ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/પુસ્તકોની વર્ગીકૃત યાદી : સન ૧૯૨૯ :: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
No edit summary |
||
Line 544: | Line 544: | ||
| ૨—૦—૦ | | ૨—૦—૦ | ||
|-{{ts|vtp}} | |-{{ts|vtp}} | ||
| | | ” {{gap}} ” {{gap}} ભા. ૨ જો | ||
| ‘પ્રેમી’ | | ‘પ્રેમી’ | ||
| ૨—૦—૦ | | ૨—૦—૦ |
Revision as of 01:26, 26 July 2024
પુસ્તકોની વર્ગીકૃત યાદી. જીવનચરિત્ર.
અમર મહાજનો | કકલભાઈ કોઠારી | ૦—૧૨—૦ |
આત્મકથા, ભા. ૨ જો | મહાત્મા ગાંધીજી | ૦—૮—૦ |
ઈસ્લામના પયગમ્બર | હકીમ બદ્ર નિઝામી રાહતી | ……… |
ઇચ્છારામ સૂર્યરામ દેસાઇના સાક્ષરજીવનની રૂપરેખા |
નટવરલાલ ઇચ્છારામ દેસાઈ | ……… |
કૃષ્ણ જન્માષ્ટમી ઉત્સવ | બાલકૃષ્ણ કાશીનાથ વિદ્વાંસ | ૦—૨—૦ |
ગુરૂ ગોવિંદસિંહ | નારાયણ વિસનજી ઠકકુર | ૧—૧૦—૦ |
ચાર ઈશ્વરભક્તો | ……… | ૦—૦—૩ |
ચેતન્ય પ્રભુ | નર્મદાશંકર બાલાશંકર પંડ્યા | ……… |
ચંદ્રગુપ્ત મૌર્ય | જયસુખરાય પી. જોશીપુરા | ૦—૧૦—૦ |
છોટુભાઈ કૃષ્ણારામ ભટ્ટને સ્મરણાંજલિ | ઉમિયાશંકર જેશંકર મહેતા | ……… |
દિલોજાન દોસ્ત | હિમ્મતલાલ | ૦—૧—૬ |
નરસિંહ મહેતો | ગજેન્દ્રશંકર લાલશંકર પંડ્યા | ૦—૧૦—૦ |
નવનાથ કથામૃત, ભા. ૧ તથા ૨ | શિવશંકર ગોવિંદરામ યાજ્ઞિક | ૪——૦—૦ |
નેલ્સનનું જીવનચરિત્ર | હીરાલાલ હરજીવત ગણાત્રા | ૧—૦—૦ |
પુરુષોત્તમ મહારાજનું ચરિત્ર | ……… | ……… |
બુદ્ધ અને મહાવીર | કિશોરલાલ ઘ. મશરૂવાલા | ……… |
ભગવાન ચૈતન્યદેવ | નર્મદાશંકર બાલાશંકર | ……… |
ભારતના ભડવીરો | રામનારાયણ ના. પાઠક | ૦—૮—૦ |
મુકુટ લીલામૃત—પંચમ બિંદુ— | પંડિત જગન્નાથ પ્રભાશંકર | ૦—૧૨—૦ |
રસેશ શ્રી કૃષ્ણ યાને શ્રીકૃષ્ણ ચરિત્ર | જેઠાલાલ ગોવર્ધનદાસ શાહ | ૨—૦—૦ |
રામ અને કૃષ્ણ | કિશોરલાલ ઘ. મશરૂવાલા | ૦—૧૦—૦ |
લાલાજી (નરવીર) | કકલભાઈ કોઠારી અને ઝવેરચંદ મેઘાણી |
૦—૧૦—૦ |
વડોદરામાં ચાલીસ વર્ષ | ગોવિંદભાઈ હાથીભાઈ | ૧—૮—૦ |
વીર વૈરાગી | નારાયણ વિસનજી ઠકકુર | ૧—૧૦—૦ |
વીર વલ્લભભાઈ | મહાદેવ હરિભાઈ દેસાઈ | ૦—૨—૬ |
શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિ અને અગ્રગણ્ય સ્ત્રીપુરુષો ભા. ૧લો. |
કાશીરામ ભાઈશંકર ઓઝા | ૨—૦—૦ |
” ” ભા. ૨ જો | ‘પ્રેમી’ | ૨—૦—૦ |
(શ્રીમદાદ્ય) શંકરાચાર્ય | દુર્ગાશંકર કલ્યાણજી દવે | ૦—૬—૦ |
સ્મરણાંજલિ | ઉમિયાશંકર જેશંકર મહેતા | ……… |
સ્વામી ભાસ્કરાનંદજી | નાજુકલાલ ના. ચોકશી | ૧—૪—૦ |
સ્વામી રામદાસ બાબાજી કાઠિયાનું જીવનચરિત્ર |
તારાકિશોર ચૌધરી | ૧—૮—૦ |
સૂતપુત્ર કર્ણ | ન્હાનાભાઈ કાલિદાસ ભટ્ટ | ૦—૩—૦ |
સોરઠી સંતો (બીજી આવૃત્તિ) | ઝવેરચંદ મેઘાણી | ૦—૧૦—૦ |
(શ્રીયુત રાજ્યરત્ન) હરિલાલ ગોવિન્દજી પરીખ- એમનું જીવનચરિત્ર. |
પુરુષોત્તમ ભાણજી પરીખ | ૦—૧૦—૦ |