આમંત્રિત/કાવ્ય “નદી-કિનારે શહેર”માંથી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{center|'''<big>
{{center|'''<big>કાવ્ય “નદી-કિનારે શહેર”માંથી</big>'''}}
કાવ્ય “નદી-કિનારે શહેર”માંથી</big>'''}}


{{Block center|<poem>‘ભાંગ્યું તોયે ભરૂચ’ હોય ને ‘તૂટ્યું પણ ખંભાત’ છે,
{{Block center|<poem>‘ભાંગ્યું તોયે ભરૂચ’ હોય ને ‘તૂટ્યું પણ ખંભાત’ છે,
Line 14: Line 13:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = “સોનેટ” ન્યૂયોર્કની નદી હડસન”માંથી
|previous = અણધારી ભેટ“
|next = સર્જક-પરિચય
|next = સોનેટ” ન્યૂયોર્કની નદી હડસન”માંથી
}}
}}

Revision as of 14:45, 27 July 2024

કાવ્ય “નદી-કિનારે શહેર”માંથી

‘ભાંગ્યું તોયે ભરૂચ’ હોય ને ‘તૂટ્યું પણ ખંભાત’ છે,
સ્ટીલ-કાચનાં દેવળ હોય, ને નદી તે ગંગા માત છે –
આ શહેરની કાંઈ વાત છે!
નદી-કિનારે વસી ગયેલું, જાણે-અજાણે જચી ગયેલું –
ઘરથી દૂર બન્યું જે ઘર, તે શહેરની કાંઈ વાત છે!
આ શહેરની કાંઈ વાત છે!
– પ્રીતિ સેનગુપ્તા