ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૧મું/ગ્રંથકારોની સૂચિ: Difference between revisions
(Created page with "ગ્રંથકારોની સૂચિ [‘ગ્રંથ અને ગ્રંથકાર’, પુસ્તક એકથી અગિયાર] [કૌંસમાં પ્રથમ જન્મતારીખ આપી છે અને પછી વિદેહ થયેલા લેખકની દેહાવસાન તારીખ. તારીખ જ્યાં મળી નથી ત્યાં માત્ર વર્ષ જ આપ્યાં...") |
(No difference)
|
Revision as of 03:57, 20 June 2024
ગ્રંથકારોની સૂચિ [‘ગ્રંથ અને ગ્રંથકાર’, પુસ્તક એકથી અગિયાર]
[કૌંસમાં પ્રથમ જન્મતારીખ આપી છે અને પછી વિદેહ થયેલા લેખકની દેહાવસાન તારીખ. તારીખ જ્યાં મળી નથી ત્યાં માત્ર વર્ષ જ આપ્યાં છે. જ્યાં માહિતી ચોક્કસ નથી ત્યાં પ્રશ્નાર્થ મૂક્યો છે. જે વિદેહ લેખકોની તારીખ નથી મળી ત્યાં ખાલી રેખા જ મૂકી છે અને જેમના અવસાનની માહિતી ચોક્કસ નથી મળી તે વિષે મૌન જ સેવ્યુ છે, જેમની જન્મ કે મૃત્યુ તારીખ વિક્રમ સંવત પ્રમાણે મળેલી તે પંચાંગ જોઈ ઈસ્વી સનમાં ફેરવી નાખી છે અને જેમનાં વિક્રમ સંવતનાં વર્ષો જ મળેલાં તે ઈસ્વી સનનાં બે વર્ષોમાં ૫ડતાં હોઈ ઊભી રેખા દ્વારા ઈસ્વી સનનાં બંને વર્ષોથી નિર્દેશ્યાં છે. જેમનો પરિચય એકથી વધુ ભાગોમાં મળે છે તે જુદા જુદા અંકથી એ જ રીતે દર્શાવેલ છે. જૂના ગ્રંથ-ગ્રંથકારનાં પુસ્તકોમાં અપાયેલી તારીખ, અન્ય વિશ્વસનીય માહિતીને આધારે, અહીં સુધારી લેવામાં આવી છે. દસમા ગ્રંથની ‘સૂચિ'માં ૫૦૭ નામ હતાં, પરંતુ ૧૨ નામ સરતચૂકથી ઉતારવાનાં રહી ગયાં હશે. તે આ યાદીમાં ઉમેરી દેવામાં આવ્યાં છે. આ રીતે આગળના ગ્રંથોના ૫૧૯ લેખકો અને આ ગ્રંથના ૫૪ લેખકો, એમ ૫૭૪ લેખકોની સૂચિ નીચે આપી છે. તારીખનો કૌંસ પૂરો થાય છે એ પછીના આંકડા પૈકી પહેલો આંકડો ‘ગ્રંથ અને ગ્રંથકાર’ના જે ભાગમાં તે લેખકનો પરિચય આપ્યો છે તેનો નિર્દેશ કરે છે અને ડેશ ૫છીનો બીજો આંકડો તે ગ્રંથમાંના પૃષ્ઠનો.] ક્રમાંક ગ્રંથકારનું નામ પુસ્તક-પુષ્ઠ ૧ અકબરઅલી નૂરાની [૧૮૯૬ : ૩૦-૪-૧૯૨૦] ૯-૧ ૨ (ભિક્ષુ) અખંડાનંદ [૧૮૭૪ : ૪–૧–૧૯૪૨] ૭-૧૭૮ 3 અતિસુખશંકર ક. ત્રિવેદી [૧૫-૪-૧૮૮૫ : ૧૬–૧–૧૯૬૩] ૧-૩ ૪ (કાજી) અનવર મિયાં [૨૦-૫-૧૮૪૩ : ૨૨-૧૦-૧૯૧૬] ૯–૧ ૫ અનંતપ્રસાદ ત્રિ. વૈષ્ણવ [૩-૭–૧૮૬૧ : ૨૨-૬-૧૯૧૭] ૯–૩ ૬ અનંતરાય મ. રાવળ [૧-૧-૧૯૧૨] ૮-૯૪ ૭ (સૈયદ) અબુઝફર નદવી [૧૮૯૯ : ૨૮-૫-૧૯૫૮] ૯-૧૦૦ ૮ અબ્દુલ સ. પઠાણ (ભક્ત સત્તારશાહ) [૧૮૯૨-?] ૯-૧૦૧ ૯ અબ્દુલગની અ. દહીંવાલા [૧૭-૮-૧૯૦૮] ૧૧-૧૨૧ ૧૦ અમીદાસ ૫. કાણકિયા [૧૭-૭-૧૯૦૬] ૧૧-૧૨૩ ૧૧ અમૃતલાલ ના. ભટ્ટ [૩-૧૦-૧૮૭૯] ૯-૧૦૨ ૧૨ અમૃતલાલ મો. શાહ [૧૫-૬-૧૮૯૩] ૪-૧૧૬ ૧૩ અમૃતલાલ ૨. ત્રિવેદી 'દ્વિજકુમાર' [૩૦-૩-૧૯૦૩] 3-3 ૧૪ અમૃતલાલ લા. ભટ્ટ 'અમૃત ઘાયલ' [૧૯-૮-૧૯૧૬] ૧૧-૧૨૫ ૧૫ અમૃતલાલ સું. પઢિયાર [૩-૪-૧૮૭૦ : ૧૮-૭-૧૯૧૯] ૮-૮૭ ૧૬ અરદેશર ફ. ખબરદાર [૬-૧૧-૧૮૮૧ : ૩૦-૭-૧૯૫૩] ૧-૫ ૧૭ અલારખભાઈ ઉ. પોપટિયા (‘સાલિક’ પોપટિયા) [૨૧-૮–૧૯૨૭ : ૨૪-૪-૧૯૬૨] ૧૧-૧૨૭ ૧૮ અંબાલાલ નૃ. શાહ [૨૯-૮-૧૮૯૮] ૩-૫ ૧૯ અંબાલાલ બા. પુરાણી [૨૬-૫-૧૮૯૪ : ૧૧-૧૨-૧૯૬૫] ૧-૧૨ ૨૦ અંબાલાલ બુ. જાની [૧૮-૧૦-૧૮૮૦ : ૨૮-૩-૧૯૪૨] ૧-૧૪ ૨૧ (દિ. બ.) અંબાલાલ સા. દેસાઈ [૨૫-૪-૧૮૪૪:૧૨-૯-૧૯૧૪] ૮-૯૫ ૨૨ અંબેલાલ ક. વશી [૨૦-૧૧-૧૯૦૪] ૧૦-૩ ૨૩ અંબેલાલ ના. જોશી [૭-૯-૧૯૦૬] ૧૧-૧૨૯ ૨૪ આત્મારામ મો. દીવાનજી [૧૮૭૩] ૧-૭ ૨૫ આનંદશંકર બા. ધ્રુવ [૨૫-૨-૧૮૬૯: ૭-૪-૧૯૪૨] ૧-૯ ૨૬ આશારામ દ. શાહ [૮-૨-૧૮૪૨ : ૨૬-૩-૧૯૨૧] ૯-૪ ૨૭ ઇચ્છારામ સૂ. દેસાઈ [૧૦-૮-૫૩ : ૫-૧૨-૧૯૧૨] ૧૦-૩ ૨૮ ઇન્દિરાનંદ લ. પંડિત [૧૮૫૧: ૨૪-૧૨-૧૯૩૩] ૩-૯ ૨૯ ઇન્દુલાલ ક. યાજ્ઞિક [૨૨-૨-૧૮૯૨] ૭-૧૮૫ ૩૦ ઇન્દુલાલ ફૂ. ગાંધી [૮-૧૧-૧૯૦૫] ૪-૧૧૭ ૩૧ ઇન્દ્રવદન ઉ. વસાવડા [૨૩-૧૧-૧૯૧૨] ૧૦-૫ ૩૨ ઈબ્રાહિમ દા. બેકાર ‘બેકાર' [૧૯૦૦] ૨-૩ 33 ઇબ્રાહિમ લાખાણી [૧૮૭૫ : ૨૪-૧૨-૧૯૪૧] ૯-૬ ૩૪ ઈમામખાન કવસરખાન [૪-૩-૧૮૮૮] ૨-૧૫, ૫-૧૫૦ ૩૫ ઈમામશાહ બા. બાનવા [૨૦-૭-૧૮૯૬] ૨-૪ ૩૬ ઈમામુદ્દીન દરગાહવાલા [૧-૭-૧૯૧૧] ૨-૧૧૭ ૩૭ ઈશ્વરભાઈ મો. પટેલ (પેટલીકર) (૯-૫-૧૯૧૬] ૧૦-૯ ૩૮ ઈશ્વરલાલ પ્રા, ખાનસાહેબ (૨૬-૧૧-૧૮૬૯ :૨૯-૩-૧૯૩૬] ૩-૭ ૩૯ ઈશ્વરભાઈ મૂ. વિમાવાળા [૧૮૯૭] ૯-૧૦૩ ૪૦ ઉછરંગરાય કે. ઓઝા [૫-૯-૧૮૯૦] ૩-૯૦ ૪૧ ઉત્તમલાલ કે. ત્રિવેદી [૧૬-૨-૧૮૭૨ :૨૬-૧૨-૧૯૨૩] ૧૦-૨૩ ૪૨ ઉમાશંકર જે. જોશી [૨૧-૭-૧૯૧૧] ૪-૧૧૮ ૪૩ ઉમેદભાઈ મણિયાર [૨૩-૪ ૧૯૦૯] ૧૧-૧૩૩ ૪૪ એરચ જે તારાપોરવાલા [૧૮૪૪ :૧૫–૧–૧૯૫૬] ૨-૬ ૪૫ એલેકઝાન્ડર કિ. ફૉર્બ્સ [૭-૭-૧૮૨૧ : ૩૧-૮-૧૮૬૫] ૧૦-૨૩ ૪૬ કનુભાઈ હ. દેસાઈ [૧૨-૩-૧૯૦૭] ૩-૧૧ ૪૭ કનૈયાલાલ ભા. દવે [૨૫-૧-૧૯૦૭] ૧૦-૧૨ ૪૮ કન્યાલાલ મા. મુનશી [૨૯-૧૨-૧૮૮૭] ૧-૩૫ ૪૯ કમળાશંકર પ્રા. ત્રિવેદી [૧૧-૧૦-૧૮૫૭ : ૪-૮-૧૯૨૫] ૪-૯૪ ૫૦ કરસનદાસ ન. માણેક [૨૭–૧૧–૧૯૦૧] ૯-૧૦૪ ૫૧ કરસનદાસ મૂળજી [૧૮૩૨ : ૨૮-૮–૧૮૭૧] ૫-૧૯૩ ૫ર કરીમમહમદ માસ્તર [૨૦-૭-૧૮૮૪ : ૨૧-૧૨-૧૯૬૨] ૨-૭ ૫૩ કલ્યાણજી વિ. મહેતા [૭-૧૧-૧૮૯૦] ૧-૧૮ ૫૪ કલ્યાણરાય ન. જોશી [૧૨-૭-૧૮૮૫] ૧-૧૬ ૫૫ કંચનલાલ વા. મહેતા ‘મલયાનિલ’[૧૮૯૨ : ૨૪-૬–૧૯૧૯] ૭–૨૦૭ ૫૬ કીતિલાલ છ. પંડયા [૨૪-૮-૧૮૮૬ : ૧૪-૧૦-૧૯૫૮] ૧–૨૦ ૫૭ કાંતિલાલ બ. વ્યાસ [૨૧-૧૧-૧૯૧૦] ૧૦-૧૪ ૫૮ કાલિદાસ ભ. કવિ [૧૯૦૦] ૨-૧૧૮ ૫૯ કાશીબહેન બ. જડિયા [૧૮૮૦/૮૧] ૨-૧૧૯ ૬૦ કાશીરામ ભા. ઓઝા ‘પ્રેમી' [૯-૨-૧૮૮૬ : ૫-૮-૧૯૫૪] ૨-૯ ૬૧ કિલાભાઈ ઘ. ભટ્ટ [૧૮૬૮/૬૯ : ઑગસ્ટ ૧૯૧૪] ૯-૭ ૬૨ કિશોરલાલ ઘ. મશરૂવાળા [૫-૧૦-૧૮૯૦ : ૯-૯-૧૯૫૨] ૨-૧૧ ૬૩ કિશનસિંહ ગો. ચાવડા [૨૭-૧૧-૧૯૦૪] ૨-૧૩ ૬૪ કુંવરજી આ. શાહ [૧૫-૩-૧૮૬૪] ૯-૧૦૫ ૬૫ કૃષ્ણપ્રસાદ લ. ભટ્ટ [૧૨-૯-૧૯૧૧] ૧૦-૯૫ ૬૬ કૃષ્ણરાવ ભો. દિવેટિયા [૪-૧૨-૧૮૩૬ : ૨૦-૯-૧૯૨૧] ૯-૭ ૬૭ કૃષ્ણલાલ જે. શ્રીધરાણી [૧૬-૯-૧૯૧૧ : ૨૩-૭-૧૯૬૦] ૨-૧૪ ૬૮ કૃષ્ણલાલ મો. ઝવેરી [૩૦-૧૨-૧૮૬૮ : ૧૫-૬-૧૯૫૭] ૧-૩૮ ૬૯ કૃષ્ણલાલ સૂ. વકીલ [૧૩-૧૦-૧૮૭૮ ?] ૭-૧૮૭ ૭૦ કેખુશરો ન. કાબરાજી [૨૧-૮-૧૮૪૨ : ૨૫-૪-૧૯૦૪] ૯-૯ ૭૧ કેશવજી વિ. ત્રિવેદી [૬-૫-૧૮૫૯ : ૭-૮-૧૯૩૪] ૯-૧૦ ૭ર કેશવપ્રસાદ છો. દેસાઈ [૨૦-૧૧-૧૮૮૮] ૧-૨૨ ૭૩ કેશવરામ કા. શાસ્ત્રી [૨૮-૭-૧૯૦૫] ૪-૨૮, ૫-૧૫૩ ૭૪ કેશવલાલ મો. પરીખ [૧૧-૮-૧૮૫૩ : ૨૬-૧૨-૧૯૦૭] ૧૦-૩૦. ૭૫ કેશવલાલ હ. શેઠ [૨૦-૧૧-૧૮૮૮ : ૧-૧૧-૧૯૪૭] ૧-૨૪ ૭૬ કેશવલાલ હ. ભટ્ટ [૧૮૫૧ : ૧૮૯૬] ૧૦-૩૬ ૭૭ (દિ. બ.) કેશવલાલ હ. ધ્રુવ [૧૭-૧૦-૧૮૫૯ : ૧૩-૩-૧૯૩૮] ૧-૨૬ ૭૮ કેશવલાલ હિ. કામદાર [૧૫-૪-૧૮૯૧] ૫-૧૫૧ ૭૯ કૌશિકરામ વિ. મહેતા [૩૦-૧૦-૧૮૭૪ : ૧૯૫૧] ૧-૪૩ ૮૦ ખુશવદન ચં. ઠાકોર [૮-૧૨-૧૮૯૯ : ૧૯-૩-૧૯૨૯] ૧-૪૫ ૮૧ ખુશાલરાય સારાભાઈ [?] ૧૦-૩૯ ૮૨ ગગનવિહારી લ. મહેતા [૧૫-૪-૧૯૦૦] ૩-૧૩ ૮૩ ગજેન્દ્રરાય ગુ. બૂચ [૧૫-૯-૧૯૦૨ : ૧૩-૧૧-૧૯૨૭] ૯-૧૧ ૮૪ ગજેન્દ્રશંકર લા. પંડયા [૧૮-૪-૧૮૯૫] ૧-૪૬ ૮૫ ગટુલાલ ગો. ધ્રુ [૧૦-૫-૧૮૮૧] ૪-૧૧૯ ૮૬ પં. ગટુલાલજી [૮-૨-૧૮૦૧ : ૧૮૯૮ ?] ૯-૧૨ ૮૭ ગણુપતરામ અ. ત્રવાડી [૧૬-૧૧-૧૮૪૮ : ૧૨-૬-૧૯૧૯] ૯-૧૩ ૮૮ ગણુપતરાય રા. ભટ્ટ [૨૩-૫-૧૮૪૮ : ૧૫-૬-૧૯૨૦] ૪-૭૪ ૮૯ ગણેશજી જે. દુબળ [૧૨-૧-૧૮૫૩ : ?] ૯-૧૫ ૯૦ ગંગાશંકર મ. વૈષ્ણવ [૧૫-૬-૧૮૭૬ : ૧૦-૬-૧૯૧૭] ૯–૧૮ ૯૧ ગિજુભાઈ ભ. બધેકા [૧૫-૧૧-૧૮૮૫ : ૨૩-૬-૧૯૩૯] ૧-૪૭ ૯૨ ગિરિજાશંકર મ. ભટ્ટ ‘ગિરીશ’ [૧૨-૨-૧૮૯૧] ૯-૧૦૬ ૯૩ ગિરિજાશંકર વ. આચાર્ય [૧૦-૧૧-૧૮૮૦ : ૮-૫-૧૯૬૪] ૫-૧૫૫ ૯૪ ગિરિધર શર્માજી [૨૫-૫-૧૮૮૨] ૭-૧૯૦ ૯૫ ગુણવંતરાય આચાર્ય [૯-૯-૧૯૦૦ : ૨૫-૧૧-૧૯૬૫] ૩-૧૬ ૯૬ ગુલાબદાસ હ. બ્રોકર [૨૦-૯-૧૯૦૯] ૯-૧૦૭ ૯૭ (હાજી)ગુલામઅલી હાજી ઈસ્માઈલ 'રહીમાની' [૧૮૬૩/૬૪] ૯-૧૦૮ ૯૮ ગોકુળદાસ કુ. મહેતા [૧૮૯૨] ૪-૧૨૧ ૯૯ ગોકુળદાસ દ્વા. રાયચુરા [૧૮૯૦ : ૧૯૫૧] ૩-૧૭ ૧૦૦ ગોપાલજી ક. દેલવાડાકર (૧-૬-૧૮૬૯: ૧૭-૨-૧૯૩૫) ૯-૧૬ ૧૦૧ ગેપાળરાવ ગ. વિદ્વાંસ [૨૬-૧૧-૧૮૯૬] ૧૦-૧૭ ૧૦૨ ગોપાળરાવ હ. દેશમુખ [૧૮-૨-૧૮૨૩: ૯-૧૦-૧૮૯૨] ૧૦-૪૧ ૧૦૩ ગોરધનદાસ ડા. ઍન્જિનિયર [૨૯-૧-૧૮૯૦] ૫-૧૫૮ ૧૦૪ ગોવર્ધનદાસ ક. અમીન [૨૭-૮-૧૮૯૧] ૫-૧૫૬ ૧૦૫ ગોવિંદભાઈ રા. અમીન (૭-૭-૧૯૦૯] ૧૦-૧૯ ૧૦૬ ગોવિંદભાઈ હ. પટેલ [૨૮-૮-૧૮૯૦] ૯-૧૦૮ ૧૦૭ ગોવિંદભાઈ હા. દેસાઈ [૯/૧૦-૧૧-૧૮૬૪] ૨-૧૬ ૧૦૮ ગૌરીશંકર ગો. જોશી 'ધૂમકેતુ' [૧૨-૧૨-૧૮૯૨ : ૧૧-૩-૧૯૬૫) ૧-૫૦ ૧૦૯ ગૌરીપ્રસાદ ચુ. ઝાલા [૨૬-૪-૧૯૦૭] ૧૧-૧૩૪ ૧૧૦ ચતુરભાઈ શં. પટેલ [૧૯૦૧ : ૧૯૫૭] ૩-૧૯ ૧૧૧ ચતુર્ભુજ મા. ભટ્ટ [૧૮૭૨-૭૩] ૧-૫૧ ૧૧૨ ચંદુલાલ જે. વ્યાસ [?] ૪-૧૨૪ ૧૧૩ ચંદુલાલ મ. દેસાઈ [૨૬-૯-૧૮૮૨] ૨-૧૪૧ ૧૧૪ ચંદ્રવદન ચી. મહેતા [૬-૪-૧૯૦૧] ૮-૧૧૫ ૧૧૫ ચંદ્રવદન ચૂ. શાહ [૨૨-૭-૧૯૦૫] ૩-૨૧ ૧૧૬ ચંદ્રવિદ્યાનંદ શ્રી. પંડયા [૨૪-૫-૧૮૬૭] ૪-૧૨૩ ૧૧૭ ચંદ્રશંકર અ. બૂચ [૨૫-૯-૧૮૯૬ : ૨૨-૯-૧૯૫૮] ૧-૫૮ ૧૧૮ ચંદ્રશંકર