અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નલિન રાવળ/રેતપંખી: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|રેતપંખી | નલિન રાવળ }} <poem> સુક્કાં તીક્ષ્ણ સળગતાં રેત રેતનાં...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 7: | Line 7: | ||
ઉપર | ઉપર | ||
રેત રેત ને રેત રેતનું રણ | રેત રેત ને રેત રેતનું રણ | ||
::: રેતીની આંધી | |||
:::: વચ્ચે | |||
:::: ઊભું | |||
:::: રેતીનું એ ખરતું પંખી | :::: રેતીનું એ ખરતું પંખી | ||
એ | એ |
Revision as of 04:49, 9 July 2021
રેતપંખી
નલિન રાવળ
સુક્કાં તીક્ષ્ણ સળગતાં રેત રેતનાં સ્વપ્નો
નીચે
રેત રેતનાં રડતાં નગરો
ઉપર
રેત રેત ને રેત રેતનું રણ
રેતીની આંધી
વચ્ચે
ઊભું
રેતીનું એ ખરતું પંખી
એ
રેતપંખીની રેતીની બે — દિવસરાતની — ખરતી પાંખો.
એ
રેતપંખીની રેતીની બે — સૂર્યચંદ્રની — ખરતી આંખો.
એ
રેતપંખીનાં ખરખર ખરતાં પીંછાંમાંથી ખરખર
ખરતી રેત રેતની વર્ષા
નીચે
સુક્કાં તીક્ષ્ણ સળગતાં રેત રેતનાં સ્વપ્નો
નીચે
રેત રેતનાં રડતાં નગરો.
(અવકાશ, પૃ. ૫૩)