રમણીક સોમેશ્વરની કવિતા/અધૂરો કંપિત કાંડ: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૩૨. અધૂરો કંપિત કાંડ|}} {{Block center|<poem> ૧ લાવા ઓકતા જ્વાળામુખી પર ઊ ભી ને લખી શકું તો લખું હવે કવિતા બધું જ તળેઉપર કરી નાખતી ધ્રુજારીનો ક્યાંથી લાવું લય? ભાષા! પૃથ્વીના પે...") |
(+1) |
||
Line 5: | Line 5: | ||
૧ | ૧ | ||
લાવા ઓકતા જ્વાળામુખી પર | લાવા ઓકતા જ્વાળામુખી પર | ||
{{gap|8em}}ઊ | |||
{{gap|8em}} ભી | |||
{{gap|8em}}ને | |||
લખી શકું | લખી શકું | ||
તો લખું હવે કવિતા | તો લખું હવે કવિતા | ||
Line 32: | Line 32: | ||
અગાધ | અગાધ | ||
ઊંડાણ! | ઊંડાણ! | ||
</poem>}} | </poem>}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = શિશુ | ||
|next = | |next = ઉત્ખનન | ||
}} | }} |
Revision as of 15:37, 21 August 2024
૩૨. અધૂરો કંપિત કાંડ
૧
લાવા ઓકતા જ્વાળામુખી પર
ઊ
ભી
ને
લખી શકું
તો લખું હવે કવિતા
બધું જ તળેઉપર કરી નાખતી ધ્રુજારીનો
ક્યાંથી લાવું લય?
ભાષા!
પૃથ્વીના પેટાળમાં
માઈલો ઊંડે ચાલતા કંપનમાં
અટવાઈ ગઈ છે
એ ભાષાની
આપો મને લિપિ
મારું ચાલે તો
એક ઝીણી લકીરમાં ચીતરુું આકાશ
ધરતી-સમુદ્ર-આકાશને
હવે હું જુદાં નથી પાડી શકતો!
૨
કાટમાળનો ઢગલો
ને પાસે
તાજી વિયાએલી બિલાડી
ઓહ!
બિલાડીની આંખોમાં
ચકરાવા લેતું
અગાધ
ઊંડાણ!