ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/પુસ્તકોની વર્ગીકૃત યાદી : સન ૧૯૨૯ :: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
No edit summary |
||
Line 1,220: | Line 1,220: | ||
|ચાર રોગ | |ચાર રોગ | ||
| ………………… | | ………………… | ||
| | |૦––૦––૩ | ||
|- | |- | ||
|તન્દુરસ્તી અને શહેર સુખાકારી (બીજી આવૃત્તિ) | |તન્દુરસ્તી અને શહેર સુખાકારી (બીજી આવૃત્તિ) | ||
|ડૉ. દીનશા બમનજી માસ્તર | |ડૉ. દીનશા બમનજી માસ્તર | ||
| | |૦––૨––૦ | ||
|- | |- | ||
| દમ, શ્વાસ અગર હાંફણ | | દમ, શ્વાસ અગર હાંફણ | ||
Line 1,232: | Line 1,232: | ||
|દારૂના દુઃખ | |દારૂના દુઃખ | ||
| ………. …………. | | ………. …………. | ||
| | |૦––૦––૩ | ||
|- | |- | ||
|દાંત અને તેની માવજત | |દાંત અને તેની માવજત | ||
Line 1,248: | Line 1,248: | ||
|નાડીજ્ઞાન તથા અનુપાન તરંગિણી | |નાડીજ્ઞાન તથા અનુપાન તરંગિણી | ||
|પૂર્ણચંદ્ર અચલેશ્વર પુરોહિત | |પૂર્ણચંદ્ર અચલેશ્વર પુરોહિત | ||
| | |૨—૦––૦ | ||
|- [બીજી આવૃત્તિ ] | |- [બીજી આવૃત્તિ ] | ||
|(શ્રી) ભૈષજય રત્નાવલી અને | |(શ્રી) ભૈષજય રત્નાવલી અને |
Revision as of 02:40, 2 September 2024
પુસ્તકોની વર્ગીકૃત યાદી.
(સન ૧૯૨૯)
નવલકથા
પુસ્તકનું નામ. | લેખક વા પ્રકાશક. | કિંમત |
અમીના (બીજી આવૃત્તિ) | શયદા. | ૩—૮—૦ |
અજોજી ઠાકોર ભા. ૨ જો | ઉછંગરાય કે. ઓઝા. | ૧—૮—૦ |
આજકાલની કેળવણી એટલે સમાજની સંધ્યા, પ્રથમખંડ (બીજી આવૃત્તિ) |
પુષ્પ. | ૦—૧૨—૦ |
ઉંધિયું | છોટાલાલ ડાહ્યાભાઈ જાગીરદાર. | ૧—૮—૦ |
એંસી દિવસમાં દુનિયાની મુસાફરી | પ્રભુદાસ સુંદરજી નંદાણી, | ૨—૦—૦ |
અંગ્રેજી રાજનો ઉષઃકાળ અને પીંઢારાઓનો દૌરદમામ |
રણછોડલાલ હરિલાલ ભટ્ટ. | ૧—૮—૦ |
કચ્છની જુની વાર્તાઓ | રાજારામ જીવરામ. | ૪—૦—૦ |
કચ્છજો નૂર | વ્રજલાલ ભગવાનલાલ છાયા. | ૧—૮—૦ |
કચ્છનો કેસરી યાને દ્યોદ્યો અને ચનેસર | નારાયણ વસનજી ઠક્કુર. | ૩—૦—૦ |
કાઉન્ટ ઑફ મોન્ટેક્રીસ્ટો ભા. ૩, ૪ | એક ગ્રેજ્યુએટ. | ૨—૦—૦ (દરેકના) |
કાઠિયાવાડની દંતકથાઓ | ધીરસિંહ વ્હેરાભાઈ ગોહીલ. | ૨—૦—૦ |
કાઠિયાવાડની જુની વાર્તાઓ ભા. ૨ જો | હરગોવિંદ પ્રેમશંકર ત્રિવેદી. | ૨—૮—૦ |
ક્રાન્તિકારી લગ્ન | રણછોડજી કેસુરભાઈ મીસ્ત્રી. | ૦—૩—૦ |
કૃતજ્ઞી કેશર | શિવજી દેવસિંગ શાહ. | ૧—૮—૦ |
કોની બૈરી? | હરિલાલ વલ્લભદાસ. | |
કોકિલા | રમણલાલ વસંતલાલ દેસાઈ | |
કૌટિલ્ય ભગવાન | કનૈયાલાલ માણેકલાલ મુનશી. | ૨—૦—૦ |
ખલકના ખેલ ભા. ૧લો | રતિલાલ ભાણજી ઠક્કર. | ૧—૮—૦ |
ખુબસુરતીનું ખપ્પર | ગુપ્તદત્ત. | ૧—૮—૦ |
ગુજરાત તથા કાઠિયાવાડ દેશની વારતા ભા. ૩ જો |
એફ. બી. | ૦—૮—૦ |
ગંગા–એક ગુર્જર કથા– | ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ | ૧—૪—૦ |
ચુંબન અને બીજી વાતો | પ્રસ્થાન કાર્યાલય. | ૧—૪—૦ |
ઝેરી જમાત | ‘ભ્રમર.’ | ૦—૨—૬ |
ટળવળતો તુરાબ (બીજી આવૃત્તિ) | એ. એલ. કુંડલાવાળા | ૧—૪—૦ |
ડહા૫ણનો સાગર | જદુરાય દ. ખંધડીઆ | ૧—૮—૦ |
ડિટેકટીવ જયન્તનાં અદ્ભુત પરાક્રમો | નાગરદાસ ઈ. પટેલ | ૨—૮—૦ |
દાલચીવડાની દસ વાર્તાઓ | ગોકુલદાસ દ્વારકાદાસ રાયચુરા | ૧—૮—૦ |
દ્વિરેફની વાતો | રામનારાયણ વિ. પાઠક | ૧—૪—૦ |
