સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - જયન્ત કોઠારી/૪.૪ જાનન્તિ યે કિમપિ (વિવેચન) : સંપા. સુરેશ જોષી: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 2: Line 2:
{{center|<big><big>'''વિભાગ-૧ : સાહિત્યવિચાર'''</big></big>}}

<big>{{center|'''}૪.૪'''<br>'''‘જાનન્તિ યે કિમપિ’ : સંપા. સુરેશ જોષી, ૧૯૮૪ }}
<big>{{center|'''૪.૪'''<br>'''‘જાનન્તિ યે કિમપિ’ : સંપા. સુરેશ જોષી, ૧૯૮૪ }}

{{Poem2Open}
{{Poem2Open}}
ખરેખરી ઉપયોગિતા અને ખરેખરી અગવડો
ખરેખરી ઉપયોગિતા અને ખરેખરી અગવડો
પુસ્તક હાથમાં આવતાં જ બે વસ્તુ તરત આંખે ચડે છે. એક, એનું લાક્ષણિક સુરેશ-શૈલીનું પાંડિત્યભર્યું સંસ્કૃત શીર્ષક અને બીજી, એની રેઢિયાળ છપાઈ. સદ્‌ભાવ પ્રકાશને થોડી વધુ કિંમતે પણ સુઘડ પ્રકાશનો આપવાથી પોતાની કારકિર્દીનો આરંભ કર્યો હતો, તેમાંથી પહેલી વસ્તુ એમણે જાળવી રાખી છે, પણ બીજીની બરાબર સંભાળ રાખવાનું એનાથી બની શક્યું નથી. અર્થનો અનર્થ થાય એવી છાપભૂલો પણ રહી ગયેલી છે. જેમ કે, ‘મુદ્રા’ને સ્થાને ‘મુદ્દા’ (પૃ. ૩), ‘ડિટેક્ટિવ નવલકથા’ને સ્થાને ‘ડિરેક્ટિવ નવલકથા’ (પૃ. ૧૪) ‘ઉપયુક્ત’ને સ્થાને ‘ઉપર્યુક્ત’ (પૃ. ૩૭), ‘સંકેતક’ને સ્થાને ‘સંકેત’ (પૃ. ૯૪) ‘ટેસિટસ’ને સ્થાને ‘ટેસિપ્સ’ (પૃ. ૧૨૦), ‘નિર્ભર’ને સ્થાને ‘નિર્ભય’ (પૃ. ૧૬૩), ‘વિકાસની’ને સ્થાને ‘વિકાસથી’ (પૃ. ૧૭૬) વગેરે. પૃ. ૧૦ ઉપર phonetic content છપાયું છે તે બરાબર છે કે poetic content જોઈએ? ઉપરાંત, વિરામચિહ્નો, વચ્ચે ખોટા શબ્દો ઘૂસી જવા કે રહી જવા વગેરે પ્રકારની એટલીબધી ભૂલો આ પુસ્તકમાં છે કે એનું વાચન આપણે માટે વિઘ્નદોડ જેવું બની રહે છે.