાન હતું. ક્‌ય્હારેક કવિતાવાદળીએ ચ્હડીને રમતો, તો ક્‌ય્હારેક નવલકથાની કલ્પનાકુંજોમાં ઘૂમતો. ક્‌ય્હારેક તત્ત્વજ્ઞાનને શોધતો પૃથ્વીપટોળામાં ઉતરતો, ક્‌ય્હારેક સંવાદોની શબ્દઘટાઓમાં સંચરતો. ક્‌ય્હારેક મહાકાવ્યને શિખરે બેસવાને ઝંપલાવતો. મયૂરપિચ્છમાંના સપ્ત રંગોની રેખાવલિઓના સમા એના માનસરંગોનાં ઇન્દ્રકિરણો ઉછળતાં. સાતે કિરણરંગો ગૂંથાઈ તેજકિરણ સરજાય છે એમ એની યે અનેક રંગરેખાઓ ગૂંથાઈ નિત્યતેજનો પ્રેમવર્ણ પ્રગટતો. બીજાઓ આયુષ્ય આદરે છે ત્ય્હારે એણે આયુષ્ય સંકેલ્યાં. વિધવિધના સાહિત્યહીરલાઓનો એ આકર્ષણસ્તંભ હતો, દિશાદિશામાંથી શારદસન્તાનોને આકર્ષી લાવતો અને પોતે પણ કોક ગેબી ગૂઢ અગોચર મહત્‌તત્ત્વથી આકર્ષાતો આકર્ષાતો આભના આરા ભણી પગલીઓ ભરતો. એની કલાપકલામાં વિધવિધના વાતા વાયુ ભરાતા. ક્‌ય્હારેક ઘડીક કલાકલાપ નમી જતો; ફન રાજછત્ર સમો અખંડ છત્રછાયા ઢાળતો. એની કલગી અણનમ હતી. એનો કંઠમરોડ માનવમનોહારી હતો. એનાં કલ્પનાનૃત્ય ચન્દ્રીનૃત્ય સમાં હતાં. દૃશ્યનાં એને આકર્ષણ હતાં એથી અદૃશ્યનાં અધિકાં આવતાં. ગેબની ગુફા ભણી કાળ એને દોરી જતો. એ જતો; જાણતો કે કાળમુખમાં આ પગલીઓ ભરૂં છું, ત્હો યે એ જતો. કોક સંકલ્પબળની નિર્બળતા કહેશે; કોક કુળપતિધર્મની ઉવેખના કહેશે, કોક રાજધર્મની પ્રમાદાવસ્થા કહેશેઃ એ સહુને એ આગન્તુક ધર્મ માનનો. આઘેઆઘેનો તદ્‌દૂરે તદ્વન્તિકે સમો કોક ધ્રુવતારલો પણ નીરખ્યો હતો ને એને ઝાલવાને તે જતો. જાગૃત અવસ્થામાં યે ક્‌ય્હારેક આ સ્વપ્નાવસ્થામાં ચાલતો. પૃથ્વીપાટે હરતાં ફરતાં યે તે અન્તર્વાસી હતો. દેહને એ પાર્થિવ માનતો, ક્ષણભંગુર કહેતો; અને ત્હો યે પૃથ્વીની પૂતળી માટે પછાડા ખાતો, મૂર્તિનો મોહ એની માનવતાની સાક્ષી પૂરે છે, રસતત્ત્વની ઉપાસના એના ચેતનભાવની અમીરી ઉદાત્તતા વર્ણવે છે. એના આયુષ્યનો ઉચ્ચાર હતો સૌન્દર્યની શોધ. એની અવિરામ નિત્ય બાંગ હતીઃ
{{Poem2Close}}
{{center|પેદા થયો છું ઢૂંઢવા તુંને, સનમ!}}
{{center|પેદા થયો છું ઢૂંઢવા તુંને, સનમ!}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 55: Line 57:
પણ કેકારવમાંની કેકાવલિ મ્હને તો અધૂરીમધુરી લાગે છે. ત્હમને નથી લાગતી? કલાપીએ વિપ્રલંભ સ્નેહને ગાયો છે. સંયોગસ્નેહ ગાવાને તે રહ્યો નહિ. સ્નેહ એટલે માત્ર શું વિપ્રલંભ જ સ્નેહ? કલાપીને દૈવે આયુષ્ય અર્પ્યો હોત, શોભનાને પામ્યા પછી શોભનાનાં સ્નેહગીત ગાયાં હોત, તો ગુજરાતને સંયોગસ્નેહનો બીજો કેકારવગ્રન્થ મળત. પણ કાલિદાસે મેઘદૂતમાં અલકાવાસી યક્ષરાજનો વિપ્રલંભસ્નેહ એક જ ગાયો છે, યક્ષરાજનો સંયોગસ્નેહ ગાયો નથી. જગત્‌કવિતાના યે ગિરિગિરિવર જેવજેવડા ઢગલાઓ વિપ્રલંભસ્નેહના છે, થોડીક જ કાવ્યકુજો સંયોગસ્નેહની કાવ્યકુંજો છે. કવિકુલગુરુ કાલિદાસને પગલે કલાપી સંચર્યા છે, જગત્‌કવિતાની કેડીએ કેડીએ એ મોરલો વિચર્યો છે. એણે કહ્યું કે સ્થળ અને કાળ એટલે જ વિયોગ. સ્થળકાળભરી પૃથ્વીમાં વળી સ્નેહસંયોગ કેવા?