ન. પંડયા [૧૬-૬-૧૮૮૪ : ૨૩-૧૨-૧૯૩૭] ૧-૫૩ ૧૧૯ ચંદ્રશંકર પ્રા. શુકલ [૧૯૦૧ : ૧૯૫૪] ૨-૨૦ ૧૨૦ ચંદ્રશંકર મ. ભટ્ટ [૨૧-૮-૧૯૦૧] ૨-૧૮ ૧૨૧ ચંપકલાલ લા. મહેતા [૩-૯-૧૮૭૬] ૧-૫૯ ૧૨૨ (શ્રીમતી) ચાલેર્ટેકૌઝે (સુભદ્રાદેવી) [૧૮-૫-૧૮૯૫] ૨-૧૩૬ ૧૨૩ ચાંપશી વિ. ઉદ્દેશી [૨૪-૪-૧૮૯૨] ૧-૬૦ ૧૨૪ ચિનુભાઈ ભો. પટવા 'ફિલસૂફ' [૨૬-૧૦-૧૯૧૧] ૧૧-૧૩૭ ૧૨૫ ચીમનલાલ ડા. દલાલ [૧૮૮૧ માર્ચ-એપ્રિલ ?] ૮-૧૦૫ ૧૨૬ ચીમનલાલ દા. ત્રિપાઠી [૨૯-૧૧-૧૮૮૭ :૨૬-૨-૧૯૬૨] ૧-૬૧ ૧૨૭ ચીમનલાલ ભો. ગાંધી ‘વિવિત્સુ' [૧૫-૯-૧૮૯૪] ૧૧-૧૪૨ ૧૨૮ ચીમનલાલ મ. ડૉક્ટર [૨૪-૧૦-૧૮૮૪] ૧૦-૨૧ ૧૨૯ ચુનીલાલ વ. શાહ [૨-૫-૧૮૮૭ : ૧૩-૫-૧૯૬૬] ૧-૬૨ ૧૩૦ ચુનીલાલ કા. મડિયા [૧૨-૮-૧૯૨૨] ૧૦-૨૩ ૧૩૧ છગનલાલ ઠા. મોદી [૨૮-૧૦-૧૮૫૭] ૨-૧૩૨ ૧૩૨ છગનલાલ વિ. રાવળ [૧૨-૩-૧૮૫૯ : ૮-૮-૧૯૪૭] ૧–૬૪ ૧૩૩ છગનલાલ હ. પંડ્યા [૧૭-૧૦-૧૮૫૯ : ૨૩-૫-૧૯૬૩] ૧-૬૬ ૧૩૪ છોટાલાલ ચં. શાસ્ત્રી [૧૮૬૮ : ૨૭-૮-૧૯૪૨] ૯-૧૮ ૧૩૫ છોટાલાલ ડા. જાગીરદાર [૧૮૮૫-૮૬] ૩-૨૨ ૧૩૬ છોટાલાલ ન. ભટ્ટ [૭-૯-૧૮૫૦ : ૨૧-૧૦-૧૯૩૭] ૧-૭૦ ૧૩૭ છોટાલાલ બા. પુરાણી [૧૩-૬-૧૮૮૫ : ૨૨-૧૨-૧૯૫૦] ૩–૨૪ ૧૩૮ છોટાલાલ મા. કામદાર [૪-૨–૧૮૯૮] ૭-૧૯૨ ૧૩૯ છોટુભાઈ શં. સુથાર [૨૧-૯-૧૯૧૧] ૧૧-૧૪૪ ૧૪૦ જગજીવન કા. પાઠક [૧૨-૫-૧૮૭૨ : ૧૨-૭-૧૯૩૨] ૯-૧૯ ૧૪૧ જગજીવનદાસ ત્રિ. કોઠારી ‘ઓલિયા જોશી’[૧૮-૫-૧૮૭૭] ૩-૨૫, ૯-૧૦૯ ૧૪૨ જગજીવનદાસ દ. મોદી [૧૬-૧૨-૧૮૭૧] ૯-૧૧૦ ૧૪૩ જગજીવનદાસ મા. કપાસી [૧૮૯૫-૯૬] ૯-૧૧૨ ૧૪૪ જગન્નાથ દા. ત્રિપાઠી 'સાગર' [૭-૨-૧૮૮૩ : ૧૭-૮-૧૯૩૬] ૨-૧૨૦ ૧૪૫ જટાશંકર ઈ. નાન્દી [૫-૮-૧૮૭૫] ૧૦-૨૬ ૧૪૬ જટાશંકર જ. આદિલશાહ [૧-૬-૧૮૭૪] ૫-૧૫૯ ૧૪૭ જટાશંકર લી. ત્રિવેદી [૬-૪-૧૮૫૯ : ૨-૬-૧૯૨૧] ૭-૨૦૯ ૧૪૮ જદુરાય દુ. ખંધેડિયા [૧૬-૫-૧૮૯૯] ૩-૨૬ ૧૪૯ જનાર્દન ના. પ્રભાસ્કર [૮-૬-૧૮૯૧] ૧-૭૩ ૧૫૦ જનુભાઈ અ. સૈયદ [૪-૧-૧૮૭૮] ૪-૧૨૬ ૧૫૧ જન્મશંકર મ. બૂચ. 'લલિત' (૩૦-૬-૧૮૭૭ : ૨૫-૩-૧૯૪૭] ૧-૭૨ ૧૫૨ જમિયતરામ કુ. પંડ્યા [૧૦-૮-૧૯૦૮] ૧૧-૧૪૯ ૧૫૩ જમિયતરામ મૌ. શાસ્ત્રી [૧૮૬૦ : ૧૯૨૧] ૪-૬૯ ૧૫૪ જયકૃષ્ણ ના. વર્મા [૨૬-૫-૧૮૯૪ : ૫-૫-૧૯૪૩] ૨-૧૨૨ ૧૫૫ જયંત હિં. પાઠક [૨૦-૧૦-૧૯૨૦] ૧૧-૧૫૨ ૧૫૬ જયંત હી. ખત્રી [૨૪-૯-૧૯૦૯] ૧૧-૧૫૫ ૧૫૭ જયંતકુમાર મ. ભટ્ટ [૧૭-૮-૧૯૦૨] ૯-૧૧૩ ૧૫૮ (મુનિશ્રી) જયંતવિજયજી [૯-૩-૧૮૮૪ : ૭-૧૨-૧૯૪૮] ૩-૩૦ ૧૫૯ જયંતી ઘે. દલાલ [૧૮-૧૧-૧૯૦૯] ૯-૧૧૪ ૧૬૦ જયંતીલાલ ન. ધ્યાની [?] ૬-૬૫ ૧૬૧ જયંતીલાલ મ. આચાર્ય [૧૮-૧૦-૧૯૦૬] ૧૦-૨૯ ૧૬૨ જયમનગૌરી વ્યો. પાઠકજી [૧૫-૯-૧૯૦૨] ૩-૨૮ ૧૬૩ જયરામદાસ જે.નયગાંધી [૨૫-૮-૧૯૦૪] ૨-૨૧ ૧૬૪ જયસુખરાય પુ. જોશીપુરા [૧૭-૫-૧૮૮૧ :૨૭-૯-૧૯૫૪] ૨–૨૨ ૧૬૫ જયસુખલાલ હ. મહેતા [૧૮૮૪] ૩-૩૩ ૧૬૬ જયેન્દ્રરાવ ભ. દુરકાળ [૧-૯-૧૮૮૧ : ૩-૧૨-૧૯૬૦] ૧–૭૪ ૧૬૭ જહાંગીર અ. તાલિયારખાન [૧૮૪૬ : ૧૯૨૩] ૬-૮૫ ૧૬૮ જહાંગીરજી ન. પટેલ ‘ગુલ્ફામ’[૧૪–૭–૧૮૬૧ : ૨૪–૮–૧૯૩૬] ૯-૨૦ ૧૬૯ જહાંગીર બ. મર્ઝબાન [૨-૯-૧૮૪૮ : ૫-૨-૧૯૨૮] ૯–૨૫ ૧૭૦ જાફરઅલી મિસ્ત્રી ‘અસીર’ [૧૧–૧–૧૯૦૫ : ૫–૨–૧૯૨૯] ૯-૨૨ ૧૭૧ જિતુભાઈ પ્ર. મહેતા [૧૯-૯-૧૯૦૪] ૧૧–૧૫૭ ૧૭૨ (મુનિશ્રી) જિનવિજયજી [૧૮૮૭-૮૮] ૫-૧૬૦ ૧૭૩ જીવનજી જ. મોદી [૨૬-૧૦-૧૮૫૪ : ૨૮-૩-૧૯૩૩] ૧-૭૯ ૧૭૪ જીવનલાલ અ. મહેતા [૧૮૮૨/૮૩] ૧-૭૭ ૧૭૫ જીવાભાઈ રે. પટેલ [૧૮૭૫/૭૬] ૨-૨૫ ૧૭૬ જુગતરામ ચિ. દવે [૧૬-૯-૧૮૯૧] ૯–૧૧૫ ૧૭૭ જેઠાલાલ ગો. શાહ [૧૦-૧૦-૧૮૯૩] ૧-૮૫ ૧૭૮ જેઠાલાલ ચિ. સ્વામિનારાયણ [૨૮-૮-૧૮૮૪ : ૨૪-૬-૧૯૪૧] ૯–૨૩ ૧૭૯ જેઠાલાલ જી. ગાંધી [૫-૧૨-૧૯૦૫] ૫–૧૬૨ ૧૮૦ જેઠાલાલ ના. ત્રિવેદી [૨૫-૨-૧૯૦૮] ૩-૩૫ ૧૮૧ (રેવરન્ડ) જોસેફ ટેલર [જુલાઈ ૧૮૨૦ : ૧૮૮૧] ૮-૧૨૦ ૧૮૨ જ્યોતીન્દ્ર હ. દવે [૨૧-૧૦-૧૯૦૧] ૧-૭૬ ૧૮૩ જ્યોત્સના શુક્લ [૮–૮–૧૮૯૨] ૯-૧૧૬ ૧૮૪ ઝવેરચંદ કા. મેઘાણી [૧૭-૮-૧૮૯૭: ૯-૩-૧૯૪૭] ૨–૨૬ ૧૮૫ ઝવેરીલાલ ઉ. યાજ્ઞિક [૧૨-૪-૧૮૩૬ : ૮-૫-૧૮૯૭] ૧૦-૪૪ ૧૮૬ ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’ [૧૬-૪-૧૯૦૩] ૯-૧૧૮ ૧૮૭ ડાહ્યાભાઈ ધોળશાજી [૧૦-૩-૧૮૬૭ : ૯-૪-૧૯૧૨] ૮-૧૨૩ ૧૮૮ ડાહ્યાભાઈ પી. દેરાસરી ‘બુલબુલ'[૧૧-૧૦-૧૮૫૭: ૧૪-૩-૧૯૩૮] ૧-૮૭ ૧૮૯ ડાહ્યાભાઈ લ. પટેલ [૧૮૭૪ : ૨૨-૧૨-૧૯૨૬] ૯-૨૬ ૧૯૦ ડુંગરશી ધ. સંપટ [૨૨-૫-૧૮૮૨] ૬-૬૬ ૧૯૧ ડોલરરાય રં. માંકડ [૨૩-૧-૧૯૦૨] ૧-૯૦ ૧૯૨ તારાચંદ્ર પી. અડાલજા [૧૭-૧૦-૧૮૭૭] ૨-૨૯ ૧૯૩ તારાબહેન મોડક [૧૯-૪–૧૮૯૨] ૧-૯૧ ૧૯૪ ત્રિકમલાલજી મહારાજ [૧૧-૮-૧૮૫૩] ૨-૧૨૩ ૧૯૫ ત્રિભુવન ગૌ. વ્યાસ [૨૨-૫-૧૮૮૮] ૨-૩૧ ૧૯૬ ત્રિભુવન જ. શેઠ [૧૫-૧૨-૧૮૭૩] ૩-૩૬ ૧૯૭ ત્રિભુવનદાસ પુ. લુહાર ‘સુંદરમ્' [૨૨-૩-૧૯૦૮] ૪-૧૨૭ ૧૯૮ ત્રિભુવન પ્રે. ત્રિવેદી[૨૩-૯-૧૮૬૫ : ૨૭-૭-૧૯૨૩] ૯-૨૮ ૧૯૯ ત્રિભુવનદાસ ક. ગજજર [૩-૮-૧૮૬૩: ૧૬-૭-૧૯૨૦] ૯-30 ૨૦૦ (ડૉ.) ત્રિભુવનદાસ મો. શાહ [૧૮૪૯ : ૩-૯-૧૯૦૩] ૯-૩૨ ૨૦૧ દત્તત્રેય બા, કાલેલકર [૧-૧૨-૧૮૮૫] ૨-૩૩ ૨૦૨ દત્તાત્રેય બા. ડિસકલકર [૧૮૯૨] ૭-૧૯૩ ૨૦૩ દલપતરામ ડા, કવિ [૨૧-૧-૧૮૨૦ : ૨૫-૩-૧૮૯૮] ૧૦-૪૬ ૨૦૪ દલપતરામ પ્રા. ખખ્ખર (૧-૧૧-૧૮૩૫ : ૧૪-૫-૧૯૦૨] ૯-33 ૨૦૫ દલસુખભાઈ ડા. માલવણિયા [૨૨-૭-૧૯૧૦] ૧૧-૧૬૦ ૨૦૬ દામુભાઈ મા. સાંગાણી [૨૦-૧૧-૧૯૧૨] ૧૧-૧૬૨ ૨૦૭ દામોદર કે. ભટ્ટ ‘સુધાંશુ’ [૨૫-૧૨-૧૯૧૩] ૧૧-૧૬૪ ૨૦૮ દામોદર ખુ. બોટાદકર [૨૭-૧૧-૧૮૭૦ : ૭-૯-૧૯૨૪) ૯-૩૫ ૨૦૯ દીપકબા દેસાઈ [૧૫-૮-૧૮૮૧ : ૧૯-૧-૧૯૬૬] ૨-૩૫ ૨૧૦ દુર્ગારામ મં. દવે (મહેતાજી) [૨૫-૧૨-૧૮૦૯ : ૧૮૭૬] ૧૦-૫૮ ૨૧૧ દુર્ગાશંકર કે. શાસ્ત્રી [૨૪-૧-૧૮૮૨ : ૨૯-૯-૧૯૫૨] ૧-૯૩ ૨૧૨ દુર્ગેશ તુ. શુક્લ (૯-૯-૧૯૧૧] ૧૦-૩૨ ૨૧૩ દુર્લભ શ્યા. ધ્રુવ [૧૫-૯–૧૮૬૧ : ૧૯૩૪] ૯-૩૬ ૨૧૪ દુર્લભજી વિ. ઝવેરી [૩૦-૪-૧૮૭૮] ૪-૧૨૮ ૨૧૫ દુલાભાઈ ભા. કાગ [૨૫-૧૧-૧૯૦૨] ૯-૧૨૦ ૨૧૬ દુલેરાય છો. અંજારિયા [૨૫-૨-૧૮૬૮] ૩-૩૮ ૨૧૭ દેવકૃષ્ણ પી જોશી [૫-૧-૧૮૯૨] ૯-૧૨૧ ૨૧૮ દેવચંદભાઈ શેઠ [૨૪-૧-૧૮૮૨] ૮-૧૨૧ ૨૧૯ દેવજી રા. મોઢા [૮-૫-૧૯૧૩] ૧૧-૧૬૬ ૨૨૦ દેવશંકર વૈ. ભટ્ટ [૨૦-૧-૧૮૫૮ : ૨૨-૮-૧૯૨૨] ૯-૩૮ ૨૨૧ દેશળજી ક. પરમાર (૧૨-૧-૧૮૯૪ : ૧૩-૨-૧૯૬૬] ૧-૯૬ ૨૨૨ દોલતરામ કુ. પંડ્યા [૮-૩-૧૮૫૬ : ૩૦-૧૧-૧૯૧૫] ૯-૩૯ ૨૨૩ ધનજીભાઈ ફકીરભાઈ [૨૩-૩-૧૮૯૫] ૧૦-૩૪ ૨૨૪ ધનપ્રસાદ ચં. મુનશી [૩૦-૫-૧૮૮૮] ૩-૪૦ ૨૨૫ ધનવંત ઓઝા [૨૩-૯-૧૯૧૨] ૧૧-૧૬૯ ૨૨૬ ધનશંકર હિ. ત્રિપાઠી [૨૭-૮-૧૮૯૮] ૧-૯૮ ૨૨૭ ધનસુખલાલ કૃ. મહેતા [૨૦-૧૦-૧૮૯૦] ૧-૧૮૦ ૨૨૮ ધીરજલાલ અ. ભટ્ટ [૧૪-૮-૧૮૮૯] ૨-૩૬ ૨૨૯ ધીરજલાલ ટો. શાહ [૩-૩-૧૯૦૬] ૪-૧૨૯ ૨૩૦ ધીરસિંહ વ. ગોહિલ [૨૦-૧૧-૧૮૮૪] ૪-૧૩૧ ૨૩૧ ધીરુભાઈ પ્રે. ઠાકર [૨૭-૬-૧૯૧૮] ૧૧-૧૭૨ ૨૩૨ નગીનદાસ ના. પારેખ [૩૦-૮-૧૯૦૩] ૫-૧૬૬ ૨૩૩ નટવરલાલ ઈ દેસાઈ [૧૮૮૬-૧૯૬૫] ૨-૪૦ ૨૩૪ નટવરલાલ ક. વૈષ્ણવ [૧૮૯૦] ૩-૪૫ ૨૩૫ નટવરલાલ કુ. પંડ્યા ‘ઉશનસ્' [૨૮-૯-૧૯૨૦] ૧૧-૧૭૭ ૨૩૬ નટવરલાલ મૂ. વીમાવાળા [૩૦-૯-૧૯૦૦] ૪-૧૩૪ ૨૩૭ નટવરલાલ ૨. શાહ [૧૮૯૪] ૬-૬૯ ૨૩૮ નથ્થુસિંહ હ. ચાવડા [૧-૮-૧૯૦૬] ૭-૧૯૪ ૨૩૯ (મહાત્મા) નથ્થુરામ શર્મા [૧૧-૧૦-૧૮૫૮ : ૧૯૩૧] ૨-૪૨ ૨૪૦ નથુરામ સું. શુકલ [૧૮૬૧/૬૨ : ૧૯૨૨/૨૩] ૯-૪૦ ૨૪૧ નરભેશંકર પ્રા. દવે ‘કાઠિયાવાડી’[૧૬-૬-૧૮૭૧ : ૨૦-૧૦-૧૯૫૨] ૧૦–૩૬ ૨૪૨ નરસિંહભાઈ ઈ પટેલ [૧૮૭૪] ૧-૧૦૨ ૨૪૩ નરસિંહભાઈ મૂ. શાહ [૧૮-૧૨-૧૮૯૯] ૧૦-૩૬ ૨૪૪ નરસિંહરાવ ભો. દિવેટિયા[૩-૯-૧૮૫૯ : ૧૪-૧-૧૯૩૭] ૧-૧૦૪ ૨૪૫ નરહિર દ્વા. પરીખ [૭-૧૦-૧૮૯૧ : ૧૫–૭–૧૯૫૭] ૨-૩૭ ૨૪૬ નરહરિ બી શર્મા [૯-૪-૧૮૯૦] ૩-૪૧ ૨૪૭ નર્મદાશંકર દે. મહેતા [૨૩-૮-૧૮૭૧ : ૨૧-૩-૧૯૩૯] ૧-૧૦૮ ૨૪૮ નર્મદાશંકર બા. પંડ્યા [૩૦-૮-૧૮૯૩] ૧-૧૧૨ ૨૪૯ નર્મદાશંકર ભો. પુરોહિત [૮-૮-૧૮૯૭] ૬-૬૮ ૨૫૦ નર્મદાશંકર લા, કવિ [૨૪-૮-૧૮૩૩ : ૨૫-૨-૧૮૮૬] ૫-૨૧૩ ૨૫૧ નર્મદાશંકર વ. દ્વિવેદી [૨૬-૧૦-૧૮૯૨] ૧-૧૧૪ ૨૫૨ નલિનકાંત ન. દિવેટિયા [૨૫-૮-૧૮૮૮ : ૨-૩-૧૯૨૫] ૯-૪૧ ૨૫૩ નવલરામ જ. ત્રિવેદી [૧૧-૧૦-૧૮૯૫ : ૮-૫-૧૯૪૪] ૧-૧૧૫ ૨૫૪ નવલરામ લ. પંડ્યા [૯-૩-૧૮૩૬ : ૭-૮-૧૮૮૮] ૬-૮૭ ૨૫૫ નંદકુમાર જે. પાઠક [૨૩-૧-૧૯૧૫] ૧૧-૧૮૧ ૨૫૬ નંદશંકર તુ. મહેતા [૨૧-૪-૧૮૩૫ : ૧૭-૭-૧૯૦૫] ૫-૨૧૯ ૨૫૭ નાગરદાસ અ. પંડ્યા (૯-૨-૧૮૯૩] ૩-૪૨ ૨૫૮ નાગરદાસ ઈ. પટેલ [૧૬-૧૨-૧૮૯૮] ૨-૪૯ ૨૫૯ નાગરદાસ જે. પંડ્યા [૨૯-૧૧-૧૮૭૩] ૭-૧૯૫ ૨૬૦ નાગેશ્વર કવિ [૧૮૫૫?] ૬-૧૦૧ ૨૬૧ નાજુકલાલ નં. ચોકસી [૨૫-૭-૧૮૯૧] ૩-૪૩ ૨૬૨ નાથાલાલ ભા. દવે [૩-૬-૧૯૧૨] ૧૦-૪૧ ૨૬૩ નારાયણ મો. ખરે [૧૮૮૧ (?) : ૬–૨–૧૯૩૮] ૯-૪૧ ૨૬૪ નારાયણ વિ. ઠક્કર [૧૮૮૪– ૧૯૩૮] ૯-૪૨ ૨૬૫ નારાયણ હેમચંદ્ર [૧૮૫૫-૧૯૦૯] ૮-૧૨૫ ૨૬૬ નારાયણશંકર દે. વૈધશાસ્ત્રી [૧૬–૯–૧૮૭૪ : ૨૩ ૯-૧૯૩૭] ૯-૪૫ ૨૬૭ નિરંજન ન. ભગત [૧૮-૫-૧૯૨૬] ૧૧-૧૮૩ ૨૬૮ નૃસિંહપ્રસાદ ભ વિભાકર[૨૫-૨-૧૮૮૮ : ૨૮-૫–૧૯૨૫] ૧૦-૬૬ ૨૬૯ નૃસિંહપ્રસાદ(નાનાભાઈ) કા. ભટ્ટ [૧૧-૧૧-૧૮૮૨ : ૩૧-૧૨-૧૯૬૧] ૧-૧૨૦ ૨૭૦ (શ્રીમદ્) નૃસિંહાચાર્યજી[૨૯-૧૧-૧૮૫૩ : ૩-૮-૧૮૯૭] ૬-૧૦૪ ૨૭૧ (મુનિશ્રી) ન્યાયવિજયજી [ઑકટૉ.