દેવી ચૌધરાણી | ગાંડિવ સાહિત્ય મંદિર | ૧—૮—૦ |
તણખા ભા. ૨ જો | ‘ધૂમકેતુ’ | ૧—૮—૦ |
તાતી તલ્વાર | ચાંપશી વિ. ઉદેશી | ૧—૪—૦ |
નવનિધનો સંસાર અથવા એક અધુરું ભણેલા હિંદુ યુવકની કર્મકથા |
દુર્લભ શ્યામ ધ્રુવ વૈદ્યકવિ | ૧—૮—૦ |
ન કહેવાયેલી વાતો | છેલશંકર ગોવિંદજી શુક્લ | ૦—૮—૦ |
પ્રધાનપુત્રીના પરાક્રમો | રમણલાલ નાનાલાલ | ૦–૧૦–૦ |
પાષાણ પ્રતિમા યાને માનવમૂર્તિ | પ્રમોદરાય ત્રં. મહેતા | ૨—૦—૦ |
પારસમણિની શોધમાં (બ્રહ્માંડનો ભેદ ખંડ, ૨જો) | નટવરલાલ વિમાવાળા | ૨—૦—૦ |
પુષ્પાંજલિ | રમણિકલાલ જયચંદ દલાલ | ૧—૦—૦ |
પુષ્પ લતિકા | ચુનીલાલ જયશંકર ઓઝા | ૧—૦—૦ |
પૃથુરાજ ચૌહાણ અને ચંદ–બરદાઈ (છઠ્ઠી આવૃત્તિ) |
મણિલાલ છબારામ ભટ્ટ | ૧—૪—૦ |
પૃથ્વીરાજ ચૌહાણ અને હતભાગી હિંદુસ્તાન ભા. ૧લો (બીજી આવૃત્તિ) |
પુષ્પ | ૦–૧૨–૦ |
” ” ભા. ૨ જો ( ” ” ) | ” | ૦–૧૨–૦ |
પ્રેમના જાદુ | ‘મધુકર’ | ૧—૦—૦ |
પંજાબનું પ્રચંડ કાવતરૂં ભા. ૧, ૨. | સચીન્દ્રનાથ સાન્યાલ (ગાંડિવ સાહિત્ય મંદિર) | ૧—૮—૦ |
ફઈબા કાકી | છોટાલાલ ડાહ્યાભાઈ જાગીરદાર | ૧—૮—૦ |
ફેએન્સી ફારસો | જદુરાય દ. ખંધડીઆ | ૨—૮—૦ |
બાનુ અને બીજી વાર્તાઓ | મીસીસ ઝીણી કે. પેમાસ્તર | ૨—૦—૦ |
બુદ્ધિનું બજાર | જદુરાય દ. ખંધડીઆ | ૦—૧૨—૦ |
મસ્તફકીરની વાર્તાઓ | ‘મસ્ત ફકીર’ | ૧—૮—૦ |
મસ્ત ફકીરની મસ્તી (બીજી આવૃત્તિ) | ” | ૨—૦—૦ |
મોગલ શહેનશાહતની રજપુત રમણીઓ | સૈયદ ફીઝ હુસેન | ૧—૦—૦ |
યોગિની કુમારી ભા. ૨ જો | શ્રીમાન્ વિશ્વવંદ્ય | ૩—૪—૦ |
રસનાં ચટકાં | ‘બેકાર’ | ૧—૮—૦ |
રણવીરની તલવાર | બાલકૃષ્ણ ચુનીલાલ જોશી | ૧—૮—૦ |
રસિલી વાર્ત્તા | ગોકુલદાસ દ્વારકાદાસ રાયચુરા | ૧—૮—૦ |
રાજમાર્ગ | મહાશંકર ઇંદ્રજી દવે | ૩—૦—૦ |
લાલકુંવર | દીનશા નવરોજી પાવરી | ૧—૮—૦ |
વિલાસમાં વિનાશ | ચંદુલાલ જેઠાલાલ વ્યાસ | ૩—૮—૦ |
વિનોદ–વાટિકા | કિશોર–વકીલ | ૨—૦—૦ |
વિશ્વ શાંતિનો વિનાશ | કાન્તિલાલ લક્ષ્મીશંકર ભટ્ટ | ૧—૦—૦ |
વીરની વાતો, ભા. ૩જો | તારાચંદ પી. અડાલજા | ૨—૮—૦ |
વીરહાક | શયદા | ૩—૮—૦ |
શિવાજીની સુરતની લૂંટ (ચોથી આવૃત્તિ) | સ્વ. ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ | ૧—૪—૦ |
શીરીનની કહાણી | સ્વ. દાદી તારાપોરવાલા | ૫—૦—૦ |
સમાજની વેદી પર | ‘નિરંજન’ | ૨—૦—૦ |
સામાજિક ટુંકી વાર્તાઓ | શ્રીમાળી શુભેચ્છક કાર્યાલય | ……….. |
સ્કાઉટિંગ અને બીજી વાતો | ગજાનન ઉ. ભટ્ટ | ૧—૦—૦ |
સુલ્તાના રઝિયા | ‘સાદીક’ | ૩—૮—૦ |
સ્નેહ સમાધિ | રતિલાલ ભાણજી ઠક્કર | ૦—૮—૦ |
સોરઠી વીરાંગનાની વાર્તાઓ | ગોકુલદાસ દ્વારકાંદાસ રાયચુરા | ૨—૦—૦ |
સોરઠી સમશેર | ગુણવંતરાય આચાર્ય | ૦—૧૦—૦ |
સોરઠી શૌર્યકથાઓ | દ્વિજકુમાર | ૧—૮—૦ |
સોરઠનો મુત્સદી વીર | ચંદુલાલ જેઠાલાલ વ્યાસ | ૧—૪—૦ |
સૌરાષ્ટ્રની રસધાર, ભા. ૧લો (બીજી આવૃત્તિ) | ઝવેરચંદ મેઘાણી | ૧—૦—૦ |
સંગ્રામ ક્ષેત્ર | જ્યેષ્ટારામ ભવાનીશંકર બધેકા | ૪—૮—૦ |
સંત તુકારામ | ‘પુષ્પ’ | ૦—૧૨—૦ |
હૃષીકેશચંદ્ર, ભા. ૪થો | રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ | ૩—૮—૦ |
હું કરીશજનું માહાત્મ્ય | સુરેન્દ્ર ભા. પાઠકજી ભાલચંદ્ર ગણપતરામ વ્યાસ |
૦—૮—૦ |
ઇતિહાસ.
