અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બળવંતરાય ક. ઠાકોર /અતલ નિરાશા: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> પ્રભો, દ્યુતિ અખંડ! આ લથડતી કજળતી ઝિણી શિખા અહહ, દાખવે રચિ રહે જ ઓ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|અતલ નિરાશા| બળવંતરાય ક. ઠાકોર}} | |||
<poem> | <poem> | ||
પ્રભો, દ્યુતિ અખંડ! આ લથડતી કજળતી ઝિણી | પ્રભો, દ્યુતિ અખંડ! આ લથડતી કજળતી ઝિણી |
Revision as of 10:10, 9 July 2021
અતલ નિરાશા
બળવંતરાય ક. ઠાકોર
પ્રભો, દ્યુતિ અખંડ! આ લથડતી કજળતી ઝિણી
શિખા અહહ, દાખવે રચિ રહે જ ઓળા બધે!
તુરંગમ – અશ્વ
સંધિ – સાંધા
પ્રલંબ – લાંબી
અક્રિયતોદધિ – નિષ્ક્રીયતાનો સમુદ્ર
રુચિર – સુંદર
ઉચલ – ઊંચી કર
ભરૂં છ ડગ જેમતેમ, પથજોઉં ના, તો પછી
નિશાન ધ્રવનો મહાકિરણ ક્યાંથિ હીણાયલી
નકામિ પડતી જ આ દગ ઝિલી પ્રમાણી શકે!
દિસે પથ નહીં, નહીં દિક, નહીં દ્યુતિ, ધ્રુવ નહીં
ભરૂં દમ ન છૂટકેઃ દમ દમે વધન્તી લહું
વૃથા જિવનભારની વિષમ ભારવત્તા, પ્રભો!
નિચે ઉતરવું નિચે હજિ નિચે નિચે ક્યાં સુધી?
હશે નહિ હશે જ શું તળિયું ઘોર આ ગર્તને?
તમે તમતમન્ત આ રજનિને ન આરો યદી,
હજી ય પટ વેદના-રસતણા કહો કેટલા
ચડી, હૃદયને ફરી ફરિ રસી, જમાવી શકે
જડાત્મ ઘનઘોર નિશ્ચલ અભેદ્ય નિર્વેદતા!