ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૧મું/ભાનુશંકર બાબરશંકર વ્યાસ ‘બાદરાયણ': Difference between revisions

Corrected Inverted Comas
(+1)
 
(Corrected Inverted Comas)
(One intermediate revision by the same user not shown)
Line 9: Line 9:
સાહિત્ય-શિક્ષણ-સાંસ્કારિક પ્રવૃત્તિઓમાં એમનો રસ વિશેષ. અભિનયમાં તેઓ ઘણા કુશળ હતા. ઈશ્વરે અવાજની પણ એમને સુંદર બક્ષિસ આપેલી. નાટકમાં એમનો અભિનય અને અવાજ બંને એમને ખૂબ યારી આપતા. ખાસ કરીને કરુણપાત્રના અભિનયમાં તેમની શક્તિઓ પૂર્ણપણે જેવા મળતી. ‘મુકુન્દરાય' નાટકમાં રઘનાથ ભટ્ટના પાત્રનો એમનો અભિનય અને એમની વાણી જેમણે જોયાં-સાંભળ્યાં છે તેઓ રંગભૂમિના એ દૃશ્યને ભૂલી શકશે નહિ. રેડિયો પર એમની નિયુક્તિ થયા પછી એમની આ શક્તિનો ગુજરાતને સારો પરિચય થયો છે. એ નિમિત્તે એમણે કેટલાંક નાટકો પણ લખ્યા છે, પરંતુ હજી એ ગ્રન્થસ્થ થયાં નથી.

શ્રી બાદરાયણ એલ્ફિન્સ્ટન કૉલેજમાં ઉચ્ચ અભ્યાસ અર્થે દાખલ થયા ત્યારથી જ એમણે લેખનપ્રવૃત્તિની શરૂઆત કરેલી. નરસિંહરાવ તો એમના સંસ્કારગુરુ, તે અને ન્હાનાલાલ એમના પ્રિય લેખકો, અને ભવભૂતિનું  ‘ઉત્તરરામચરિતમ્' એમનો પ્રિય ગ્રંથ. કવિતા અને નાટક બંને મનગમતા સાહિત્યપ્રકાર. ઉપનિષદનું વાચન-મનન ઘણું કરતા. આધ્યાત્મિક વિષયો તરફ મન ઢળેલું; નાટક અને અધ્યાત્મવિષયક પુસ્તક વિશેષ વાંચતા. એમના સંસ્કૃતના શિક્ષક શ્રી મૂળવંતરાય બક્ષીએ, નરસિંહરાવે અને મિત્રોએ એમના જીવનઘડતરમાં ઘણો ભાગ ભજવેલો. સંસ્કૃત, હિન્દી, અને મરાઠી ઉપરાંત ઉર્દૂ પણ તેઓ જાણતા અને અંગ્રેજીમાં પણ થોડાક લેખો લખેલા. શ્રી રમણ વકીલ અને શ્રી સુંદરજી બેટાઈ સાથે શાળોપયોગી પુસ્તક લખેલા : ગુજરાતી વાચનમાળા. ઉપરાંત વ્યાકરણ અને સંસ્કૃત સ્વાધ્યાયનાં પુસ્તકો પણ તૈયાર કરેલાં.