અમેરિકાનું સ્વાતંત્ર્ય યુદ્ધ | જીવણલાલ હરિપ્રસાદ દિવાન | ૦—૪—૦ |
અરાઢસેં સત્તાવનના બળવાની બીજી બાજુ | ચુનીલાલ પુરુષોતમદાસ બારોટ | ૦—૩—૬ |
ઇટાલીનો મુક્તિયજ્ઞ | નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ | ૦—૬—૦ |
ઇંગ્લેન્ડના ઇતિહાસનું પ્રથમદર્શન | મહાશંકર પોપટભાઈ આચાર્ય | ૧—૩—૦ |
ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટી | શ્રી સ્થંભ જૈન મંડળ | ૦—૪—૦ |
ગુર્જરો–ગુજરાતને નામ આપનારા | ડૉ. જીવનજી જમશેદજી મોદી | ૦—૨—૦ |
ગુજરાતનાં ઐતિહાસિક સાધનો | નર્મદાશંકર વલ્લભજી દ્વિવેદી | ૧—૦—૦ |
ગુજરાતનું પાટનગર અમદાવાદ | રત્નમણિરાવ ભીમરાવ દિવેટીઆ | ૪—૦—૦ |
ગેટ વે ઑફ ઇન્ડિયા | સી. એન. વકીલ | ૦—૫—૦ |
દરબારે અકબરી | ‘સાદીક’ | ૩—૮—૦ |
પારસી પ્રકાશ–દફતર ૪થું ભા. ૩જો (ઈ. સ. ૧૯૦૫-૧૯૦૬) |
રૂસ્તમજી બરજોરજી | ૨—૦—૦ |
પ્રાચીન લેખ સંગ્રહ, ભા. ૧લો. | શ્રી વિદ્યાવિજયજી | ૨—૦—૦ |
બરજોર નામું (સચિત્ર) | ધનજીભાઈ એન. પાટિલ | ૫—૦—૦ |
ભાર્ગવ બ્રાહ્મણોનો ઇતિહાસ | ધનપ્રસાદ ચંદાલાલ મુનશી | ૨—૦—૦ |
મિસરનો મુક્તિસંગ્રામ, ખંડ ૧લો. | ઝવેરચંદ મેઘાણી | ૦–૧૨–૦ |
મેવાડની જાહોજલાલી (નવમી આવૃત્તિ.) | ધનજીભાઈ વિઠ્ઠલદાસ પટેલ | ૧—૦–૦ |
યુગ પુરાણનાં ઐતિહાસિક તત્ત્વો | દી. બા. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ | ૦—૪–૦ |
રોમનો ઇતિહાસ | આત્મારામ મોતીરામ દિવાનજી | ૦–૧૨–૦ |
વિચાર સ્વાતંત્ર્યનો ઇતિહાસ | ખુશવદન ચંદુલાલ ઠાકોર | ૧—૦—૦ |
સિહોરની હકીકત | દૈવશંકર વૈકુંઠજી ભટ્ટ | ૨—૦—૦ |
સોરઠી બહારવટીઆ, ભા. ૨ જો | ઝવેરચંદ મેઘાણી | ૧—૮—૦ |
” ” ભા. ૩જો | ” ” | ૧—૪—૦ |
સંસ્કૃતિની ઉત્પત્તિ | રમણલાલ વસંતલાલ દેસાઈ | ૧—૧૩—૦ |
હિન્દના ઇતિહાસની વાતો | ભરતરામ ભાનુસુખરામ મહેતા | ૦—૧૨—૦ |
હિન્દની પ્રજાનો ટુંકો ઇતિહાસ | એમ. એમ. કામદાર | ૦—૧૧—૦ |
હિન્દુસ્તાનનો શાળોપયોગી ઇતિહાસ | કરસનદાસ નારણદાસ બુકસેલર | ૨—૦—૦ |
જીવનચરિત્ર.
