અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ન્હાનાલાલ દ. કવિ/વિરાટનો હિન્ડોળો: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|વિરાટનો હિન્ડોળો|ન્હાનાલાલ દ. કવિ}} | |||
<poem> | <poem> | ||
વિરાટનો હિન્ડોળો ઝાકમજોર; | વિરાટનો હિન્ડોળો ઝાકમજોર; |
Revision as of 10:45, 9 July 2021
વિરાટનો હિન્ડોળો
ન્હાનાલાલ દ. કવિ
વિરાટનો હિન્ડોળો ઝાકમજોર;
કે આભને મોભે બાંધ્યા દોર;
વિરાટનો હિન્ડોળો.
પુણ્યપાપ દોર, ને ત્રિલોકનો હિન્ડોળો
ફરતી ફૂમતડાંની ફોર;
ફૂદડીએ ફૂદડીએ વિધિના નિર્માણમન્ત્ર
ટહુકે તારલિયાના મોર :
વિરાટનો હિન્ડોળો ઝાકમજોર.
વિરાટનો હિન્ડોળો.
(પ્રેમભક્તિ ભજનાવલિ, ૧૯૯૬, પૃ. ૧૦૮)