અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચંદ્રકાન્ત દેસાઈ/સંતની દૃષ્ટિ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
ગાત્ર અમારાં અકળ શૂળીએ આરપાર વીંધાણાં; | ગાત્ર અમારાં અકળ શૂળીએ આરપાર વીંધાણાં; | ||
પીઢ થયા સતધારે ઝાઝાં ખેલીને ધિંગાણાં, — | પીઢ થયા સતધારે ઝાઝાં ખેલીને ધિંગાણાં, — | ||
::અમને ખરબચડું ના કંઈયે, | :::અમને ખરબચડું ના કંઈયે, | ||
:::અમને સર્વ સુંવાળું... આણી પારે. | :::અમને સર્વ સુંવાળું... આણી પારે. | ||
પળમાં કંટક પળમાં ફૂલડાંની કેડીએ ભમવું, | પળમાં કંટક પળમાં ફૂલડાંની કેડીએ ભમવું, | ||
પળમાં ઊંચે ઊડવું, પળમાં ગહન પાણીડે ડૂબવું; | પળમાં ઊંચે ઊડવું, પળમાં ગહન પાણીડે ડૂબવું; | ||
:::આમ ઉરમાં સુખદુઃખ સંપીને | |||
:::જીવતર જીવતાં ન્યારું... આણી પારે. | |||
મૃગલાં શાં મનમસ્ત બનીને ભરીએ અનહદ ફાળો, | મૃગલાં શાં મનમસ્ત બનીને ભરીએ અનહદ ફાળો, | ||
આજ હિમાલય કાલ ગિરિતલ નિત નિત નવ રહેઠાણો; | આજ હિમાલય કાલ ગિરિતલ નિત નિત નવ રહેઠાણો; | ||
:::અમ કાજે પથરાયું ચોગમ | |||
:::વ્હાલું વિશ્વ વિશાળું... આણી પારે. | |||
ધખધખ લાગે લ્હાય ભલે ને આગળ પાછળ ઉપર, | ધખધખ લાગે લ્હાય ભલે ને આગળ પાછળ ઉપર, | ||
વરસે તાતાં તીર ભલે ને વ્યોમ થકી આ તન પર; | વરસે તાતાં તીર ભલે ને વ્યોમ થકી આ તન પર; | ||
:::અલક તોય ના ચળે, અમારે | |||
:::રામ તણું રખવાળું... આણી પારે. | |||
{{Right|(ઊર્ધ્વોન્મેષ, ૨૦૦૧, પૃ. ૪૪)}} | {{Right|(ઊર્ધ્વોન્મેષ, ૨૦૦૧, પૃ. ૪૪)}} | ||
</poem> | </poem> |
Revision as of 04:43, 9 July 2021
આણી પારે પેલી પારે અમને સર્વ રૂપાળું,
શિશિર હોય કે ગ્રીષ્મ ભલે હો અમને સૌ રઢિયાળું —
ગાત્ર અમારાં અકળ શૂળીએ આરપાર વીંધાણાં;
પીઢ થયા સતધારે ઝાઝાં ખેલીને ધિંગાણાં, —
અમને ખરબચડું ના કંઈયે,
અમને સર્વ સુંવાળું... આણી પારે.
પળમાં કંટક પળમાં ફૂલડાંની કેડીએ ભમવું,
પળમાં ઊંચે ઊડવું, પળમાં ગહન પાણીડે ડૂબવું;
આમ ઉરમાં સુખદુઃખ સંપીને
જીવતર જીવતાં ન્યારું... આણી પારે.
મૃગલાં શાં મનમસ્ત બનીને ભરીએ અનહદ ફાળો,
આજ હિમાલય કાલ ગિરિતલ નિત નિત નવ રહેઠાણો;
અમ કાજે પથરાયું ચોગમ
વ્હાલું વિશ્વ વિશાળું... આણી પારે.
ધખધખ લાગે લ્હાય ભલે ને આગળ પાછળ ઉપર,
વરસે તાતાં તીર ભલે ને વ્યોમ થકી આ તન પર;
અલક તોય ના ચળે, અમારે
રામ તણું રખવાળું... આણી પારે.
(ઊર્ધ્વોન્મેષ, ૨૦૦૧, પૃ. ૪૪)