સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉશનસ્/બાના સમું —: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "<poem> આવી જ એક ક્ષણ હોય, સામે અષાઢઘન હોય; ફણગો ફૂટે અડકતાં જ ભીનો — ભીન...") |
(No difference)
|
Latest revision as of 12:10, 27 May 2021
આવી જ એક ક્ષણ હોય,
સામે અષાઢઘન હોય;
ફણગો ફૂટે અડકતાં જ
ભીનો — ભીનો પવન હોય;...
બોલાવે ઘેર સાંજે —
બાના સમું સ્વજન હોય.