અમર મહાજનો | કકલભાઈ કોઠારી | ૦—૧૨—૦ |
આત્મકથા, ભા. ૨ જો | મહાત્મા ગાંધીજી | ૦—૮—૦ |
ઈસ્લામના પયગમ્બર | હકીમ બદ્ર નિઝામી રાહતી | ……… |
ઇચ્છારામ સૂર્યરામ દેસાઇના સાક્ષરજીવનની રૂપરેખા |
નટવરલાલ ઇચ્છારામ દેસાઈ | ……… |
કૃષ્ણ જન્માષ્ટમી ઉત્સવ | બાલકૃષ્ણ કાશીનાથ વિદ્વાંસ | ૦—૨—૦ |
ગુરૂ ગોવિંદસિંહ | નારાયણ વિસનજી ઠકકુર | ૧—૧૦—૦ |
ચાર ઈશ્વરભક્તો | ……… | ૦—૦—૩ |
ચેતન્ય પ્રભુ | નર્મદાશંકર બાલાશંકર પંડ્યા | ……… |
ચંદ્રગુપ્ત મૌર્ય | જયસુખરાય પી. જોશીપુરા | ૦—૧૦—૦ |
છોટુભાઈ કૃષ્ણારામ ભટ્ટને સ્મરણાંજલિ | ઉમિયાશંકર જેશંકર મહેતા | ……… |
દિલોજાન દોસ્ત | હિમ્મતલાલ | ૦—૧—૬ |
નરસિંહ મહેતો | ગજેન્દ્રશંકર લાલશંકર પંડ્યા | ૦—૧૦—૦ |
નવનાથ કથામૃત, ભા. ૧ તથા ૨ | શિવશંકર ગોવિંદરામ યાજ્ઞિક | ૪——૦—૦ |
નેલ્સનનું જીવનચરિત્ર | હીરાલાલ હરજીવત ગણાત્રા | ૧—૦—૦ |
પુરુષોત્તમ મહારાજનું ચરિત્ર | ……… | ……… |
બુદ્ધ અને મહાવીર | કિશોરલાલ ઘ. મશરૂવાલા | ……… |
ભગવાન ચૈતન્યદેવ | નર્મદાશંકર બાલાશંકર | ……… |
ભારતના ભડવીરો | રામનારાયણ ના. પાઠક | ૦—૮—૦ |
મુકુટ લીલામૃત—પંચમ બિંદુ— | પંડિત જગન્નાથ પ્રભાશંકર | ૦—૧૨—૦ |
રસેશ શ્રી કૃષ્ણ યાને શ્રીકૃષ્ણ ચરિત્ર | જેઠાલાલ ગોવર્ધનદાસ શાહ | ૨—૦—૦ |
રામ અને કૃષ્ણ | કિશોરલાલ ઘ. મશરૂવાલા | ૦—૧૦—૦ |
લાલાજી (નરવીર) | કકલભાઈ કોઠારી અને ઝવેરચંદ મેઘાણી |
૦—૧૦—૦ |
વડોદરામાં ચાલીસ વર્ષ | ગોવિંદભાઈ હાથીભાઈ | ૧—૮—૦ |
વીર વૈરાગી | નારાયણ વિસનજી ઠકકુર | ૧—૧૦—૦ |
વીર વલ્લભભાઈ | મહાદેવ હરિભાઈ દેસાઈ | ૦—૨—૬ |
શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિ અને અગ્રગણ્ય સ્ત્રીપુરુષો ભા. ૧લો. |
કાશીરામ ભાઈશંકર ઓઝા | ૨—૦—૦ |
” ” ભા. ૨ જો | ‘પ્રેમી’ | ૨—૦—૦ |
(શ્રીમદાદ્ય) શંકરાચાર્ય | દુર્ગાશંકર કલ્યાણજી દવે | ૦—૬—૦ |
સ્મરણાંજલિ | ઉમિયાશંકર જેશંકર મહેતા | ……… |
સ્વામી ભાસ્કરાનંદજી | નાજુકલાલ ના. ચોકશી | ૧—૪—૦ |
સ્વામી રામદાસ બાબાજી કાઠિયાનું જીવનચરિત્ર |
તારાકિશોર ચૌધરી | ૧—૮—૦ |
સૂતપુત્ર કર્ણ | ન્હાનાભાઈ કાલિદાસ ભટ્ટ | ૦—૩—૦ |
સોરઠી સંતો (બીજી આવૃત્તિ) | ઝવેરચંદ મેઘાણી | ૦—૧૦—૦ |
(શ્રીયુત રાજ્યરત્ન) હરિલાલ ગોવિન્દજી પરીખ- એમનું જીવનચરિત્ર. |
પુરુષોત્તમ ભાણજી પરીખ | ૦—૧૦—૦ |
ભૂગોળ, સ્થળ વર્ણન–પ્રવાસ.
અમદાવાદનું આલ્બમ (સચિત્ર) | રવિશંકર મ. રાવળ | ૨—૦—૦ |
આબુ, ભા. ૧લો | જયન્તવિજયજી | ૧—૦—૦ |
કાશ્મીરથી નેપાળ | હરિચંદ લક્ષ્મીચંદ મહેતા | ૨—૦—૦ |
ગુજરાતનાં તીર્થસ્થાનો | દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી | ૧—૦—૦ |
નેપાલ અને આસામ પ્રવાસ | મણિલાલ જગજીવન દ્વિવેદી | ૦—૧૪—૦ |
હિન્દુસ્તાન અને એશિયા ખંડ (સામાન્ય) | પ્રીતમરાય વૃજરાય દેસાઇ | ૦—૫—૦ |
લલિતકળા, સ્થાપત્ય..