અને કલાપીનાં કીર્તિમન્દિરો ક્‌ય્હાં ક્‌ય્હાં છે? ગુજરાતે જ્ય્હાં જ્ય્હાં પ્રેમપિપાસુ હૈયાં છે, જ્ય્હાં જ્ય્હાં સુન્દરતાને શોધતા રસાત્માઓ છે, ત્ય્હાં ત્ય્હાં કલાપીનાં કીર્તિમન્દિરો છે કલાપીનો કેકારવ ને કલાપીનો વિરહ એ બે કાવ્ય સ્તંભો ઉપર કલાપી કવિનું કીર્તિતોરણ અમરવેલછાયું ઉભેલું છે. ગુજરાતીઓ સૌન્દર્યને શોધતાં થાકશે ત્ય્હારે એ કીર્તિતોરણ પડે તો કોણ જાણે! ત્ય્હાં સુધી તો કાળના વજ્રઘાવ એમાંનું અણુરેણુ યે ખેરવવે અસમર્થ છે.

એણે ગાયું છે કે
એણે ગાયું છે કે{{Poem2Close}}
અમે જોગી મહાવરવા, સ્મશાનો ઢૂંઢનારાઓ.
{{Block center|<poem>અમે જોગી મહાવરવા, સ્મશાનો ઢૂંઢનારાઓ.</poem>}}
{{Poem2Open}}
ચારેક વર્ષ ઉપરની જ વાત છે, અને કલાપીનગરીનું મહાજન એ જાણે છેઃ અમે દલપતપુત્રો લાઠીના સ્મશાનમાં કલાપીને ઢૂંઢવાને ગયા હતા તે આની આ વસન્તઋતુ હતી; લગ્નસરાની માંગલિક વરધો હતી; જાન જોડીને દલપતપુત્રો કલાપીનગરીએ આવ્યા હતા. ત્ય્હારે, લગ્ન તિથિના માંગળિક મધ્યાહ્‌ને, માથે સૂર્યદેવ તેજધારાઓ વર્ષતો હતો એ અવસરે, અમે ત્રણે યે દલપતપુત્રો અહીંના રાજસ્મશાનમાં ગયા હતા. કલાપીની દહેરીએ બેએક કલાકના ધામા નાખ્યા હતા, ઘેરા મયૂરકંઠે કેકારવમાંની ગઝલો લલકારી એને પોકાર્યો હતો. લાઠીના રાજસ્મશાનનાં ખાખ અને એ અસ્થિગઢમાં લગ્નતિથિએ કલાપીભક્ત દલપતસન્તાનોએ કલાપીને શોધ્યો હતો. દલપતઉદ્‌ગાયો એક મહામન્ત્ર ત્ય્હાં એણે વળી એકદા અમને સંભળાવ્યો કે સાહિત્ય પુણ્યવેલ છે, પાપવેલ નથી.

જજો; લાઠીના મહાજનો! ગુજરાતના સાહિત્યોપાસકો! કોક વાર ત્ય્હાં જજો તો સહી. કાન હશે ને સાંભળશો, હૈયું હશે ને ઝીલશો, તો આતમનિર્મળા થઈને આવશો. કેકારવનો કલાસ્વામી પુણ્યાત્મા હતો, પાપત્મા ન હતો.

Line 90: Line 93:
ત્રિભુ મંગળ ગાઈ એહનાં રસના ઘૂંટડા ભરે;
ત્રિભુ મંગળ ગાઈ એહનાં રસના ઘૂંટડા ભરે;
{{gap}}મારો અવધૂત નકલંક નજરે તરે એ જી.
{{gap}}મારો અવધૂત નકલંક નજરે તરે એ જી.
ઉત્તરાયન, સં. ૧૯૯૪</poem>}}
{{right|ઉત્તરાયન, સં. ૧૯૯૪}}</poem>}}

<center>૦</center>
<center>૦</center>