કવિ બાદરાયણનો કાવ્યસંગ્રહ ‘કેડી' ઈ. ૧૯૪૧માં પ્રગટ થયો હતો. એમાં ગીત, સૉનેટો, મુક્તકો અને બેએક લાંબી રચનાઓ છે. ત્રીશીના કવિઓની જેમ એમણે યુગબળોની અસર વિશેષ ઝીલી છે. એમાં દરિદ્રતા, વિષમતા અને રાષ્ટ્રીય અસ્મિતાનું ગાન છે. નરસિંહરાવની શિષ્યજોડી શ્રી બાદરાયણ અને શ્રી સુંદરજી બેટાઈ 'મિત્રાવરુણૌ' તરીકે ઓળખાતા. શ્રી બાદરાયણ પર આરંભમાં નરસિંહરાવની શૈલીની અસર વરતાય છે, પણ પાછળથી તેમણે નૂતન શૈલીમાં સારી સફળતા મેળવેલી. એમનાં સૉનેટો વિપુલસંખ્ય છે અને એમાં એમની શક્તિનાં એકંદરે સુભગ દર્શન થાય છે, ખાસ કરીને આત્મલક્ષી સૉનેટોમાં. મનોભાવનું ચોટદાર નિરૂપણ એમાંનાં કેટલાંકમાં થયું છે. પરંતુ બાદરાયણની શક્તિનો ઉત્તમ આવિષ્કાર એમનાં ગીતોમાં થયો છે. ‘કવિને'માં એમણે દીનપીડિતને અમર ચેતના પાવાનો કવિધર્મ ગાયો છે. ‘આપને તારા અંતરનો એક તાર', 'બીજું હું કાંઈ ન માગું'-એમના એ ગીતમાંની આરજૂ સ્પર્શી જાય એવી છે. આ ઉપરાંત 'સપનું’, ‘મોરલો', 'તારલી', 'ભડકા કેમે ના હોલાણા' જેવાં એમનાં ગીત બાદરાયણનું સારા ગીતકવિ તરીકે આપણને સદૈવ સ્મરણ કરાવશે. આ 'કવિની પ્રતિભા ગેય કૃતિઓમાં વિશેષ પ્રસન્નતાથી રાચે છે; ત્યાં જ એનાં લલિત અંગો વ્યંજના દ્વારા મધુર સૂચનો કરી વાચક આગળ અભિનવ ભાવસૃષ્ટિ ખડી કરે છે' – એ અભિપ્રાય સાથે સંમત થઈ શકાય એવું છે; કારણ, શ્રી સુન્દરમે કહ્યું છે તેમ, બાદરાયણની કવિતાની 'મધુર પ્રાસાદિક રણક એક લાક્ષણિક આહ્લાદ આપે છે.’ દુનિયાના ડાહ્યા જેને ‘ઝાંઝવાં’ લેખે છે તેને સાચાં 'નિરમળ નીર' કહી એ પીવાની ઝંખના વ્યક્ત કરતા આ કવિએ કેટલાંક હળવા વિનોદ-કટાક્ષનાં સમાજજીવનવિષયક કાવ્યો પણ આપ્યાં છે, અને ગઝલો પણ લખી છે.  
કવિ બાદરાયણનો કાવ્યસંગ્રહ ‘કેડી' ઈ. ૧૯૪૧માં પ્રગટ થયો હતો. એમાં ગીત, સૉનેટો, મુક્તકો અને બેએક લાંબી રચનાઓ છે. ત્રીશીના કવિઓની જેમ એમણે યુગબળોની અસર વિશેષ ઝીલી છે. એમાં દરિદ્રતા, વિષમતા અને રાષ્ટ્રીય અસ્મિતાનું ગાન છે. નરસિંહરાવની શિષ્યજોડી શ્રી બાદરાયણ અને શ્રી સુંદરજી બેટાઈ ‘મિત્રાવરુણૌ' તરીકે ઓળખાતા. શ્રી બાદરાયણ પર આરંભમાં નરસિંહરાવની શૈલીની અસર વરતાય છે, પણ પાછળથી તેમણે નૂતન શૈલીમાં સારી સફળતા મેળવેલી. એમનાં સૉનેટો વિપુલસંખ્ય છે અને એમાં એમની શક્તિનાં એકંદરે સુભગ દર્શન થાય છે, ખાસ કરીને આત્મલક્ષી સૉનેટોમાં. મનોભાવનું ચોટદાર નિરૂપણ એમાંનાં કેટલાંકમાં થયું છે. પરંતુ બાદરાયણની શક્તિનો ઉત્તમ આવિષ્કાર એમનાં ગીતોમાં થયો છે. ‘કવિને'માં એમણે દીનપીડિતને અમર ચેતના પાવાનો કવિધર્મ ગાયો છે. ‘આપને તારા અંતરનો એક તાર', ‘બીજું હું કાંઈ ન માગું'-એમના એ ગીતમાંની આરજૂ સ્પર્શી જાય એવી છે. આ ઉપરાંત ‘સપનું’, ‘મોરલો', ‘તારલી', ‘ભડકા કેમે ના હોલાણા' જેવાં એમનાં ગીત બાદરાયણનું સારા ગીતકવિ તરીકે આપણને સદૈવ સ્મરણ કરાવશે. આ ‘કવિની પ્રતિભા ગેય કૃતિઓમાં વિશેષ પ્રસન્નતાથી રાચે છે; ત્યાં જ એનાં લલિત અંગો વ્યંજના દ્વારા મધુર સૂચનો કરી વાચક આગળ અભિનવ ભાવસૃષ્ટિ ખડી કરે છે' – એ અભિપ્રાય સાથે સંમત થઈ શકાય એવું છે; કારણ, શ્રી સુન્દરમે કહ્યું છે તેમ, બાદરાયણની કવિતાની ‘મધુર પ્રાસાદિક રણક એક લાક્ષણિક આહ્લાદ આપે છે.’ દુનિયાના ડાહ્યા જેને ‘ઝાંઝવાં’ લેખે છે તેને સાચાં ‘નિરમળ નીર' કહી એ પીવાની ઝંખના વ્યક્ત કરતા આ કવિએ કેટલાંક હળવા વિનોદ-કટાક્ષનાં સમાજજીવનવિષયક કાવ્યો પણ આપ્યાં છે, અને ગઝલો પણ લખી છે.  
શ્રી ભાનુશંકર વ્યાસમાં વિવેચન-સંશોધનની શક્તિઓ પણ હતી, પરંતુ એને વિશેષ લાભ આપણને મળ્યો નહિ. મુંબઈ યુનિવર્સિટીનાં ઠક્કર વસનજી લેક્ચર્સ એમણે નરસિંહરાવ પર આપેલાં, પરંતુ તે ગ્રંથસ્થ થયાં નથી. ગુજરાત સાહિત્યસભાની વાર્ષિક સમીક્ષા પણ એમણે લખેલી. ગુજરાતી દૈનિક 'પ્રજાતંત્ર'માં દર અઠવાડિયે 'કલ્યાણકુંભ', ‘કોર્ટ દરબાર અને કાયદાકાનૂન' તથા 'ઠનઠનપાળના ઠમકારા'-એમ ત્રણ લેખો લખતા. ‘ચિત્રપટ'માં પણ 'ફૂલપાંદડી' વિભાગમાં આધ્યાત્મિક તથા જ્ઞાનદાયક વાતો આપતા. સદ્ગત મુંબઈની ચંદારામજી ગર્લ્સ હાઈસ્કૂલ, મોડર્ન સ્કૂલ, કબીબાઈ સ્કૂલ, ફાર્બસ ગુજરાતી સભા, પીપલ્સ ફ્રી રીડિંગ રૂમ ઍન્ડ લાઈબ્રેરી, ભારતીય વિદ્યાભવન વગેરે અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા હતા.
શ્રી ભાનુશંકર વ્યાસમાં વિવેચન-સંશોધનની શક્તિઓ પણ હતી, પરંતુ એને વિશેષ લાભ આપણને મળ્યો નહિ. મુંબઈ યુનિવર્સિટીનાં ઠક્કર વસનજી લેક્ચર્સ એમણે નરસિંહરાવ પર આપેલાં, પરંતુ તે ગ્રંથસ્થ થયાં નથી. ગુજરાત સાહિત્યસભાની વાર્ષિક સમીક્ષા પણ એમણે લખેલી. ગુજરાતી દૈનિક ‘પ્રજાતંત્ર'માં દર અઠવાડિયે ‘કલ્યાણકુંભ', ‘કોર્ટ દરબાર અને કાયદાકાનૂન' તથા ‘ઠનઠનપાળના ઠમકારા'-એમ ત્રણ લેખો લખતા. ‘ચિત્રપટ'માં પણ ‘ફૂલપાંદડી' વિભાગમાં આધ્યાત્મિક તથા જ્ઞાનદાયક વાતો આપતા. સદ્ગત મુંબઈની ચંદારામજી ગર્લ્સ હાઈસ્કૂલ, મોડર્ન સ્કૂલ, કબીબાઈ સ્કૂલ, ફાર્બસ ગુજરાતી સભા, પીપલ્સ ફ્રી રીડિંગ રૂમ ઍન્ડ લાઈબ્રેરી, ભારતીય વિદ્યાભવન વગેરે અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા હતા.
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>'''કૃતિઓ'''
<poem>'''કૃતિઓ'''
Line 17: Line 17:
'''અભ્યાસ-સામગ્રી :'''
'''અભ્યાસ-સામગ્રી :'''
(૧) ‘સંસ્કૃતિ’ નવેમ્બર, ૧૯૬૩ (ઉમાશંકર જોશી)
(૧) ‘સંસ્કૃતિ’ નવેમ્બર, ૧૯૬૩ (ઉમાશંકર જોશી)
(૨) 'અવલોકના' (સુંદરમ્)
(૨) ‘અવલોકના' (સુંદરમ્)
(૩) ‘આધુનિક કવિતા પ્રવાહ' (જયંત પાઠક)
(૩) ‘આધુનિક કવિતા પ્રવાહ' (જયંત પાઠક)
(૪) ગુજરાત સા. સભાની કાર્યવહી, ૧૯૪૧-૪૨.</poem>
(૪) ગુજરાત સા. સભાની કાર્યવહી, ૧૯૪૧-૪૨.</poem>

{{HeaderNav2
{{HeaderNav2
|previous = પ્રજારામ નરોત્તમ રાવળ
|previous = ભદ્રકુમાર અંબાલાલ યાજ્ઞિક
|next = પ્રાગજી જમનાદાસ ડોસા
|next = ભોગીલાલ ચુનીલાલ ગાંધી
}}
}}