કનુ દેસાઇના રેખાચિત્રો | કનુ દેસાઇ | ૨—૦—૦ |
અમદાવાદનું આલ્બમ | રવિશંકર એમ. રાવળ | ૨—૦—૦ |
અમદાવાદનું સ્થાપત્ય | રત્નમણિરાવ ભીમરાવ | ૧—૦—૦ |
નાટક.
અમેરિકન ડૉક્ટર | ‘પુષ્પ’ | ૦—૪—૦ |
અપટુડેટ સેમ્પલ્સ | ‘પુષ્પ’ | ૦–૧૨–૦ |
અકકલના નમુના | ” | ૦—૮—૦ |
આદર્શ ગામડું | સ્વામીશ્રી પરમાનંદજી | ૦—૬—૦ |
ઇંદુ કુમાર, ભા. ૨જો (બીજી આવત્તિ) | કવિ ન્હાનાલાલ દલપતરામ | ૧—૮—૦ |
કાકાની શશી | કનૈયાલાલ માણેકલાલ મુનશી | ૧—૪—૦ |
ત્રિવેણી | યશવંત પંડ્યા | ૦—૫—૦ |
ધ્વજારોપણ | નર્મદાશંકર પંડ્યા | ૦—૫—૦ |
ધ્રુવ સ્વામિની દેવી | કનૈયાલાલ માણેકલાલ મુનશી | ૧—૪—૦ |
નિરાધાર | ઇરાની એન. બલસારા | ૧—૦—૦ |
પ્રહ્લાદ | જુગતરામ દવે | ૦—૪—૦ |
પ્રેમ કુંજ (નવી આવૃત્તિ) | કવિ ન્હાનાલાલ દલપતરામ | ૧—૦—૦ |
ભયનો ભેદ | દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભુવન | ……… |
રાજર્ષિ ભરત | કવિ ન્હાનાલાલ દલપતરામ | ૧—૮—૦ |
વિશ્વગીતા | ” ” | ૧—૮—૦ |
શંકુન્તલાનું સંભારણું | ” ” | ૧—૪—૦ |
સ્મૃતિ ભ્રંશ | મનસુખલાલ મગનલાલ ઝવેરી | ૦–૧૨–૦ |
હાઈમાટ | બાબુરાવ ગો. ઠાકોર | ૦—૮—૦ |
કવિતા.
આત્મવિકાસ ભજનાવલિ (બીજી આવૃત્તિ) | માનચંદ કુબેરદાસ પટેલ | ૧––૦––૦ |
આધ્યાત્મિક ભજનપદ પુષ્પમાળા | મુનિશ્રી ન્હાનચંદ્રજી | ૧––૮––૦ |
ઉમા ગીતાવળી (બીજી આવૃત્તિ) | ગુણસુંદરી કાર્યાલય | ૦––૫––૦ |
કલ્લોલિની (બીજી આવૃત્તિ) | દામોદરદાસ ખુ. બોટાદકર | ૦–૧૨–૦ |
કાઠિયાવાડી દુહા | ગોકળદાસ દ્વારકાદાસ રાયચુરા | ૧––૦––૦ |
કાવ્ય સમુચ્ચય, ભા. ૧લો. (બીજી આવૃત્તિ.) | રામનારાયણ વિ. પાઠક | ૧––૦––૦ |
કાવ્યાનંદ નિધિ, વિભાગ ૪થો | ઇન્દિરાનંદ લલિતાનંદ પંડિત | ૧––૮––૦ |
કિલ્લોલ | ઝવેરચંદ મેઘાણી | ૦––૪––૦ |
કીર્તનસંગ્રહ, ભા. ૨જો | લલ્લુભાઈ છગનલાલ દેસાઈ | ૨––૦––૦ |
કુરુક્ષેત્ર–શરશય્યા | કવિ ન્હાનાલાલ દલપતરામ | ૦–૧૦–૦ |
” યુગ પલટો (બીજી આવૃત્તિ) | ” | ૦––૮––૦ |
” –મહાસુદર્શન (”) | ” | ૦–૧૦–૦ |
કૃષ્ણ કુમારી | અમૃતલાલ એન. ભટ્ટ | ૦–૧૨–૦ |
ગજેન્દ્ર મોક્ષ સ્તોત્ર | મંગલેશ્વર સોમનાથ ભટ્ટ | ……… |
ગીત સંગ્રહ | સીતારામ નથુભાઈ | ૦––૨––૦ |
ગુજરાતી દુહા સંગ્રહ | મોતીલાલ નરોત્તમ કાપડીઆ | ૦––૪––૦ |
ગૌરીનાં ગીતો | દેશળજી પરમાર | ૦––૮––૦ |
ચાઇઠો યાત્રા | શાન્તિશંકર વે. મહેતા | ૦––૬––૦ |
ચુંદડી, ભા. ૧લો | ઝવેરચંદ મેઘાણી | ૦–૧૪–૦ |
” ભા. ૨જો | ” | ૦–૧૦–૦ |
