અર્વાચીન કવિતા/લેખકનાં પુસ્તકોની યાદી: Difference between revisions
(Created page with "{{SetTitle}} <center><big>'''સુન્દરમ્નાં પુસ્તકો'''</big><br> (પહેલી આવૃત્તિ) </center> '''કવિતા :''' {{Block center|<poem>કોયા ભગતની કડવી વાણી અને ગરીબોનાં ગીત ૧૯૩૩ કાવ્યમમંગલા ૧૯૩૩ રંગરંગ વાદળિયાં (બાળકાવ્યો) ૧૯૩૯ વસુધા ૧૯૩૯...") |
No edit summary |
||
Line 7: | Line 7: | ||
'''કવિતા :''' | '''કવિતા :''' | ||
<poem>કોયા ભગતની કડવી વાણી અને ગરીબોનાં ગીત ૧૯૩૩ | |||
કાવ્યમમંગલા ૧૯૩૩ | કાવ્યમમંગલા ૧૯૩૩ | ||
રંગરંગ વાદળિયાં (બાળકાવ્યો) ૧૯૩૯ | રંગરંગ વાદળિયાં (બાળકાવ્યો) ૧૯૩૯ | ||
Line 30: | Line 30: | ||
ધ્રુવયાત્રા ૨૦૦૩ | ધ્રુવયાત્રા ૨૦૦૩ | ||
ધ્રુવચિત્ત ૨૦૦૪ | ધ્રુવચિત્ત ૨૦૦૪ | ||
ધ્રુવપદે ર૦૦૪</poem> | ધ્રુવપદે ર૦૦૪</poem> | ||
'''કવિતા-સંચય :''' | '''કવિતા-સંચય :''' | ||
{{Block center|<poem>કેટલાંક કાવ્યો : નિરંજન ભગત ૧૯૭૦ | {{Block center|<poem>કેટલાંક કાવ્યો : નિરંજન ભગત ૧૯૭૦ |
Revision as of 03:15, 19 July 2024
(પહેલી આવૃત્તિ)
કવિતા :
કોયા ભગતની કડવી વાણી અને ગરીબોનાં ગીત ૧૯૩૩
કાવ્યમમંગલા ૧૯૩૩
રંગરંગ વાદળિયાં (બાળકાવ્યો) ૧૯૩૯
વસુધા ૧૯૩૯
યાત્રા ૧૯૫૧
લોકલીલા ૧૯૯૫
ઈશ ૧૯૯૫
પલ્લવિતા ૧૯૯૫
મહાનદ ૧૯૯૫
‘સાવિત્રી’ના કાવ્યખંડો ૧૯૯૫
પ્રભુ-પદ ૧૯૯૭
અગમ નિગમા ૧૯૯૭
પ્રિયાંકા ૧૯૯૭
નિત્યશ્લોક ૧૯૯૭
નયા પૈસા ૧૯૯૮
વરદા ૧૯૯૮ (સંયુક્ત આવૃત્તિ : વરદા, મુદિતા, ઉત્કંઠા, અનાગતા)
ચક્રદૂત ૧૯૯૯
લોકલીલા ૨૦૦૦
દક્ષિણા-૧ ૨૦૦૧
દક્ષિણા-૨ ૨૦૦૧
મનની મર્મર ૨૦૦૩
ધ્રુવયાત્રા ૨૦૦૩
ધ્રુવચિત્ત ૨૦૦૪
ધ્રુવપદે ર૦૦૪
કવિતા-સંચય :
કેટલાંક કાવ્યો : નિરંજન ભગત ૧૯૭૦
સમન્વય : સુન્દરમ્-ઉમાશંકર : સૉનેટ સંચય ૧૯૭૫
સુન્દરમ્નાં કાવ્યો : સં. જયેન્દ્ર ત્રિવેદી ૧૯૭૬
સુન્દરમ્નાં ગીતો : સં. સુધા પંડ્યા ૧૯૮૪
સુન્દરમ્નાં કાવ્યો : સં. રમણલાલ જોશી ૧૯૯૩
ચૂંટેલી કવિતા : સુન્દરમ્ : સં. ચંદ્રકાન્ત શેઠ
સમગ્ર બાલ કવિતા :
૧ - રંગ રંગ વાદળિયાં ૨૦૦૫
ર - ચક ચક ચકલાં ૨૦૦૫
૩ - આ આવ્યાં પતંગિયાં ૨૦૦૫
૪ - ગાતો ગાતો જાય કનૈયો ૨૦૦૫
વાર્તાઓ :
હીરાકણી અને બીજી વાતો ૧૯૩૮
ખોલકી અને નાગરિકા ૧૯૩૯
પિયાસી ૧૯૪૦
ઉન્નયન ૧૯૪૫
તારિણી ૧૯૭૭
લઘુ નવલકથા :
પાવકના પંથે ૧૯૭૭
વાર્તા-સંચય :
ગુજરાતી વાર્તા-સમૃદ્ધિ : સુન્દરમ્ની વાર્તાઓ
સં. નાનક મેઘાણી, મહેન્દ્ર મેઘાણી ૧૯૫૪
કેટલીક વાર્તાઓ : સુન્દરમ્ સં. સુરેશ દલાલ ૧૯૭૩
સુન્દરમ્ની પ્રતિનિધિ વાર્તાઓ સં. રમણલાલ જોશી ૧૯૮૯
સુન્દરમ્ની શ્રેષ્ઠ વાર્તાઓ સં. ચંદ્રકાન્ત શેઠ ૨૦૦૨
ગદ્ય-પદ્ય-સંચય :
સુન્દરમ્-સુધા : સં. સુરેશ દલાલ ૨૦૦૪
નાટકો :
વાસંતી પૂર્ણિમા ૧૯૭૭ (અનુવાદો)
ભગવદજ્જુકીય (સંસ્કૃત) ૧૯૪૦
મૃચ્છકટિક (સંસ્કૃત) ૧૯૪૪
કાયાપલટ ૧૯૬૧
જનતા અને જન ૧૯૬૫
એસી હૈ જિન્દગી ૧૯૭૪ (ત્રણે જર્મન-અંગ્રેજી)
ચિંતનાત્મક ગદ્ય :
દક્ષિણાયન (પ્રવાસ) ૧૯૪૧
અર્વાચીન કવિતા (વિવેચન) ૧૯૪૬
શ્રી અરવિન્દ મહાયોગી (યોગ) ૧૯૫૦
અવલોકના (વિવેચન) ૧૯૬૫
ચિદંબરા (આરંભનાં તથા અન્ય લખાણો) ૧૯૬૮
વિચાર ચંપુટ : ત્રણ ગ્રંથો
૧. સાહિત્ય ચિંતન ૧૯૭૮
ર. સમર્ચના (ચારિત્ર્યપ્રધાન લેખો) ૧૯૭૮
૩ સા વિદ્યા (તત્ત્વચિંતન) ૧૯૭૮
સુન્દરમ્ વિષયક ગ્રંથો :
- તપોવન : સં. સુરેશ દલાલ ૧૯૬૯.
- શબ્દયોગ : સં. મફત ઓઝા, સુધા પંડ્યા ૧૯૮૪.
- સુન્દરમ્ એટલે સુન્દરમ્ : સં. રામજીભાઈ કડિયા ૧૯૯૩.
- ‘દક્ષિણા’, અંક ૧૦૮ : તંત્રી - સુધા સુન્દરમ્ ૧૯૯૪.