ભારતીય કાવ્યસિદ્ધાંત/ચિત્રકાવ્યના પ્રભેદો: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ચિત્રકાવ્યના પ્રભેદો :|}} {{Poem2Open}} ચિત્રકાવ્યના અર્થચિત્ર અને શબ્દચિત્ર એ બે મુખ્ય ભેદો આપણે જોયા. એના અનેક પ્રકારો અનુપ્રાસાદિ શબ્દાલંકારો અને ઉપમાદિ અર્થાલંકારો રૂપે નિરૂપ...")
(No difference)

Revision as of 02:53, 1 September 2024

ચિત્રકાવ્યના પ્રભેદો :

ચિત્રકાવ્યના અર્થચિત્ર અને શબ્દચિત્ર એ બે મુખ્ય ભેદો આપણે જોયા. એના અનેક પ્રકારો અનુપ્રાસાદિ શબ્દાલંકારો અને ઉપમાદિ અર્થાલંકારો રૂપે નિરૂપવામાં આવ્યા છે.


Lua error in package.lua at line 80: module ‘strict’ not found.