ચંદ્ર દૂત | મનસુખલાલ મ. ઝવેરી | ૦–૧૦–૦ |
છેલ્લાં આંસુ ભા. ૧, ૨ | ‘પુષ્પ’ | ૦––૮––૦ |
છોટમની વાણી, ગ્રંથ–૩જો | સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય | ૧––૦––૦ |
જનોઇનાં ગીતો | હરિશંકર વિદ્યાર્થી | ૦––૨––૦ |
જુહુની જફા | અરદેશર ખરશેદજી દેસાઇ | ૦––૨––૦ |
જંગે રૂસ્તમ સોહરાબ | શાવકશા દારાશા શ્રોફ | ૧––૪––૦ |
(શ્રી) દયારામકૃત કાવ્ય મણિમાલા, ભા. ૫ મો |
નારાયણદાસ પરમાનંદદાસ શાહ | ૧––૧૨––૦ |
નિર્ઝરિણી | દામોદરદાસ ખુ. બોટાદકર | ૦––૧૨––૦ |
નિરંજન ગીતા | ચુનીલાલ ત્રિભુવનદાસ ભાયાણી | ૧––૦––૦ |
પંચડંડ અને બીજાં કાવ્યો | મંજુલાલ રણછોડલાલ મજમુદાર | ૧––૮––૦ |
બે હાથ જોડી | મુનિશ્રી છોટાલાલજી | ૦––૪––૦ |
ભજનિકા | અરદેશર ફરામજી ખબરદાર | ૦––૧૪––૦ |
ભજનાવળી | બાશ્રી ભાજી રાજબા સાહેબ | ૨––૦––૦ |
ભણકાર–પૂરવણી | બળવંતરાય કલ્યાણરાય ઠાકોર | ૦––૧૨––૦ |
મેઘદૂત | કવિ ન્હાનાલાલ દલપતરામ | ૧––૪––૦ |
રણદંદુભી | જયકૃષ્ણ સી. સુરતી | ૦––૩––૦ |
રસિયાના રાસ | ગોકુલદાસ દ્વારકાદાસ રાયચુરા | ૧––૦––૦ |
રાસ તરંગિણી (ચોથી આવૃત્તિ) | દામોદરદાસ ખુ. બોટાદકર | ૦––૧૦––૦ |
રાસ ચંદ્રિકા | અરદેશર ફરામજી ખબરદાર | ૧––૦––૦ |
રાસ મંજરી | કેશવ હ. શેઠ | ૦––૧૪––૦ |
રાસ મંદિર (બીજી આવૃત્તિ) | ગોકુલદાસ દ્વારકાદાસ રાયચુરા | ૧––૦––૦ |
રાસ, ભા. ૨ જો (બીજી આવૃત્તિ) | કવિ ન્હાનાલાલ દલપતરામ | ૦––૧૦––૦ |
ઋણછોડની વાણી, ભા. ૨ જો | અમ્બદાસ ઉમેદભાઈ પટેલ | ……… |
ઋતુ ગીતો | ઝવેરચંદ મેઘાણી | ૦––૧૨––૦ |
ઋષિ વાણી | જે. ભેસાનીઆ | ૨––૦––૦ |
લગ્ન ગીતો | ચુનીલાલ મગનલાલ પટેલ | ……… |
વરસાદનો કેહેર (છઠ્ઠી આવૃત્તિ) | મહાદેવ રામચંદ્ર જાગુષ્ટે | ૦––૬––૦ |
વિસનગરા નાગર સ્ત્રીમાં ગવાતાં ગીતો | ……… | ……… |
વિભુની વાટે | વલ્લભજી ભાણજી મહેતા | ૦––૧૨––૦ |
વિવિધ ધોળ તથા પદસંગ્રહ, ભા. ૨ જો. | લલ્લુભાઈ છગનલાલ દેસાઈ | ૧––૦––૦ |
વેદાંત પ્રકાશ મંજરી, ભા. ૨ જો. | રાઘવજી માધવજી શર્મા | ……… |
વૈરાગ્ય શતક | મણિલાલ ઇચ્છારામ દેસાઇ | ૦––૮––૦ |
(શ્રી) સત્સંગ સુબોધ રત્નમાળા | ગોવિંદલાલ કલ્યાણજી પરીખ | ૧––૦––૦ |
સાહિત્ય કુંજ | લક્ષ્મીશંકર માંકડ | ……… |
સ્રોતસ્વિની | દામોદરદાસ ખુ. બોટાદકર | ૦––૧૨––૦ |
હરિલીલાષોડશ કલા, ભા. ૨ જો | અંબાલાલ બુલાખીદાસ જાની | ૦––૧૨––૦ |
હૃદયની રસધાર | જદુરાય ડી. ખંધડીઆ | ૧––૪––૦ |
ધર્મ અને તત્ત્વજ્ઞાન.
