મુકામ/વિઝા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}

<center>
{{center|<big><big>'''વિઝા'''</big></big>}}
 
<big><big>'''વિઝા'''</big></big>
{{Poem2Open}}
{{Poem2Open}}

Line 21: Line 19:
એક જણે એને જોઈને પૂછ્યું: ‘શું ગોતો છો પાર્ટનર? પાકિટ?’ એ પડ્યું તમારા પલંગ નીચે ભોંય પર. આંયાથી દેખાય છે!’ વિજય પલંગની સીડી ઊતરીને નીચે આવ્યો. એને થયું કે સામાન આમતેમ કરવામાં સરકીને પડી ગયું હશે. હાશ થઈ. નીચે આવીને વાંકો વળીને લાંબો થયો. પાકિટ જરાક માટે આઘું પડતું હતું. કપડાંની ઈસ્ત્રી ચોળાવાની ચિંતા કર્યા વગર એ જમીન સાથે ઘસડાઇને પાકિટ સુધી પહોંચ્યો. ખોલીને જોયું તો ખબર પડી કે પાંચસોની બે નોટો ઊપડી ગઈ હતી! શર્ટ જમીન સાથે ઘસાયેલું તે ધૂળનો ડાઘો પડ્યો એ તો વળી વધારામાં!

એને તૈયાર થયેલો જોઈને એક ભાઈ પૂછે: ‘વિઝા માટે આવ્યા છો?’  

‘હા, કેમ? અહીં બીજા કામે ય કોઈ આવે છે ખરું? મતલબ કે ફક્ત દર્શન કરવા...’ એ માણસે એવી રીતે પૂછેલું કે જાણે વિજય માટે એના ખિસ્સામાં વિઝા તૈયાર ન હોય!

‘તો... આવાં સાદાં પેન્ટ-શર્ટ નહીં ચાલે. કોટ અને ટાઈ તો… જોઈશે જ. તો...જરાક પર્સનાલિટી વધે! અમેરિકાવાળાને બધું અપટુડેટ જોઈએ!’  

‘પણ... મારી પાંહે તો જે છે ઈ આ જ છે!’ એમ કહીને વિજયે શર્ટની બાંય પકડી.

Navigation menu