–નવે. ૧૮૮૯] . ૭-૧૯૬ ૨૭૨ ન્હાનાલાલ ચ મહેતા [૧૮૯૨] ૪-૧૩૭ ૨૭૩ ન્હાનાલાલ દ. કવિ [૧૬-૩-૧૮૭૭ : ૯-૧-૧૯૪૬] ૧-૧૧૬ ૨૭૪ પન્નાલાલ ના. પટેલ [૭-૫-૧૯૧૨] ૧૦-૪૪ ૨૭૫ પાલનજી બ. દેસાઈ [૧૮૫૧–?] ૧-૧૨૨ ૨૭૬ પિનાકિન્ ઉ. ઠાકોર [૨૪-૧૦-૧૯૧૬] ૧૧-૧૮૬ ૨૭૭ પીતાંબર પટેલ [૧૦-૮-૧૯૧૮] ૧૧-૧૮૮ ૨૭૮ પિરોજશા જ. મર્ઝબાન ‘પીજામ' [૬-૫-૧૮૭૬ : ૧૧–૪-૧૯૩૩] ૯–૪૬ ૨૭૯ પીંગળશી પા. નરેલા [૧૦-૧૦-૧૮૫૬ : ૪-૩-૧૯૩૯] ૯-૪૭ ૨૮૦ (મુનિશ્રી) પુણ્યવિજયજી [૨૭–૧૦–૧૮૯૫] ૧૦-૯૮ ૨૮૧ પુરુષોત્તમ જો. ભટ્ટ [૯-૯-૧૮૭૭] ૧૦-૪૭ ૨૮૨ પુરુષોત્તમ વિ. માવજી [૧૧-૧૨-૧૮૭૯ : ૩-૭-૧૯૨૯] ૯-૪૮ ૨૮૩ પુરુષોત્તમ શિ. ભટ્ટ [૮-૭-૧૮૯૯] ૩-૫૧ ૨૮૪ પુષ્કર પ્ર. ચંદરવાકર [૬-૬-૧૯૨૦] ૧૧-૧૯૨ ૨૮૫ પૂજાલાલ ૨. દલવાડી [૨૭-૬-૧૯૦૧] ૧૦-૫૦ ૨૮૬ પૃથુલાલ હ. શુકલ [૧૯–૯–૧૮૯૫ : ૧૫-૧૧-૧૯૩૧] ૯-૫૧ ૨૮૭ પોચાજી ન. પાલિશવાલા [૨૫-૧૨-૧૮૭૯] ૬-૭૦ ૨૮૮ પોપટલાલ ગો. શાહ [૯-૧૨-૧૮૮૮] ૧-૧૨૭ ૨૮૯ પોપટલાલ જે. અંબાણી [૧૯-૧૧-૧૮૭૯] ૬-૭૧ ૨૯૦ પોપટલાલ પું. શાહ [૧૮૭૭/૭૮] ૨-૫૧ ૨૯૧ પ્રજારામ ન. રાવળ [૩-૫-૧૯૧૭] ૧૧-૧૯૭ ૨૯૨ પ્રભુદાસ લા. મોદી [૧૮૮૨] ૩-૪૮ ૨૯૩ પ્રભુલાલ દ. દ્વિવેદી [૧૫-૧૧-૧૮૯૨ : ૨૮-૨-૧૯૬૧] ૧૧-૧૯૯ ૨૯૪ પ્રસન્નવદન છ. દીક્ષિત [?] ૬-૭૨ ૨૯૫ પ્રહ્લાદ ચ. દીવાનજી [૨૮-૬-૧૮૫૧] ૧૦-૫૩ ૨૯૬ પ્રહ્લાદ જે. પારેખ [૨૨-૧૦-૧૯૧૧ : ૨-૧-૧૯૬૨] ૯-૧૨૧ ૨૯૭ પ્રાગજી ડોસા [૨૫-૯-૧૯૦૮] ૧૧-૨૦૧ ૨૯૮ પ્રાણજીવન વિ. પાઠક [૨૨-૮-૧૮૯૮] ૧-૧૨૫ ૨૯૯ પ્રાણલાલ કી. દેસાઈ [૧૧-૫-૧૮૮૨ : ૧૯૫૧] ૩-૪૯ ૩૦૦ પ્રાણશંકર પ્રે. ભટ્ટ [૧૮૬૦/૬૧ : ૧૯૧૭/૧૮] ૧૦-૭૧ ૩૦૧ પ્રિયકાન્ત પ્રે. મણિયાર [૯-૧-૧૯૨૭] ૧૧-૨૦૩ ૩૦૨- પ્રીતમરાય વ્ર. દેસાઈ [૨-૧-૧૮૯૧] ૪-૧૩૮ ૩૦૩ પ્રેમશંકર હ. ભટ્ટ [૩૦-૮-૧૯૧૪] ૧૦-૫૭ ૩૦૪ ફત્તેહચંદ લાલન [૧૦-૩-૧૮૫૮-?] ૮–૧૬૮ ૩૦૫ - ફિરોઝ કા. દાવર [૧૬-૧૧-૧૮૯૨] ૧૦-૫૯ ૩૦૬ ફૂલચંદ ઝ. શાહ [૧૮૭૮/૭૯] ૩-૫૨ ૩૦૭ બચુભાઈ પો. રાવત [૨૭-૨-૧૮૯૮] ૨-૫૨ ૩૦૮ બચુભાઈ પ્ર. શુક્લ [૪-૧૦-૧૯૦૫] ૯-૧૨૨ ૩૦૯ બટુભાઈ લા. ઉમરવાડિયા [૧૩-૭-૧૮૯૯: ૧૮-૧-૧૯૫૦] ૧-૧૨૯ ૩૧૦ બબલભાઈ પ્રા. મહેતા [૧૦-૧૦-૧૯૧૦] ૧૧-૨૦૬ ૩૧૧ બહેચરલાલ ત્રિ. પટેલ ‘વિહારી’[૨૨-૩-૧૮૬૬ : ૨૨-૧૧-૧૯૩૭] ૯-૫૨ ૩૧૨ બહેરામજી મલબારી [૧૮૫૩ : ૧૧-૭-૧૯૧૨] ૯-૫૪ ૩૧૩ બળવંતરાય ક. ઠાકોર [૨૩-૧૦-૧૮૬૯ : ૨-૧-૧૯૫૨] ૧-૧૩૧ ૩૧૪ બાપાલાલ ગ. શાહ (વૈદ્ય) [૧૭–૯–૧૮૯૬] ૨-૫૪ ૩૧૫ બાલકૃષ્ણ ચુ. જોશી ‘જ્યોતિ’ [૧૫-૮-૧૮૯૫] ૩-૫૪ ૩૧૬ બાલમુકુન્દ મ. દવે [૭-૩-૧૯૧૬] ૧૧-૨૦૯ ૩૧૭ બાલાભાઈ વી. દેસાઈ ‘જયભિખ્ખુ' [૨૬–૬–૧૯૦૮] ૧૦-૬૨ ૩૧૮ બાલાશંકર ઉ. કંથારિયા [૧૭-૫-૧૮૫૮ : ૨-૪-૧૮૯૮) ૮-૧૨૯ ૩૧૮ (શ્રીમદ્) બુદ્ધિસાગરજી [૩૧–૧–૧૮૭૪ : ૯-૬-૧૯૨૫] ૯-૫૫ ૩૨૦ બુલાખીરામ ચ. કવિ [૭-૧૧-૧૮૫૨ : ૧૮૬૬] ૯-૫૭ ૩૨૧ (પંડિત) બેચરદાસ જી. દોશી [૨-૧૧-૧૮૮૯] ૨-૫૬ ૩૨૨ (ડૉ.) ભગવાનલાલ ઇંદ્રજી [૭-૧૧-૧૮૩૯ : ૧૬-૩-૧૮૮૮] ૯-૫૮ ૩૨૩ ભગવાનલાલ લ. માંકડ [૧૮૯૨] ૩-૫૬ ૩૨૪ ભગુભાઈ ફ. કારભારી [૧૮૭૧:૧૦-૯-૧૯૦૩ (?) ૮–૧૩૧ ૩૨૫ ભદ્રકુમાર યાજ્ઞિક [૨૯-૯-૧૯૦૭ : ૨૯-૧૨-૧૯૬૪] ૧૧-૨૧૩ ૩૨૬ ભરતરામ ભા. મહેતા [૧૬-૭-૧૮૯૪] ૨-૫૮ ૩૨૭ ભવાનીશંકર ન. કવિ [૬-૬-૧૮૪૮ : ૩-૫-૧૯૨૧] ૯-૬૦ ૩૨૮ ભાઈચંદ પૂં. શાહ [૨૫-૯-૧૮૭૬] ૨-૬૦ ૩૨૯ ભાઈશંકર કુ. શુકલ [૧૮-૧-૧૮૭૯] ૨-૬૨ ૩૩૦ ભાઈશંકર ના. ભટ્ટ (સોલિસીટર ) [૧૩-૮-૧૮૪૫ : ૬-૩-૧૯૨૦] ૯-૬૨ ૩૩૧ ભાનુશંકર બા. વ્યાસ 'બાદરાયણ'[૨૨-૫-૧૯૦૫ :૧૫-૧૧-૧૯૬૩] ૧૧-૨૧૫ ૩૩૨ ભાનુસુખરામ નિ. મહેતા [૧-૬-૧૮૬૭: ૨૦-૧-૧૯૪૮] ૧-૧૩૫ 333 ભાસ્કરરાવ ગ. વિદ્વાંસ [૧૨-૭-૧૯૦૩] ૯-૧૨૩ ૩૩૪ ભીખાભાઈ પુ. વ્યાસ [૧૮૯૯] ૪-૧૩૯ ૩૩૫ ભીમજી હ. પારેખ ‘સુશીલ’ [૧૮-૧-૧૮૮૮] ૮-૧૯૦ ૩૩૬ ભીમરાવ ભો. દિવેટિયા [૨-૧૦-૧૮૫૧ : ૧૦-૧-૧૮૯૦] ૮-૧૩૬ ૩૩૭ ભુલાભાઈ જી. દેસાઈ [૧૩-૧૦-૧૮૭૭ : ૬-૫-૧૯૪૬] ૮-૧૩૪ ૩૩૮ ભોગીન્દ્રરાવ ૨. દિવેટિયા [૩૧–૩–૧૮૭૫ : ૨૭–૧૧–૧૯૧૭] ૬-૧૦૮ ૩૩૯ ભોગીલાલ ચુ. ગાંધી 'ઉપવાસી' [૨૬-૧-૧૯૧૧] ૧૧-૨૧૮ ૩૪૦ ભોગીલાલ કે. પટવા [૨૨-૩-૧૮૮૬ : ૧૭-૯-૧૯૪૫] ૩-૫૭ ૩૪૧ ભોગીલાલ ત્રિ. વકીલ [૩૦-૧૨-૧૮૫૩-?] ૯-૬૩ ૩૪૨ ભોગીલાલ જ. સાંડેસરા [૧૩-૪-૧૯૧૭] ૫-૧૬૯ ૩૪૩ ભોળાનાથ સારાભાઈ [૨૩-૭–૧૮૨૨: ૧૧-૫-૧૮૮૬] ૮-૧૩૮ ૩૪૪ ભોળાશંકર પ્રે. વ્યાસ [૨૫-૨-૧૯૧૮] ૫-૧૬૮ ૩૪૫ મગનભાઈ ચ. પટેલ [૧૮૭૬ : ૧૯૩૦] ૧-૧૦૯ ૩૪૬ મગનભાઈ ભૂ. ૫ટેલ ‘૫તીલ’ [૧૯૦૬] ૧૦-૬૫ ૩૪૭ મગનભાઈ પ્ર. દેસાઈ [૧૧-૧૦-૧૮૯૯] ૧૧-૨૨૧ ૩૪૮ મગનલાલ ગ. શાસ્ત્રી [૭-૧૨-૧૮૭૩] ૪-૧૪૦ ૩૪૯ મગનલાલ હ. ખખ્ખર [૧૧-૧૧-૧૮૭૦] ૨-૧૨૪ ૩૫૦ મગનલાલ ન. પટેલ [માર્ચ-એપ્રિલ ૧૮૫૯–?] ૧૦-૭૩ ૩૫૧ મગનલાલ લા. દેસાઈ ‘કૉલક’ [૩૦-૫-૧૯૧૪] ૧૦-૬૭ ૩૫૨ મગનલાલ લી. દ્વિવેદી [૧૮૭૪/૭૫ : ૧૯૧૯/૨૦] ૬–૧૧૩ ૩૫૩ મગનલાલ વ. શેઠ [૧૮૩૦:૧૧-૩-૧૮૬૮] ૯-૬૪ ૩૫૪ મગનલાલ શં. પટેલ [૧૮૭૮/૭૯] ૨-૬૮ ૩૫૫ મટુભાઈ હ. કાંટાવાળા [૧-૧૧-૧૮૮૦ : ૫-૧૧-૧૯૩૩) ૧-૧૪૩ ૩૫૬ મણિભાઈ હ. દેસાઈ [?] ૬-૭૭ ૩૫૭ મણિલાલ ઈ. દેસાઈ [૨૬-૬-૧૮૮૦] ૨-૭૩ ૩૫૮ મણિલાલ છ. ભટ્ટ (૨૮-૨-૧૮૬૪: ૧૮-૧૨-૧૯૪૭] ૧-૧૪૮ ૩૫૯ મણિલાલ છો. પારેખ [૧૮૫૫ –?] ૭-૨૦૦ ૩૬૦ મણિલાલ જા. ત્રિવેદી [૧૮૧૬/૧૭–?] ૬-૭૫ ૩૬૧ મણિલાલ જ. દ્વિવેદી [૧૯૧૬-૧૭] ૨-૭૫ ૩૬૨ મણિલાલ દ. પટેલ [૧૧-૮-૧૮૬૨] ૬-૭૪ ૩૬૩ મણિલાલ ન. દોશી [૨-૧૧-૧૮૮૨] ૧-૧૪૫ ૩૬૪ મણિલાલ ન. દ્વિવેદી (એક વિદ્યાર્થી)[૨૬-૯-૧૮૫૮: ૧-૧૦-૧૮૯૮] ૧૦-૭૬ ૩૬૫ મણિલાલ મો. ઝવેરી [૨૮-૧-૧૮૬૩:૨૦-૭-૧૯૪૨] ૩-૫૯ ૩૬૬ મણિલાલ મો. પાદરાદર [૧-૪-૧૮૮૭] ૩-૬૩ ૩૬૭ મણિશંકર ગો. વૈદ્યશાસ્ત્રી [૩૧–૭–૧૮૫૯ : ૧૯૩૭/૩૮] ૯-૬૬ ૩૬૮ મણિશંકર જ. કીકાણી [૨૨-૧૦-૧૮૨૨ : ૧૦-૧૧-૧૮૮૪] ૧૦-૮૮ ૩૬૯ મણિશંકર ૨. ભટ્ટ 'કાન્ત'[૧૯-૧૧-૧૮૬૭ : ૧૬-૬-૧૯૨૩] ૯-૬૬ ૩૭૦ મધુવચરામ બ. હોરા [૨૮-૮-૧૮૪૮ : ૨૮-૧૨-૧૯૨૪] ૯-૬૯ ૩૭૧ મનમોહનભાઈ પુ. ગાંધી [૫-૧૧-૧૯૦૧] ૨-૭૦ ૩૭૨ મનસુખલાલ મ. ઝવેરી [૩-૧૦-૧૯૦૭] ૧૦-૬૯ ૩૭૩ મનઃસુખરામ સૂ. ત્રિપાઠી [૨૩-૫-૧૮૪૦ : ૩૦-૫-૧૯૦૭] ૮-૧૪૪ ૩૭૪ મનહરરામ હ મહેતા [૧૯-૯-૧૮૭૭ : ૧૪-૩-૧૯૫૦] ૨-૬૩ ૩૭૫ મનુ હ. દવે [૧૮–૯–૧૯૧૪] ૪-૧૪૨ ૩૭૬ મનુભાઈ નં. મહેતા [૨૨-૭-૧૮૬૮] ૯-૧૨૫ ૩૭૭ મનુભાઈ રા. ૫ચેાળી ‘દર્શક’ [૧૫-૧૦-૧૯૧૪] ૧૦-૭૨ ૩૭૮ મનુભાઈ લ જોધાણી [૨૮-૧૦-૧૯૦૨] ૪-૧૪૪ ૩૭૯ મયારામ શંભુરામ [માર્ચ ૧૮૩૦–?] ૪-૬૨ ૩૮૦ મલ્હાર ભી. બેદસરે [૨૨-૫-૧૮૫૩: ૪-૪-૧૯૦૬] ૮-૧૪૦ ૩૮૧ મહમદ સાદિક [૧૯૦૧] ૧-૧૪૧ ૩૮૨ મહમદઅલી ભોજાણી ‘આજિઝ' [૧૯૦૨ : ૧૪-૧૦-૧૯૩૪] ૯-૭૨ ૩૮૩ મહાદેવ હ. દેસાઈ [૧-૧-૧૮૯૨ : ૧૫-૮-૧૯૪૨] ૨-૬૪ ૩૮૪ (ડૉ.) મહાદેવપ્રસાદ છે. કંથારિયા [૨૭-૯-૧૮૮૬] ૯-૧૨૬ ૩૮૫ મહાશંકર ઈન્દ્રજી દવે [૫-૪-૧૮૯૫] ૨-૬૭ ૩૮૬ મહાસુખભાઈ ચુ. શેઠ [૧૯-૬-૧૮૭૭] ૪-૧૪૬ ૩૮૭ મહીપતરામ રૂ. નીલકંઠ [૩-૧૨-૧૮૨૯ : ૩૦-૫-૧૮૯૧] ૮–૧૪૬ ૩૮૮ મહેરજીભાઈ ભા. રતુરા [?] ૪-૧૫૧ ૩૮૯ મંગળજી હ. એઝા [૧૮૭૦] ૯–૧૨૪ ૩૯૦ (મુનિશ્રી) મંગળવિજયજી[નવે-ડિસે. ૧૮૭૬ : ૧-૩-૧૯૪૨] ૫-૧૭૧ ૩૯૧ મંજુલાલ જ. દવે [૧૩-૬-૧૮૯૧ : ૧-૧૨-૧૯૬૪] ૧–૧૫૨ ૩૯૨ મંજુલાલ ૨. મજમુદાર [૧૯-૯-૧૮૯૭] ૧-૧૫૬ ૩૯૩ માણેકલાલ ગો. જોશી [?] ૫-૧૭૦ ૩૯૪ માધવજી બી. મચ્છર [૯-૯-૧૮૯૦] ૧૦-૭૪ ૩૯૫ માધવરાવ બા, દિવેટિયા [૨૦-૧૨-૧૮૭૮ :૨૯-૫-૧૯૨૬] ૯–૭૩ ૩૯૬ માધવલાલ ત્રિ. રાવળ [૫-૧૦-૧૯૦૪] ૩-૬૫ ૩૯૭ માનશંકર પી. મહેતા [૨૧-૩-૧૮૬૩] ૨-૭૬ ૩૯૮ માવજી દા. શાહ [૧૮-૧૦-૧૮૯૨] ૨-૧૨૭ ૩૯૯ મુકુંદરાય વિ. પટ્ટણી ‘પારાશર્ય' [૧૧–૨–૧૯૧૪] ૯-૧૨૭ ૪૦૦ મુનિકુમાર મ. ભટ્ટ [૭–૨-૧૮૯૮] ૧૧-૨૨૬ ૪૦૧ મુરલીધર રા. ઠાકુર [૨૩-૨-૧૯૧૦] ૯-૧૨૮ ૪૦૨ મૂલચંદ્ર તુ. તેલીવાળા [૨૩-૯-૧૮૮૭ :૨૬-૬-૧૯૨૭] ૯–૭૪ ૪૦૩ મૂળજી દુ. વૈદ [૧૬-૮-૧૮૮૦ : ?] ૯-૧૨૯ ૪૦૪ મૂળજીભાઈ પી. શાહ [૧૯૧૦] ૮-૧૪૯ ૪૦૫ મૂળશંકર પ્રે. વ્યાસ [૧૯-૧-૧૯૦૦] ૬-૭૮ ૪૦૬ મૂળશંકર મા. યાજ્ઞિક [૩૧-૧-૧૮૮૬] ૩-૬૭ ૪૦૭ મૂળશંકર મો. ભટ્ટ [૨૫-૬-૧૯૦૭] ૧૧-૨૨૯ ૪૦૮ મૂળશંકર હ. મૂલાણી [૧-૧૧-૧૮૬૭] ૯-૧૩૦ ૪૦૯ મેરી સેમ્યૂઅલ સોલંકી [૨૧-૧૨-૧૯૦૩] ૩-૮૫ ૪૧૦ મેહબુબમિયાં ઈ. કાદરી [૪-૧૧-૧૮૭૩] ૪-૧૪૮ ૪૧૧ મેહરજીભાઈ મા. રતુરા [૪-૪-૧૮૭૯] ૪-૧૫૧ ૪૧૨ (મૌલાના પીર) મોટામિયાં સૈયદ [૧૮૮૨] ૨-૧૦૯ ૪૧૩ મોતીલાલ ર. ઘોડા [૨૫-૧૦-૧૮૭૫] ૨-૮૪ ૪૧૪ (મહાત્મા)મોહનદાસ ક. ગાંધી[૨-૧૦-૧૮૬૯ : ૩૦-૧-૧૯૪૮] ૨-૭૯ ૪૧૫ મોહનલાલ તુ. મહેતા ‘સોપાન’ [૧૪-૧-૧૯૧૧] ૯-૧૩૨ ૪૧૬ મોહનલાલ પા. દવે [૧૦-૪-૧૮૮૩] ૧-૧૫૧ ૪૧૭ મોહનલાલ ૨. ઝવેરી [૩૦-૩-૧૮૨૮] ૪-૨૭ ૪૧૮ મોહનલાલ દ. ભટ્ટ ‘મોહિનીચંદ્ર’[૨૨-૬-૧૯૦૧ : ૬-૮-૧૯૬૨] ૧૧-૨૩૨ ૪૧૯ યજ્ઞેશ હ. શુકલ [૧૩-૩-૧૯૦૯] ૧-૧૫૯ ૪૨૦ યશવંત સ. પંડ્યા [૧૯૦૬-૧૯૫૫] ૨-૮૬ ૪૨૧ યશવંતરાય ગુ. નાયક [૬-૭-૧૯૦૯] ૧૦-૭૬ ૪૨૨ યશોધર ન મહેતા [૨૪-૮-૧૯૦૯] ૧૧-૨૩૫ ૪૨૩ યુસુફ અ. માંડવિયા [૧૯૧૦] ૯-૧૩૩ ૪૨૪ રઘુનાથ ત્રિ બ્રહ્મભટ્ટ ‘રસકવિ' [૧૩-૧૨-૧૮૯૨] ૧૧-૨૩૮ ૪૨૫ રણછોડ અ દીવાન (૨૧-૧૦-૧૭૬૮ : ૧૮૪૧] ૯-૭૭ ૪૨૬ રણછોડદાસ ગિરધરદાસ [૧૬-૧૦-૧૮૦૩ : ૨૩-૮-૧૮૭૩] ૪-૩ ૪૨૭ રણછોડદાસ વૃં. પટવારી [૧૦-૮-૧૮૬૪] ૯-૧૩૫ ૪૨૮ રણછોડભાઈ ઉ દવે [૧૦-૮-૧૮૩૭ : ૧૯૨૩] ૮-૧૫૯ ૪૨૯ રણજિતરાય વા. મહેતા [૨૫-૧૦-૧૮૭૧ :૫-૬-૧૯૧૭] ૬–૧૧૭ ૪૩૦ રતિપતિરાય ઉ પંડ્યા[૧૨-૧૦-૧૮૯૩ : ૩૦-૧૧-૧૯૨૭] ૯–૭૬ ૪૩૧ રતિલાલ કા. છાયા [૨૦-૧૧-૧૯૦૮] ૧૧-૨૪૦ ૪૩૨ રતિલાલ ના. તન્ના (શારદાપ્રસાદ વર્મા) [૧૮-૯-૧૯૦૧] ૧૦-૭૮ ૪૩૩ રતિલાલ મો. ત્રિવેદી [૨૪-૩-૧૮૯૪: ૨૪-૪-૧૯૫૬] ૩-૬૯ ૪૩૪ રતિલાલ વિ દલાલ [૨૯–૯–૧૯૦૮] ૭-૨૦૨ ૪૩૫ (મુનિશ્રી) રત્નચંદ્રસ્વામી [૧૮૮૦/૮૧ : ?] ૨-૯૫ ૪૩૬ રત્નમણિરાવ ભી જોટે [૧૯-૧૦-૧૮૯૫ : ૨૪-૯-૧૯૫૫] ૨-૯૬ ૪૩૭ રમણભાઈ મ નીલકંઠ [૧૩-૩-૧૮૬૮ : ૬-૩-૧૯૨૮] ૮–૧૫૦ ૪૩૮ રમણલાલ ક યાજ્ઞિક [૨૧-૯-૧૮૯૫ : ૧૧-૧૨-૧૯૬૦] ૫-૧૭૪ ૪૩૯ રમણવાલ ન વકીલ [૧૧-૧૨-૧૯૦૮] ૫-૧૭૮ ૪૪૦ રમણલાલ ના શાહ [૧૮૯૮] ૨-૮૭ ૪૪૧ રમણલાલ પી. સોની [૨૩-૧૨-૧૯૦૭] ૫-૧૭૬ ૪૪૨ રમણલાલ વ. દેસાઈ [૧૨-૫-૧૮૯૨ : ૨૦-૮-૧૯૫૪] ૧-૧૬૦ ૪૪૩ ૨મણીકરાય અ. મહેતા [૫-૬–૧૮૮૧] ૨-૯૧ ૪૪૪ રમણીકલાલ જ. દલાલ [૧૪-૧૦-૧૯૦૧] ૨-૮૯ ૪૪૫ ૨મણીકલાલ બ. અરાલવાળા [૧૦-૯-૧૯૧૫] ૧૧-૨૪૩ ૪૪૬ રમેશ ર. ઘારેખાન [જાન્યુ. ૧૮૯૮] ૧-૧૬૨ ૪૪૭ રવિશંકર ગ. અંજારિયા [૨-૫-૧૮૬૩: માર્ચ ૧૯૪૩] ૧–૧૬૩ ૪૪૮ રવિશંકર મ. જોશી [૧-૯-૧૮૯૭] ૧૦-૮૧ ૪૪૯ રવિશંકર મ. રાવળ [૧-૮-૧૮૯૨] ૨-૯૩ ૪૫૦ રસિકલાલ છો. પરીખ [૨૦-૮-૧૮૯૭] ૧૧-૨૪૬ ૪૫૧ રંગનાથ શં. ઘારેખાન [૧-૧૨-૧૮૬૪] ૭-૨૦૩ ૪૫૨ રંગીલદાસ બ. સુતરિયા [૨૦-૨-૧૮૮૧] ૪-૧૫૩ ૪૫૩ રંજિતલાલ હ. પંડ્યા [૪-૧૧-૧૮૯૬] ૧-૧૭૫ ૪૫૪ રંભાબહેન ગાધી [૨૭-૪-૧૯૧૧] ૧૧-૨૫૪ ૪૫૫ રાજચંદ્ર ૨. પચાણ(શ્રીમદ્ રાજચંદ્ર) [૧૧-૧૧-૧૮૬૭ :૯-૪-૧૯૦૧] ૮–૧૬૫ ૪૫૬ રાજેન્દ્ર સો. દલાલ [૧૨-૧-૧૮૮૩: ૧૧-૫-૧૯૬૨] ૧–૧૬૬ ૪૫૭ રાજેન્દ્ર કે. શાહ [૨૮-૧-૧૯૧૩] ૧૧–૨૫૭ ૪૫૮ રામચંદ્ર દા. શુક્લ [૮-૭-૧૯૦૫] ૩-૭૦ ૪૫૯ રામનારાયણ ના. પાઠક [૨૩–૨–૧૯૦૫] ૯-૧૩૬ ૪૬૦ રામનારાયણ વિ. પાઠક [૮-૪-૧૮૮૭ :૨૧-૮-૧૯૫૫] ૧-૧૭૦ ૪૬૧ રામપ્રસાદ કા. દેસાઈ [૧૮૭૯] ૩-૭૧ ૪૬૨ રામપ્રસાદ પ્રે. બક્ષી [૨૭-૬-૧૮૯૪] ૧૧-૨૬૦ ૪૬૩ રામપ્રસાદ મો. શુકલ [૨૨-૬-૧૯૦૭] ૪-૧૫૨ ૪૬૪ રામમોહનરાય જ. દેસાઈ [૨૫-૯-૧૮૭૩ : ૧૯૫૧ કે ૧૯૫૦ ?] ૧–૧૭૩ ૪૬૫ રામલાલ ચુ. મોદી [૨૪-૭-૧૮૯૦] ૧-૧૬૮ ૪૬૬ રામશંકર મો. ભટ્ટ [૨૭-૭–૧૮૭૯] ૬-૭૯ ૪૬૭ રુસ્તમજી બ. પેમાસ્તર [૨૭-૧-૧૮૭૦] ૫-૧૬૩ ૪૬૮ રૂપશંકર ઉ. ઓઝા ‘સંચિત’ [૧૭-૮-૧૮૬૬ : ૧૩-૧-૧૯૩૨] ૯-૭૮ ૪૬૯ રેવાશંકર ઓ. સોમપુરા [૨૬–૧૧–૧૮૯૫] ૨-૯૭ ૪૭૦ લક્ષ્મણભાઈ કા. રામી [૧૮-૮-૧૯૦૮] ૩-૭૩ ૪૭૧ લક્ષ્મીનારાયણ ૨. વ્યાસ ‘સ્વપ્નસ્થ’ [૧૩-૧૧-૧૯૧૩] ૯-૧૩૬
૪૭૨ લક્ષ્મીબહેન ગો. ડોસાણી [૧૮૯૭/૯૮] ૨-૯૯ ૪૭૩ લતીફ ઈબ્રાહિમ [૨૨-૬-૧૯૦૧] ૬-૮૦ ૪૭૪ લલિતમોહન ચુ. ગાંધી [૮-૫-૧૯૦૨] ૩-૭૪ ૪૭૫ લાલશંકર ઉમિયાશંકર [૨૩-૮-૧૮૪૫: ૧૯-૧૦-૧૯૧૨] ૮-૧૭૦ ૪૭૬ લીલાવતી ક. મુનશી [૨૩-૫-૧૮૯૯] ૨-૧૦૦ ૪૭૭ લાભુબહેન મહેતા [૧૭–૧૨–૧૯૧૫] ૧૧-૨૬૪ ૪૭૮ વલ્લભજી ભા. મહેતા [૧૮૮૫/૮૬?] ૨-૧૦૨ ૪૭૯ વલ્લભજી હ. આચાર્ય [૨૬-૬-૧૮૪૦ : ૧૧-૧-૧૯૧૧] ૭-૨૧૬ ૪૮૦ વલ્લભદાસ પો. શેઠ [૧૮૫૯ : ૧૯૧૭] ૯-૮૨ ૪૮૧ વલીમહમદ મોમીન [૧૮૮૨ : જુલાઈ ૧૯૪૧] ૯-૮૧ ૪૮૨ વસંતરામ હ. શાસ્ત્રી [?] ૪-૧૫૫ ૪૮૩ વાઘજી આ. ઓઝા [૧૮૫૦ : ૫-૧-૧૮૯૬] ૯-૮૨ ૪૮૪ વાડીલાલ મો. શાહ [૧૧-૭–૧૮૭૮ : ૨૧-૧૧-૧૯૩૧] ૬-૧૩૧ ૪૮૫ વાસુદેવ રા. શેલત [૨૩-૯-૧૯૦૨] ૩-૭૫ ૪૮૬ (શ્રી) વિજયકેસરસૂરિ [૧૮૭૬/૭૭ :૧૯૨૯/૩૦] ૯-૮૪ ૪૮૭ વિજયરાય ક. વૈદ્ય [૭-૪-૧૮૯૭] ૧-૧૭૬ ૪૮૮ વિજયલાલ ક. ધ્રુવ [૧૮-૭-૧૮૮૪] ૩-૭૭ ૪૮૯ વિજ્યાલક્ષ્મી ત્રિવેદી [૩-૫-૧૮૮૯ : ૯-૮-૧૯૧૩] ૮-૧૮૦ ૪૯૦ (મુનિશ્રી) વિજયેન્દ્રસૂરિ [૧૮૮૦ : ૯-૫-૧૯૬૬] ૫-૧૭૯ ૪૯૧ વિઠ્ઠલરાય ગો. વ્યાસ [૨૫-૧૦-૧૮૬૨] ૨-૧૦૪ ૪૯૨ (લેડી) વિદ્યાબહેન ૨. નીલકંઠ [૧-૬-૧૮૭૬ : ૭-૧૨-૧૯૫૮] ૩-૭૯ ૪૯૩ (મુનિશ્રી) વિદ્યાવિજયજી [૨૧-૧૧-૧૮૯૧ : ૨૧-૧૨-૧૯૫૪] ૨-૧૨૮ ૪૯૪ વિદ્યાશંકર ક. આચાર્ય [૨૮-૯–૧૮૫૮] ૨-૧૦૩ ૪૯૫ વિનાયક નં. મહેતા [૩-૬-૧૮૮૩ : ૨૮-૧-૧૯૪૦] ૯-૮૫ ૪૯૬ વિનોદિની ૨ નીલકંઠ [૯-૨-૧૯૦૭] ૩-૭૯ ૪૯૭ વિમળાગૌરી મો. સેતલવાડ [૨૧-૯-૧૮૯૩] ૧-૧૮૪ ૪૯૮ વિષ્ણુપ્રસાદ ૨. ત્રિવેદી [૪-૭-૧૮૯૯] ૩-૮૦ ૪૯૯ વિશ્વનાથ પ્ર, વૈદ્ય [૨૬-૨-૧૮૬૩: ૧૯૪૦] ૧-૧૭૮ ૫૦૦ વિશ્વનાથ મ. ભટ્ટ [૨૦-૩-૧૮૯૮] ૧-૧૮૦ ૫૦૧ વિશ્વનાથ સ. પાઠક [૧૮૮૫-૧૯૨૩] ૯-૮૭ ૫૦૨ વીરચંદ રા. ગાંધી [૨૫-૮-૧૮૬૪ : ૭-૮-૧૯૦૧] ૮-૧૮૬ ૫૦૩ વેણીભાઈ જ. પુરોહિત [૩૧–૧–૧૯૧૮] ૧૧-૨૬૬ ૫૦૪ વેણીભાઈ છ. બૂચ [૧૮૯૯ : ૨૩-૧૨-૧૯૪૪] ૧૦-૯૨ ૫૦૫ વૈકુંઠલાલ શ્રી. ઠાકોર [૨૦-૯-૧૮૮૫ : ૫-૨-૧૯૪૭] ૧૦-૯૪ ૫૦૬ વ્રજલાલ કા. શાસ્ત્રી [૨૬-૧૧-૧૮૨૫ : ૧૪-૧૧-૧૮૯૨] ૮-૧૮૮ ૫૦૭ વ્યોમેશચંદ્ર જ. પાઠકજી [૧૫-૩-૧૮૯૫ : ૨૩-૩-૧૯૩૫] ૩-૮૧ ૫૦૮ શંકરપ્રસાદ છ. રાવળ [૨૬-૧-૧૮૮૭ : ૨૪-૪-૧૯૫૭] ૧–૧૮૭ ૫૦૯ શંકરલાલ ગં. શાસ્ત્રી [૨-૫-૧૯૦૨ : ૧–૧–૧૯૪૬] ૯-૧૩૭ ૫૧૦ શંકરલાલ મ કવિ [૧૪–૨–૧૮૯૬] ૨-૧૦૬ ૫૧૧ શંકરલાલ મ. પંડ્યા ‘મણિકાન્ત’ [૧૮૮૩/૮૪ -૧૯૨૬/૨૭] ૯-૮૯ ૫૧૨ શંભુપ્રસાદ છે. જોશીપુરા [૮-૧-૧૮૯૩: ૨૩-૮-૧૯૬૨] ૧-૧૯૩ ૫૧૩ શાંતિલાલ ગુ. તોલાટ [૩૧-૭-૧૯૦૪] ૫-૧૮૧ ૫૧૪ શાંતિલાલ સો. ઠાકર [૧૫–૯–૧૯૦૪] ૧૦-૮૩ ૫૧૫ શારદાબહેન સુ. મહેતા [૨૬-૬-૧૮૮૨] ૧–૧૮૫ ૫૧૬ શિવકુમાર ગિ. જોશી [૧૬-૧૧-૧૯૧૬] ૧૧-૨૬૯ ૫૧૭ શિવપ્રસાદ દ. પંડિત [૧૫-૮-૧૮૮૫] ૧-૧૯૦ ૫૧૮ શિવશંકર પ્રા. શુક્લ [૧૯૦૮] ૧૦-૧૦૨ ૫૧૯ (પં.) શ્યામજી કૃષ્ણ વર્મા [૪-૧૦-૧૮૫૭ : ૧૯૩૦] ૧૦-૯૭ ૫૨૦ સત્યેન્દ્રપ્રસાદ સાં. મહેતા [૧૮૯૧/૯૨] ૫–૧૮૨ ૫૨૧ સત્યેન્દ્રરાવ ભી. દિવેટિયા [૨૦-૪-૧૮૭૫ : ૨૩-૩-૧૯૨૫] ૯-૯૦ ૫૨૨ સદરૂદ્દીન સૈયદ [૨૯-૫-૧૮૯૧] ૨-૧૧૦ ૫૨૩ સરોજિની મહેતા [૧૨-૧૧-૧૮૯૮] ૨-૧૦૭ ૫૨૪ સાકરચંદ મા. ઘડિયાળી [૧૭-૧૧-૧૮૭૭] ૯-૧૩૮ ૫૨૫ સાકરતાલ અ. દવે [૨૬-૫-૧૮૮૬ : ૧૯-૧૨-૧૯૫૫] ૧–૧૯૪ ૫૨૬ સાકરલાલ મ. કાપડિયા ‘મધુકર’ [૧૮૯૬/૯૭] ૯-૧૩૯ ૫૨૭ સારાભાઈ મ. નવાબ [૨૯-૭-૧૯૦૭] ૯-૧૪૦ ૫૨૮ સાંકળેશ્વર આશારામ [૧૮૧૪/૧૫: ૫-૯-૧૮૯૦] ૪-૭૨ ૫૨૯ સીતારામ જે. શર્મા [૧૬-૮-૧૮૯૧ : ૧૯૬૫?] ૧-૧૯૫ ૫૩૦ (પંડિત શ્રી) સુખલાલજી સં. સંઘવી [૮-૧૨-૧૮૮૦] ૧૦-૮૬ ૫૩૧ (સૌ) સુમતિ લ. શામળદાસ [૧૮૯૦ :૯-૭-૧૯૧૧] ૧૦-૧૦૧ ૫૩૨ સુરસિંહજી ત. ગોહિલ ‘કલાપી’[૨૬-૧-૧૮૭૪ : ૧૦-૬-૧૯૦૦] ૧૦-૧૦૩ ૫૩૩ સુરેશ ચ. દીક્ષિત [૧૯૦૧] ૩-૮૪ ૫૩૪ સુરેશ કૂ. ગાંધી [૫-૧-૧૯૧૨] ૧૧-૨૭૪ ૫૩૫ સુંદરજી ગો, બેટાઈ [૧૦-૮-૧૯૦૫] ૫-૧૮૫ ૫૩૬ સુંદરલાલ ના. જોશી [૧૨-૫-૧૮૯૮] ૫-૧૮૪ ૫૩૭ સૂર્યરામ સો. દેવાશ્રયી [? : ૬-૪-૧૯૨૨] ૯-૯૩ ૫૩૮ સોરાબજી મં. દેસાઈ [૧૫-૮-૧૮૬૫] ૧-૧૯૭ ૫૩૯ સોરાબજી શા. બંગાળી [૧૮૩૧-૧૮૯૩] ૯-૯૧ ૫૪૦ હરગોવિંદ પ્રે. ત્રિવેદી [૭-૭-૧૮૭૨ :૧૯૫૧] ૯-૧૪૧ ૫૪૧ હરગેાવિંદદાસ ઈ. પારેખ [૩૦-૧૨-૧૮૭૯ : ૨૨-૧-૧૯૩૪] ૬-૧૪૩ ૫૪૨ હરગોવિંદદાસ દ્વા. કાંટાવાલા [૧૮૪૯–૧૯૩૧] ૧-૨૦૨ ૫૪૩ હરજીવન સોમૈયા [૧૯૦૮: ૧૯-૭–૧૯૪૨] ૧૦-૧૧૦ ૫૪૪ હરદાન પી. નરેલા [૩૧-૮-૧૯૦૨] ૯-૧૪૩ ૫૪૫ હરભાઈ દુ. ત્રિવેદી [૧૧-૧૧-૧૮૯૨] ૧-૨૦૫ ૫૪૬ હરસિદ્ધભાઈ વ. દિવેટિયા [૧૭-૨-૧૮૮૬] ૪-૧૫૬ ૫૪૭ હરિનારાયણ ત્રિ. આચાર્ય [૨૫-૮-૧૮૯૭] ૧૦-૮૯ ૫૪૮ હરિપ્રસાદ ગૌ. ભટ્ટ ‘મસ્તફકીર’ [૧૮૯૭] ૩-૮૬ ૫૪૯ હરિપ્રસાદ ગં. શાસ્ત્રી [૧૭-૧૦-૧૯૧૯] ૧૧-૨૭૬ ૫૫૦ હરિપ્રસાદ વ. દેસાઈ (૨૦-૧૧-૧૮૮૦ : ૩૧-૩-૧૯૫૦] ૧-૨૭૬ ૫૫૧ હરિરાય ભ. બૂચ (૨૨-૮-૧૮૮૧ : ૧-૮-૧૯૬૨] ૧-૨૦૮ ૫૫૨ હરિલાલ ન. વ્યાસ [૨૦-૬-૧૮૬૩] ૪-૧૫૭ ૫૫૩ હરિલાલ મા. ભટ્ટ [૧૮૭૩/૭૪ : મે, ૧૯૨૮] ૯-૯૨ ૫૫૪ હરિલાલ મૂલાણી [૨૭-૯-૧૮૯૧] ૯-૧૪૪ ૫૫૫ હરિલાલ હર્ષદરાય ધ્રુવ [૧૦-૫-૧૮૫૬ : ૨૯-૬-૧૮૯૬] ૭-૨૧૮ ૫૫૬ હરિવલ્લભ ચુ. ભાયાણી [૨૬-૫-૧૯૧૭] ૧૧-૨૮૧ ૫૫૭ હરિશંકર ઓ. ઠાકર [૩–૩–૧૮૮૭] ૫-૧૮૭ ૫૫૮ હરિશંકર મા. ભટ્ટ [૧૯-૫-૧૮૬૬? : ૨૮-૯-૧૯૨૮] ૯-૯૩ ૫૫૯ હરિશ્ચંદ્ર ભ. ભટ્ટ [૬-૧૨-૧૯૦૬ : ૧૮-૫-૧૯૫૦] ૯–૧૪૫ ૫૬૦ હરિહર પ્રા. ભટ્ટ [૩૦-૪-૧૮૯૫) ૯-૧૪૬ ૫૬૧ હસમુખલાલ મ. કાજી [૧૨-૪-૧૯૦૫] ૩-૮૯ ૫૬૨ હસિતકાન્ત હ. બૂચ [૨૬-૪-૧૯૨૧] ૧૧-૨૮૬ ૫૬૩ હંસાબહેન મહેતા [૩-૭-૧૮૯૭] ૨-૧૧૫ ૫૬૪ હાજીમહમદ અ. શિવજી [૧૩-૧૨-૧૮૭૮: ૨૧-૧-૧૯૨૧] ૯-૯૪ ૫૬૫ હામિદમિયાં ડૉ. સૈયદ [૧૮૯૨] ૫-૧૮૬ ૫૬૬ હાશિમ યુસુફ ભરૂચા 'ઝાર' રાંદેરી [૧–૧૧-૧૮૮૭] ૯-૧૪૭ ૫૬૭ (મુનિશ્રી) હિમાંશુવિજયજી [એપ્રિલ ૧૯૦૪ : ૧-૫-૧૯૩૭] ૫-૧૮૮ ૫૬૮ હિંમતલાલ ગ. અંજારિયા [૨-૧૦-૧૮૭૭] ૧-૨૧૦ ૫૬૯ હિંમતલાલ ચુ. શાહ [૨૧-૧-૧૯૦૬] ૨-૧૧૧ ૫૭૦ હીરાચંદ ક. ઝવેરી [૭-૭-૧૯૦૧] ૯-૧૪૮ ૫૭૧ હીરાલાલ ત્રિ. પારેખ [૨૯-૩-૧૮૮૨ : ૨૦-૬-૧૯૩૮] ૨-૧૧૨ ૫૭૨ હીરાલાલ ૨. કાપડિયા [૨૮-૭-૧૮૯૪] ૬-૮૧ ૫૭૩ હીરાલાલ વ. શ્રોફ [૧૮૬૭ : ૩૦-૫-૧૯૩૦] ૯-૯૮