અષોસ્પીતમાન જરસ્થુસ્ત્રની જીંદગી અને શિક્ષણ | કેપ્ટન સોરાબજી રૂસ્તમજી બમનજી | ૦—૧૦—૦ |
અષ્ટાવક્ર ગીતા | એમ. સી. ભટ્ટ | ૧—૮—૦ |
અમૃત તત્ત્વ યાને અમર બોધ | છગનલાલ ઘેલાભાઈ મહેતા | ૨—૮—૦ |
આત્મા અને પુનર્જન્મ | ઝાર હાસીમ યુસફ ભરૂચા | ૦—૬—૦ |
આધ્યાત્મિક વિકાસક્રમ | સુખલાલજી સંગજી પંડિત | ૦—૬—૦ |
ઉપનિષદ જ્યોતિ, ભા. ૧-૨ | મગનભાઈ ચતુરભાઈ પટેલ | ૪—૦—૦(દરેકના) |
કર્મ વિચાર, ભા. ૩જો [ઉદય] | પ્રભુદાસ બેચરદાસ પારેખ | ૦—૮—૦ |
કન્યા શિક્ષણ | લલ્લુભાઈ છગનલાલ દેસાઈ | ૦—૨—૦ |
કુસુમાવલિ | સાકરલાલ ગણેશજી શાસ્ત્રી | ૧—૦—૦ |
ગણપતિ પૂજા | બાલકૃષ્ણ કાશીનાથ વિદ્વાંસ | ૦—૮—૦ |
ગજેન્દ્ર મોક્ષ સ્તોત્ર | મંગલેશ્વર સોમનાથ ભટ્ટ | ……… |
ગીતાભ્યાસ | ચુનીલાલ શામળજી ત્રિવેદી | ૧—૦—૦ |
ચાર ઈશ્વરભકતો | ……… | ૦—૦—૩ |
ચોરાશી વૈષ્ણવની વાર્તા | લલ્લુભાઈ છગનલાલ દેસાઇ | ૧—૪—૦ |
જરૂર આટલું તો વાંચજો જ | હરિલાલ ગણપતરામ શાહ | ૦—૨—૦ |
જગત ગુરૂ | અહમદ વલીમહમદ | ૦—૮—૦ |
જીવન શોધન | કિશોરલાલ ઘ. મશરૂવાળા | ૦–૧૨–૦ |
જીવનસિદ્ધિ | સાકરલાલ અમૃતલાલ દવે | ૦—૯—૦ |
જૈન દીક્ષા | વાડીલાલ મોતીલાલ શાહ | ૨—૦—૦ |
તત્ત્વજ્ઞાનનાં નિબંધો | મનુભાઈ વિદ્યાનંદ પંડ્યા | ૧—૦—૦ |
તત્ત્વાર્થ સૂત્ર, ભા. ૧લો | પંડિત સુખલાલજી | ૦–૧૨–૦ |
ધર્મ પ્રવચન | વિજય ધર્મસૂરિ | ……… |
નિરંજન ગીતા | ચુનીલાલ ત્રિભુવનદાસ ભાયાણી | ૧—૦—૦ |
નૂરી શોધ–બોધવચન– | ગણપત નૂરી રવામિ | ……… |
પ્રભુમય જીવન (ત્રીજી આવૃત્તિ) | મણિલાલ નથુભાઇ દેશી | ૦—૮—૦ |
પુરુષોત્તમ સહસ્ત્ર નામ સ્તોત્ર | ભદ્રશંકર જયશંકર શાસ્ત્રી | ૧—૦—૦ |
પુષ્ટિમાર્ગીય સિદ્ધાંત શેખર | હરિશંકર ઓમકારજી શાસ્ત્રી | ૦—૪—૦ |
પુષ્ટિમાર્ગીય સિદ્ધાંત અથવા શુદ્ધાદ્વૈતના મૂળતત્વો, ભા. ૧લો (બીજી આવૃત્તિ.) |
રણછોડલાલ વંદ્રાવનદાસ પટવારી | ૦—૮—૦ |
પંચ રત્ન ગીતા | સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલય | ૦—૬—૦ |
ફરોહરનામું | પાલનજી બરજોરજી દેસાઈ | ……… |
બસો બાવન વૈષ્ણવની વાર્તા | જેઠાલાલ ગોવર્ધનદાસ શાહ | ૨—૦—૦ |
બ્રહ્મવાદ અને માયાવાદ | ઈશ્વરલાલ મગનલાલ શાહ | ૦—૬—૦ |
(શ્રીમદ્) બ્રહ્મસુત્રાણુભાષ્ય, ભા. ૨ જો (અ. ૩-૪) | જેઠાલાલ ગોવર્ધનદાસ શાહ | ૩—૦—૦ |
બાળ ભાગવત | શ્રીમતી મંજુદેવી પંડ્યા | ૦—૮—૦ |
ભગવદ્ ગીતા | વિહારી | ૧—૦—૦ |
(શ્રી) ભક્તરાજની પુષ્પમાળા, પ્રથમ ભાગ. | મલ્હારજી ભક્તરાજ માણેકલાલ જમનાદાસ | ૧—૪—૦ |
(શ્રીમદ્) ભગવતી સૂત્ર | ભગવાનદાસ હરખચંદ દોશી | ૦—૬—૦ |
ભક્તિ રસાયન | મોતીલાલ રવિશંકર ઘોડા | ૧—૦—૦ |
માંગરોલની ગાદીના મહાન ઓલીઆઓ | હરગોવનદાસ હરકિશનદાસ | ૦—૬—૦ |
મોત ઉપર વાએજ (ત્રીજી આવૃત્તિ) | ડૉ. જીવનજી જમશેદજી મોદી | ૦–૧૨–૦ |
રૂદ્રાધ્યાય અને લિંગ સંપ્રદાય | ડોલરરાય માંકડ | ૦—૪—૦ |
વિષ્ણુ સહસ્ત્ર નામ | વિનાયકરાવ માણેકલાલ | ……… |
વિષ્ણુ સહસ્ત્ર નામ | ……… | ૦–૧૬–૦ |
વીર ધર્મનો ઢંઢેરો | મુનિરાજશ્રી ન્યાયવિજયજી | …………. |
વીર સ્તુતિ (દ્વિતીયાવૃત્તિ.) | હરિલાલ જીવરાજભાઈ | 0—3—0 |
વેદ માધુર્ય અથવા રુદ્રાષ્ટાધ્યાયી | પુરુષોત્તમ જોગીદાસ ભટ્ટ | ૨—૮—0 |
વેદાંત પ્રકાશ, મંજરી, ભા. ૨ જો | રાઘવજી માધવજી શર્મા | ……… |
વૈયાશિક ન્યાયમાળા | છોટાલાલ નરભેરામ ભટ્ટ | ૧—૮—૦ |
શ્રીનાથજીનો ઇતિહાસ | લલ્લુભાઈ છગનલાલ દેસાઈ | ૦—૪—૦ |
શ્રી શિક્ષાપત્ર–બૃહત–હરિરાયજીકૃત | સુંદરલાલ મણિલાલ | ૧—૦—૦ |
શુદ્ધાદ્વૈત સિદ્ધાંત | જેઠાલાલ ગોવર્ધનદાસ શાહ | ૦—૮—૦ |
સત્યનારાયણની કથા | મ. મ. મહેતા | ૦—૫—૦ |
સેવાકુંજ | મોતીલાલ જેઠાલાલ | ……… |
(શ્રી) જ્ઞાન સૂર્યોદય, પૂર્વાર્ધ– દ્વિતીયભાગ– | મલ્હારજી ભક્તરાજ માણેકલાલ જમનાદાસ | ૨—૦—૦ |
જ્ઞાનામૃત | નીલકંઠદાસજી શાસ્ત્રી | ૧—૪—૦ |
આરોગ્ય, વૈદક વગેરે.
