દસમો દાયકો – વર્ગીકૃત સૂચિ/વિવેચન વિભાગ/વાર્તા સમીક્ષા: Difference between revisions
(+1) |
(No difference)
|
Revision as of 02:17, 4 June 2024
વિવેચન વિભાગ
વાર્તા : સમીક્ષા
આઢ: પ્રગાઢ વાત્સલ્યપ્રેરિત પ્રતિમૂલ્યનો મહિમા (હર્ષદ ત્રિવેદીની ટૂંકીવાર્તા 'આઢ' વિશે) - બાબુ દાવલપુરા, વર્ષ-૬, સળંગ અંક ૨૧, જાન્યુઆરી-જૂન ૧૯૯૬; પૃ. ૨૮-૨૯
'જક્ષણી' (દ્વિરેફ) વિશે - માય ડિયર જયુ, વર્ષ-૩, સળંગ અંક ૧૨, ઓક્ટોબર-ડિસેમ્બર ૧૯૯૩; પૃ. ૩૦-૩૩
તમે આવશો? (ચંદ્રકાન્ત બક્ષી) - શરીફા વીજળીવાળા, વર્ષ-૪, સળંગ અંક ૧૫, જુલાઈ-સપ્ટેમ્બર ૧૯૯૪; પૃ. ૨૭-૩૧
યાદ: દામ્પત્યના વિખવાદ અને સંવાદનું વ્યંજનાગર્ભ આલેખન (સુધીર દલાલની ટૂંકી વાર્તા યાદ વિશે) - બાબુ દાવલપુરા, વર્ષ-૫, સળંગ અંક ૧૯-૨૦, જુલાઈ-ડિસેમ્બર ૧૯૯૫; પૃ. ૫૪-૫૭
'રહસ્ય': સ્વપ્નવૃક્ષની સુંદરતાને પામવાની વંધ્ય વૃત્તિ-પ્રવૃત્તિ (હિમાંશી શેલતની વાર્તા 'રહસ્ય’ વિશે) - બાબુ દાવલપુરા, વર્ષ-૬, સળંગ અંક ૨૨, જુલાઈ-ડિસેમ્બર ૧૯૯૬; પૃ. ૫૫
'સુવર્ણફળ' - ભ્રાંતિનું આસ્વાદ્ય રૂપ (હિમાંશી શેલતની વાર્તા 'સુવર્ણફળ’ વિશે) - પારુલ રાઠોડ, વર્ષ-૪, સળંગ અંક ૧૪, એપ્રિલ-જૂન ૧૯૯૪; પૃ. ૧૭-૨૧