અકસ્માત અને ઓચીંતી માંદગીના તાત્કાલિક ઇલાજો | રૂસ્તમજી એદલજી શેઠના | ૦––૮––૦ |
આહાર શાસ્ત્ર | અશ્વિન ભાનુસુખરામ મહેતા | ૦–૧૪–૦ |
આરોગ્ય (બીજી આવૃત્તિ) | પ્રભુશંકર નરભેરામ વ્યાસ | ૦–૧૨–૦ |
આરાગ્ય દર્શન (છઠ્ઠી આવૃત્તિ) | રતિલાલ ચુનીલાલ દિવાન | ૦––૬––૦ |
આરોગ્ય વિજ્ઞાન અને ગૃહવ્યવસ્થા | ભાનુસુખરામ નિર્ગુણરામ | ૦––૮––૦ |
આયુર્વેદસિદ્ધ વિજ્ઞાન | મહાદેવપ્રસાદ નારાયણશંકર શાસ્ત્રી | ૧––૦––૦ |
કેટલાક રોગો, ભા. ૧-૨ | ડૉ. ચંદુલાલ સેવકરામ દ્વિવેદી | ૦–૧૨–૦ |
ગર્ભવિદ્યા | પ્રાણલાલ પ્રભાશંકર બક્ષી | ૦–૧૨–૦ |
ગામડાનું આરોગ્ય | રેવ. જે. રૉજર્સ | ૦––૦––૩ |
ચાર રોગ | ………………… | ૦––૦––૩ |
તન્દુરસ્તી અને શહેર સુખાકારી (બીજી આવૃત્તિ) | ડૉ. દીનશા બમનજી માસ્તર | ૦––૨––૦ |
દમ, શ્વાસ અગર હાંફણ | જટાશંકર જેશંકર દવે | ૧––૮––૦ |
દારૂના દુઃખ | ………. …………. | ૦––૦––૩ |
દાંત અને તેની માવજત | એસ. જે. મેવાવાલા | ૦––૨––૦ |
દુધનો ખોરાક : તેનો ચમત્કાર (ચોથી આવૃત્તિ.) | બી. પી. માદન | ૧–૧૨–૦ |
નાડીજ્ઞાન તરંગિણી (ત્રીજી આવૃત્તિ.) | મહાદેવ રામચંદ્ર જાગુષ્ટે | ૨––૦––૦ |
નાડીજ્ઞાન તથા અનુપાન તરંગિણી | પૂર્ણચંદ્ર અચલેશ્વર પુરોહિત | ૨—૦––૦ |
(શ્રી) ભૈષજય રત્નાવલી અને | જેઠાલાલ દેવશંકર દવે | ૫––૦––૦ |
ચક્રદત્ત–પૂર્વાર્ધ–
રોગ અને આરોગ્ય |
સેવકલાલ માણેકલાલ દવે | ૧––૫––૦ |
વિલાયતી કોકશાસ્ત્ર (બીજી આવૃત્તિ) | હરિલાલ વલ્લભદાસ | ૧––૮––૦ |
વૈદ્યોના અનુભૂત પ્રયોગો | જેઠાલાલ દેવશંકર દવે | ૧––૮––૦ |
સામર્થ્યથી પ્રાપ્તિ | “ “ | ૧––૮––૦ |
હાડપિંજર | કેશવરાવ બાબારાવ દિવેટિયા | ૦––૮––૦ |
હિંદનો સમસ્ત શત્રુ | ડેવીડ પ્રેમચંદ | ૦––૧––૦ |
હીસ્ટીરિયાદિ વાતરોગ દર્શન | છગનલાલ લલ્લુભાઈ શાહ | ૧––૪––૦ |
ક્ષયરોગ નિવારણ | વૈદ્ય જટાશંકર જેશંકર | ૧––૮––૦ |
ક્ષય એટલે શું? (બીજી આવૃત્તિ) | ડૉ. પ્રાણજીવનભાઈ | ૦––૨––૦ |